quiz by www.parixaapp.in

ગ્રામ શિક્ષણ સમિતીના અધ્યક્ષ કોણ હોય છે?
તલાટી
ઉપસરપંચ
સરપંચ
ગામનો આગેવાન
ભારતીય દંડ સંહિતામાં પબ્‍લિક પ્રોસીક્યુટરની વ્‍યાખ્યા કઇ કલમમાં આવેલી છે?
32
26
24
20
આંતરરાષ્‍ટ્રીય ન્‍યાયાલયનું મુખ્‍ય મથક ક્યાં આવેલું છે?
જિનિવા
હેગમા
વેએનામ
રોમમાં
ભારતના બંધારણમાં ક્યા અનુચ્છેદમાં અસ્પૃશ્યતા સમાપ્ત કરવામાં આવી છે?
અનુચ્છેદ 42
અનુચ્છેદ 26
અનુચ્છેદ 17
અનુચ્છેદ 25
યોજના આયોગના અધ્યક્ષ કોણ હોય છે?
રાષ્ટ્રપતિ
વડાપ્રધાન
નાણામંત્રી
લોકસભા અધ્યક્ષ
સૌપ્રથમ વંદે માતરમ્‌ ક્યારે ગવાયુ હતું?
1894
1895
1896
1850
GPSC ના અધ્યક્ષની નિમણૂંક કોણ કરે છે?
રાજ્યપાલ
રાષ્ટ્રપતિ
મુખ્યમંત્રી
વડાપ્રાધાન
રાષ્ટ્રચિહ્નમાં ક્યા બે પ્રાણીઓ જોવા મળે છે?
ઘોડો અને હાથી
બળદ અને ગાય
આખલો અને ઘોડો
હાથી અને ઘોડો
બંધારણનો કઈ સૂચિમાં સંઘસૂચિ, રાજ્યસૂચિ અને સમવર્તી સૂચિને દર્શાવવામાં આવેલ છે?
નવમા
સાતમા
છઠ્ઠા
ચોથા
બંધારણ સભાના સ્થાયી અધ્યક્ષ કોણ હતા?
વલ્લભભાઈ પટેલ
ડૉ. આંબેડકર
ડૉ. રાજેન્દ્ર પ્રસાદ
સચ્ચિદાનંદ સિન્હા
બંધારણના ક્યા અનુચ્છેદમાં સમાનતાના સિદ્ધાંતને આવરી લેવામાં આવ્યો છે?
12 માં અનુચ્છેદ
15 માં અનુચ્છેદ
25 માં અનુચ્છેદ
14 માં અનુચ્છેદ
સમવાયીતંત્રનો વિચાર ક્યા દેશના બંધારણમાંથી લેવાયેલ છે?
કેનેડા
રશિયા
આર્યલેન્ડ
જર્મની
સૌથી વધુ ક્યા રાજ્યનું પ્રતિનિધિત્વ લોકસભામાં હોય છે?
ઝારખંડ
પંજાબ
બિહાર
ઉત્તરપ્રદેશ
બાળકો માટે મફ્ત અને ફરજિયાત શિક્ષણની જોગવાઈ બંધરાણના ક્યા અનુચ્છેદમાં આપેલ છે?
47
52
45
55
નીચેનામાંથી એકપણ વખત રાષ્ટપતિ શાસન લાદવામાં ન આવતું તેવું રાજ્ય ક્યુ છે?
મિઝોરમ
મેઘાલય
અરૂણાચલ પ્રદેશ
ઉપરમાંથી એકેય નહિ
રાજ્યસભાના સભ્યોની નિમણૂંક માટે વિધાનસભામાં કેવી રીતે મતદાન થાય છે?
ગુપ્ત મતદાન
પ્રત્યક્ષ મતદાન
રાષ્ટ્રપતિ દ્વારા
ખુલ્લુ મતદાન
ભારતમાં અત્યાર સુધી કેટલી વખત નાણાકીય કટોકટી જાહેર થયેલ છે?
એક વખત
ચાર વખત
એકેય વખત નહિ
આમાંથી એકપણ નહી
આમુખમાં અત્યાર સુધી કેટલીવાર સુધારા કરવામાં આવ્યા છે?
3 વાર
2 વાર
1 વાર
એકપણ વાર નહિ
કોની પરવાનગી વગર રાજ્યની વિધાનસભામાં નાણાકીય ખરડો ના પસાર કરી શકાય?
રાષ્ટ્રપતિ
વિધાનસભાના સભ્યો
સ્પીકર
રાજ્યપાલ
'સમાજવાદી' 'બિનસાંપ્રદાયિક' શબ્દો બંધારણના ક્યા સુધારા દ્વારા ઉમેરવામાં આવ્યા છે?
42 મો
55 મો
85મો
65 મો
0
{"name":"quiz by www.parixaapp.in", "url":"https://www.quiz-maker.com/Q0LHLP1","txt":"ગ્રામ શિક્ષણ સમિતીના અધ્યક્ષ કોણ હોય છે?, ભારતીય દંડ સંહિતામાં પબ્‍લિક પ્રોસીક્યુટરની વ્‍યાખ્યા કઇ કલમમાં આવેલી છે?, આંતરરાષ્‍ટ્રીય ન્‍યાયાલયનું મુખ્‍ય મથક ક્યાં આવેલું છે?","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}
Powered by: Quiz Maker