સબરીમાલા મંદિર ક્યાં આવ્યું છે?
ગુજરાત
કર્ણાંટક
કેરળ
તામિલનાડુ
ઓઝત, ઉબેણ, હિરણ, રાવલ, મધુવંતી અને મછુન્દ્રી આ નદીઓ ક્યા જિલ્લામાંથી પસાર થાય છે.
પોરબંદર
ભાવનગર
જૂનાગઢ
રાજકોટ
પ મી જુનને ક્યા દિન તરીકે ઉજવવામાં આવે છે?
વિશ્વ આરોગ્ય દિન
વિશ્વ જાગૃતિ દિન
વિશ્વ પર્યાવરણ દિન
વિશ્વ શાંતિ દિન
ગુજરાતમાં ખનીજ તેલનો કૂવો સૌ પ્રથમ ક્યાં શરૂ કરવામાં આવેલો?
દાંડી
લુણેજ
કલોલ
ખંભાત
કાનમ-પ્રદેશ ક્યા રાજ્યમાં આવેલો છે?
ગુજરાતમાં
મહારાષ્ટ્ર માં
છત્તીસગઢમાં
રાજસ્થાટનમાં
જમીનના ખાડા-ટેકરાનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે?
સ્ટેનોગ્રાફી
ઓશનોગ્રાફી
ટોપોગ્રાફી
સોનોગ્રાફી
‘વાગડ’ તરીકે પ્રખ્યાત વિસ્તાર ક્યા જીલ્લામાં છે?
અમદાવાદ
બનાસકાંઠા
કચ્છ
સુરેન્દ્ર નગર
‘વઢીયાર’ તરીકે જાણીતો વિસ્તાર ક્યા જીલ્લામાં આવેલો છે?
સાબરકાંઠા
બનાસકાંઠા
પોરબંદર
જામનગર
ક્યા વૃક્ષના લાકડામાંથી પાનમાં નાખવાનો કાથો બનાવવામાં આવે છે?
ટીમરૂં
સાલ
વડ
ખેર
અમરેલી જિલ્લામાં આવેલું બંદર ક્યું?
ઘોઘા
પીપાવાવ
સિમેર
મહુવા
વનસ્પાતિશાસ્ત્રમની દ્રષ્ટિુએ વૃક્ષ નહીં, પણ જંગલી ઘાસ ગણાનાર શું છે?
શેરડી
વાંસ
તાડ
નાળિયેરી
વિશ્વામિત્રી નદીના કિનારે ક્યું શહેર આવેલું છે?
નવસારી
સુરત
વડોદરા
ડાકોર
રેશમના કીડા ઉછેરવાનું શાસ્ત્ર એટલે ક્યું શાસ્ત્ર કહેવાય?
એગ્રીકલ્ચર
એક્વાકલ્ચર
ફ્લોરીકલ્ચર
સેરી કલ્ચચર
તુલસીશ્યામના ગરમપાણીના ઝરા ક્યા જિલ્લામાં આવેલાં છે?
અમરેલી
જૂનાગઢ
ભાવનગર
પોરબંદર
શનિ ગ્રહને કેટલાં ઉપગ્રહો છે?
19
20
21
22
{"name":"સબરીમાલા મંદિર ક્યાં આવ્યું છે?", "url":"https://www.quiz-maker.com/Q0PGB6K","txt":"સબરીમાલા મંદિર ક્યાં આવ્યું છે?, ઓઝત, ઉબેણ, હિરણ, રાવલ, મધુવંતી અને મછુન્દ્રી આ નદીઓ ક્યા જિલ્લામાંથી પસાર થાય છે., પ મી જુનને ક્યા દિન તરીકે ઉજવવામાં આવે છે?","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}
Powered by: Quiz Maker