Panchayat Talati Mantri, Jr.Clerk And Gram Sevak Exam Useful Online Test No.6

કયો મોગલ બાદશાહ નિરક્ષર હતો?
બાબર
શાહજહાં
અકબર
હુમાયુ
મહિલા એશિયા કપ 2016 નું ચેમ્પિયન કોણ બન્યું?
પાકિસ્તાન
બાંગ્લાદેશ
શ્રીલંકા
ભારત
ગુજરાતના સૌ પ્રથમ મહિલા સ્નાતક કોણ હતા?
વિદ્યાગોરી નીલકંઠ
વિનોદીની નીલકંઠ
ઈલા ભટ્ટ
શારદા મુખરજી
પ્રથમ લોકસભા ના અધ્યક્ષ કોણ હતા?
જવાહરલાલ નહેરુ
સરદાર પટેલ
વી.કે. મેનન
ગણેશ માલવંકર
CPU માટે બીજો કયો શબ્દ વપરાય છે?
માઈક્રો ચિપ
ડિકોડ
માઈક્રો પ્રોસેસર
એક્સઝીક્યુટ
સ્ત્રીનું જાતીય બંધારણ ક્યુ છે?
XX
XY
YY
XO
'આનંદ મંગળ કરું આરતી'કોની પંક્તિ છે?
ભોજાની
પ્રીતમદાસની
અખાની
દયારામની
'સાત પગલાં આકાશમાં'-નવલકથાના લેખિકા કોણ છે?
ધિરુબેન પટેલ
વર્ષા અડાલજા
જયા શાહ
કુન્દનિકા કાપડિયા
બેઆબરૂ શબ્દનો સમાસ ઓળખવો.
તત્પુરુષ
બહુવ્રીહી
મધ્યમપદલોપી
દ્વિગુ
નીચેનામાંથી કઈ જોડણી સાચી છે?
હસ્ત લીખીત
હસ્તલિખિત
હસ્તલીખિત
હસ્તલિખિત
I have come_____bus.
By
From
To
Over
India became free______1947.
At
Into
In
On
_____I help you?
Might
Can
Could
May
1 ચોરસ મીટર બરાબર કેટલા ચોરસ સે.મી.થાય?
100
1,000
10,000
10,00,000
9.7,6.9,5.3,4.8,7.6ની સરાસરી કેટલી થાય?
6.86
5.86
7.86
4.86
0
{"name":"Panchayat Talati Mantri, Jr.Clerk And Gram Sevak Exam Useful Online Test No.6", "url":"https://www.quiz-maker.com/Q0P3BTK","txt":"કયો મોગલ બાદશાહ નિરક્ષર હતો?, મહિલા એશિયા કપ 2016 નું ચેમ્પિયન કોણ બન્યું?, ગુજરાતના સૌ પ્રથમ મહિલા સ્નાતક કોણ હતા?","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}
Powered by: Quiz Maker