TET ONLINE QUIZ NO.12 : EDUCATIONAL PSYCHOLOGY

ચિકિત્સા પધ્ધ્તી કઇ મનો વૈજ્ઞાનીક પધ્ધતી તરીકે ઓળખાય છે ?
સામાજિકતામિતિ
અવલોકન પધ્ધતી
વ્યક્તિ અભ્યાસ પધ્ધતી
પ્રયોગ પધ્ધતી
નીચેનામાથી કયું વિધાન શૈક્ષણીક મનોવિજ્ઞાન નું સ્વરૂપ સ્પષ્ટ કરે છે ?
અન્વેષણાત્મક છે
પ્રયોગાત્મક છે
અ અને બ બન્ને
તે વાસ્તવીક છે
તરૂણો માટે કયા પ્રકારની શિક્ષણ વ્યવસ્થા ગોઠવવી જોઇએ ?
મૂલ્યલક્ષી
મનોવિજ્ઞાન દ્વારા શિક્ષણ
સહશિક્ષણ
ઉપરના તમામ
પરિસ્થિતિઓને અને પ્રવૃતિઓને ધ્યાનપૂર્વક જોવાની ક્રિયાને શું કહે છે ?
અવલોકન
પ્રયોગ
પ્રોજેકટ
નિદાન
પ્રાથમિક શાળાના શિક્ષકે માનવ વિકાસના કયા તબકકાનો અભ્યાસ કરવો જોઇએ ?
કિશોરાવસ્થા
તરુણાવસ્થા
શીશુવસ્થા
યુવાવસ્થા
માનવ વિકાસ પર કયા પરિબળો અસર કરે છે ?
સ્વભાવ અને કુટુંબ
વારસો અને વાતાવરણ
સ્વભાવ અને શાળા
જ્ઞાતી અને સમાજ
તરુણાવસ્થામાં નીચેનામાથી કઇ પ્રક્રિયા ઝડપથી થાય છે ?
પરિપકવતા
શારીરિક વિકાસ
માનસિક સ્થીતી
પ્રત્યક્ષીકરણ
તરુણ બાળકને પોતાના પરિવર્તનો સમજવા શેની જરૂર પડે છે ?
જાતીય શિક્ષણ
મિત્રોનો સાથ
અ અને બ બન્ને
યોગ્ય માર્ગદર્શન
૨૧ થી ૪૦ વર્શની વિકાસાત્મક અવસ્થા કયા નામે ઓળખાય છે ?
કિશોરાવસ્થા
તરુણાવસ્થા
યુવાવસ્થા
પ્રૌઢાવસ્થા
વ્યક્તિ કઇ અવસ્થામાં શારીરિક અને બૌદ્ધીક પરિપકવતા પ્રાપ્ત કરે છે ?
યુવાવસ્થા
શીશુવસ્થા
કિશોરાવસ્થા
અ અને બ બન્ને
વ્યક્તિના શારીરિક વિકાસની દિશા માથાથી ........... સુધીની હોય છે.
પગ
ધડ
છાતી
હાથ
જન્મ સમયે માણસના મગજનું વજન કેટલું હોય છે ?
૨૫૦ ગ્રામ
૫૦૦ ગ્રામ
૩૫૦ ગ્રામ
૪૦૦ ગ્રામ
બાળકને સામાજીક બનાવવામાં કોનો અર્થપૂર્ણ ફાળો હોય છે ?
શાળા
કુટુંબ
શિક્ષકો
સમાચાર માધ્યમો
"સ્થિર મનોભાવ અનુભવમાથી ઉત્પન્ન થતી માનસિક ગ્રંથીઓ જ છે ." - આ વિધાન કોનું છે ?
વુડવર્થ
મેકડુગલ
મોર્ગન
ઓલપાર્ટ
પુખ્તવયની માનસિક વિકાસની જાણકારી મેળવવા કઇ કસોટી વપરાય છે ?
ટર્મન
વેકલશર
સ્ટેનફોર્ડ બીને
દેસાઇ એન્ડ ભટ્ટ
"આવેગો મિત્ર અને શત્રુ બંનેનું કામ કરે છે" -- આ વિધાન કોનું છે ?
ટર્મન
પેસ્ટોલોજી
મોર્ગન
સોરેન્સન અને મામ
"અભિસંધાન દ્વારા આવેગો વિકાસ પામે છે. " - આવો પ્રયોગ કોણે કર્યો હતો ?
પાવલોવ
સ્કીનર
વોટસન
ટોલમેન
ચિંતન પ્રક્રિયામાં કોનું મહત્વ વધારે છે ?
સંકલ્પનાઓ
વિચારો
પ્રયાસો
સાબિતિ
અધ્યયનની પ્રક્રિયાને વિસ્તૃત રીતે કોણે સમજાવી છે ?
ટર્મન
ડેશીલ
સી.ટી,મોર્ગન
જહોન ડયુઇ
નીચેનામાથી કયું પાસું માનવીને વિશેષ ક્રિયાશીલ બનાવે છે ?
પ્રેરણા
ખંત
સુદ્રઢકો
ઉપરના તમામ
0
{"name":"TET ONLINE QUIZ NO.22 : EDUCATIONAL PSYCHOLOGY", "url":"https://www.quiz-maker.com/Q0FU1P1","txt":"ચિકિત્સા પધ્ધ્તી કઇ મનો વૈજ્ઞાનીક પધ્ધતી તરીકે ઓળખાય છે ?, નીચેનામાથી કયું વિધાન શૈક્ષણીક મનોવિજ્ઞાન નું સ્વરૂપ સ્પષ્ટ કરે છે ?, તરૂણો માટે કયા પ્રકારની શિક્ષણ વ્યવસ્થા ગોઠવવી જોઇએ ?","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}
Powered by: Quiz Maker