ONLINE QUIZ NO.53 COMPUTER THEORY

કમ્પ્યુટરમા લખાણની સ્ટાઇલ બદલવા માટે કઇ શોર્ટ કટ કી નો ઉપયોગ થાય છે ?
CTRL + I
CTRL + N
CTRL + S
CTRL + V
કમ્પ્યુટરમા લખાણમાથી કોઇ શબ્દ શોધવા ક્યો કમાન્ડ આપશો ?
SEARCH
FIND
REPLACE
FOUND
કમ્પ્યુટરમા વીંડોઝની સ્ક્રીનને શુ કહેવામા આવે છે ?
ડેસ્કટોપ
મેનુબાર
બુટીંગ પ્રોસેસ
ઉપરના તમામ
કમ્પ્યુટરમા વીન્ડોઝને બંધ કરી બહાર નીકળવા માટે કઇ કીનો ઉપયોગ થાય છે ?
CTRL + F4
ALT + F4
ALT + F6
CTRL + F6
કમ્પ્યુટરમા સૌથી ઉપરની પટ્ટી મા શુ હોય છે ?
MENU BAR
TITAL BAR
SCROL BAR
TASK BAR
કમ્પ્યુટરમા સૌથી નીચેની પટ્ટીમા શુ હોય છે ?
TITAL BAR
TASK BAR
SCROL BAR
MENU BAR
કમ્પ્યુટરમા સ્પેલ્લીંગ અને ગ્રામર ચેક માટે કઇ કીનો ઉપયોગ થાય છે ?
F7
F9
F5
F11
કમ્પ્યુટરમા હાઇપરલીંક માટે કઇ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે ?
CTRL + K
CTRL + L
CTRL + H
CTRL + F
કમ્પ્યુટરમા હેલ્પ માટે કઇ ફંક્શન કી નો ઉપયોગ થાય છે ?
F4
F5
F11
F1
કમ્પ્યૂટર ને બંધ કરવા ક્યો ઓપ્શન પસંદ કરશો ?
Alt+f4
shut down
Clt+F4
A અને B બન્ને
કમ્પ્યૂટરમા પાવર પોઇન્ટ એ કેવો પ્રોગ્રામ છે ?
સ્પ્રેડશીટ
ટેક્સ્ટ
પ્રેઝંટેશન
પેઇંટીંગ
કેલ્ક્યુલેટરમાં આવેલ AC બટનનુ આખુ નામ જણાવો.
Add contact
All corret
All clear or All cancel
All conferm
કેલ્ક્યુલેટરમાં આવેલ CE બટનનુ આખુ નામ જણાવો
cancel antry
clear entry
code entry
આ પૈકી કોઇ નહી
કેલ્ક્યુલેટરમાં ક્યા બટનના ઉપયોગથી કરેલી તમામ ગણતરીઓ દુર થાય છે?
AC
CE
ON
MC
કેલ્ક્યુલેટરમાં છેલ્લે દાખલ કરેલ સંખ્યા દુર કરવા માટે ક્યા બટનનો ઉપયોગ થાય છે?
AC
CE
ON
MR
કોઇ વ્યક્તીને ઇ-મેઇલ મોકલવા ક્યા ઓપ્શનનો ઉપયોગ કરશો ?
COMPOSE
NEW MAIL
FORWARD
OUTBOX
કોમ્પ્યુટર ક્યા બે આંકડાઓને ઓળખે છે ?
૧ અને ૧૦૦
૯ અને ૧૦
૧ અને ૧૧
૦ અને ૧
કોમ્પ્યુટર મોનીટર નો સમાવેશ કેમા થશે ?
ઇનપુટ ડીવાઇસ
આઉટપુટ ડીવાઇસ
અ અને બ બન્ને
આપેલ પૈકી એક પણ નહી
કોમ્પ્યુટરની શોધ કોણે કરી હતી ?
ચાર્લ્સ બેબેજ
પ્રીસ્ટલી
મેડમ ક્યુરી
બીલગેટ્સ
કોમ્પ્યુટરમા IP Address કેટલા બીટનુ બનેલુ હોય છે ?
૧૬
૩૨
૨૦
કોમ્પ્યુટરમા આંકડાકીય ગણતરી માટે ઉપયોગમા લેવાતા Excel sheet મા કેટલી કોલમ હોય છે ?
૭૨
૨૫૬
૨૫૧૨
૧૬૩૮૪
કોમ્પ્યુટરમા માઉસનુ ક્લીક બદલવા માટે ક્યા ઓપ્શન પસંદ કરશો ?
my computer
control panel
setting
આપેલા તમામ
કોમ્પ્યુટરમા વેબસાઇટમા WWW એટલે શુ ?
world with web
world windows web
wold wide web
world wide web
ક્યા ઓપ્શનથી ટાઇપીંગ અને સ્પીલ્લીંગ મા થતી ભૂલ સુધારી શકાય ?
ઓટો રીકરેક્ટ
ઓટોકરેક્ટ
ઓટો એડજેસ્ટ
ઓટોરાઉન્ડ
0
{"name":"ONLINE QUIZ NO.53 COMPUTER THEORY", "url":"https://www.quiz-maker.com/Q0W8ZOO","txt":"કમ્પ્યુટરમા લખાણની સ્ટાઇલ બદલવા માટે કઇ શોર્ટ કટ કી નો ઉપયોગ થાય છે ?, કમ્પ્યુટરમા લખાણમાથી કોઇ શબ્દ શોધવા ક્યો કમાન્ડ આપશો ?, કમ્પ્યુટરમા વીંડોઝની સ્ક્રીનને શુ કહેવામા આવે છે ?","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}
Powered by: Quiz Maker