On Line Quiz : General knowledge - સામાન્ય જ્ઞાન - For All Competitive Exam In Gujarat

ભારતમાં ચોખાનું ઉત્પાદન સૌથી વધારે ક્યાં થાય છે ?
બિહાર
પશ્ચિમ બંગાળ
આંધ્ર પ્રદેશ
મધ્ય પ્રદેશ
ભારતમાં વિદ્યુત આપૂર્તિ સૌથી પહેલા ક્યાં શરુ કરવામાં આવી ?
કોલકાતા
ચેન્નાઈ
દિલ્લી
હૈદરાબાદ
ભારતમાં કઈ જગ્યાએ લોકલ ટાઈમ અને ભારતીય સ્ટાન્ડર્ડ ટાઈમ એક સરખા થાય છે ?
અલ્હાબાદ
મુંબઈ
કોલકાતા
મદ્રાસ
નીચેનામાંથી તે નદી કઈ છે જે પૂર્વથી પશ્ચિમ દિશામાં વહે છે અને જ્વાર -નંદમુખ (બેલાસંગમ) બનાવે છે ?
યમુના
કૃષ્ણા
નર્મદા
ગોદાવરી
બેલાપુર શેના માટે જાણીતું છે ?
કાચની બંગડી માટે
હીરાની ખાણ માટે
લખવાના કાગળ માટે
ખાતરના ઉત્પાદન માટે
નીચેનામાંથી કયા રાજ્યમાં સૌથી વધારે રબરનું ઉત્પાદન થાય છે ?
તમિલનાડુ
કર્ણાટક
આસામ
કેરળ
છોટા નાગપુરના ઉચ્ચ ક્ષેત્રમાં જોવા મળતો પૈટ્સ (ધબ્બો) શું છે ?
લેટેરાઈટ નિક્ષેપ
બંધ
અયોગ્ય ભૂમિ
ખારી લક્ષણ
ચા ઉત્પન્ન થાય છે ....................
પર્વત પર
પઠાર (ઉચ્ચ ભાગ) પર
પર્વતીય ઘાટી પર
પહાડી ઢાળ પર
ભારતમાં કુલ કેટલા રાષ્ટ્રીય ધોરીમાર્ગ આવેલા છે ?
110
175
150
165
વિશ્વના કુલ ચાના કેટલા ટકા ઉત્પાદન ભારતમાં થાય છે ?
49 %
45 %
69 %
43 %
કચ્છમાં આવેલ નાના ડુંગરોની હારમાળા કયા નામે ઓળખાય છે ?
આરાસુર
તારંગા
ડુંગરધાર
બરડાનો ડુંગર
કેન્દ્ર સરકારની લેબોરેટરી CSIRની ઓફિસ ગુજરાતમાં કઈ જગ્યાએ આવેલી છે ?
અમદાવાદ
વડોદરા
ભાવનગર
આણંદ
ગુજરાતમાં હોઝિયરી ઉદ્યોગનો વિકાસ ક્યાં થયો છે ?
ભાવનગર
જામનગર
અમદાવાદ
હિંમતનગર
શેરડીનો મુખ્ય પાક ગણદેવીમાં થાય છે તે કયા જિલ્લામાં આવેલું છે ?
સુરત
વલસાડ
ભરૂચ
પંચમહાલ
નીચેનામાંથી કયો ઉદ્યોગ ગુજરાતનો ગૃહ ઉદ્યોગ નથી ?
કિનખાબ
પટોળા
ભરતકામ
સિલ્ક
{"name":"On Line Quiz : General knowledge - સામાન્ય જ્ઞાન - For All Competitive Exam In Gujarat", "url":"https://www.quiz-maker.com/Q0ZH0P1","txt":"ભારતમાં ચોખાનું ઉત્પાદન સૌથી વધારે ક્યાં થાય છે ?, ભારતમાં વિદ્યુત આપૂર્તિ સૌથી પહેલા ક્યાં શરુ કરવામાં આવી ?, ભારતમાં કઈ જગ્યાએ લોકલ ટાઈમ અને ભારતીય સ્ટાન્ડર્ડ ટાઈમ એક સરખા થાય છે ?","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}
Powered by: Quiz Maker