ONLINE QUIZ 9 - CURRENT AFFAIRS

United National Security Council (UNSC)માં કેટલા સભ્ય દેશો છે?
11
13
15
21
કિલીનોચ્ચી શહેર ક્યાં દેશમા આવેલું છે?
નેપાળ
શ્રીલંકા
બાંગ્લાદેશ
ચાઇના
મધ્યાહન ભોજન યોજના અંતર્ગત પ્રતિ વિદ્યાર્થી થતા ખર્ચને ક્યાં શબ્દથી ઓળખવામાં આવે છે?
વિદ્યાસારથી
વિદ્યાભાગ
પેશગી
બાળપેશગી
નાદીન ગોર્ડીમર ક્યાં ક્ષેત્ર સાથે સંકળાયેલા છે?
નૃત્ય
લેખન
સંગીત
અભિનય
127મી ડુરન્ડ કપ ફૂટબોલ ટૂર્નામેન્ટ, 2014 કયાં સ્થળે યોજવામા આવશે?
નવી દિલ્હી
નવી મુંબઇ
દિવ-દમણ
ગોવા
દિવ્ય ભાસ્કરમા આવતી કોલમ ‘પરદે કે પીછે’ના લેખક કોણ છે?
નગીનદાસ સંઘવી
જયપ્રકાશ ચોકસે
વિદ્યુત જોષી
કાન્તિ ભટ્ટ
20મા કોમનવેલ્થ ગેમ્સની થીમ શું છે?
પ્લેસ, પીસ એન્ડ પેશન
પીપલ, પીસ એન્ડ પ્લેયર પીસ,
પીપલ એન્ડ પાવર પ્લેસ,
પીપલ એન્ડ પેશન
‘નદી જોડો યોજના’ કોણે શરૂ કરી હતી?
ઇન્દીરા ગાંધી
નરસિંહા રાવ
અટલ બિહારી બાજપાઇ
મનમોહન સિંહ
નવનિર્મિત તેલંગાણા રાજ્યના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની પસંદગી થઇ છે?
સચીન તેન્ડુલકર
વિવેક ઓબેરોય
સાનિયા મિર્ઝા
નંદિતા દાસ
સરથ કમલ કંઇ રમત સાથે જોડાયેલા છે?
સ્કોવૉશ
જુડો
ટેબલ ટેનિસ
પેરા સ્કિઇંગ
ILO નું પુરુ નામ શું છે?
International Labour Organization
Indian Lawyer's Organization
International Lawyer's Organization
International Low Organization
હવામાનની આડ અસરોને રોકવા માટે એશિયા ખંડનો પ્રથમ ‘ક્લામેન્ટ ચેન્જ’ વિભાગ ભારતના ક્યા રાજ્યમાં શરૂ કરવામા આવ્યો?
નવી દિલ્હી
મહારાષ્ટ્ર
ગુજરાત
તમિલનાડુ
‘મેટમો’શું છે?
સોફ્ટવેર
મિસાઇલ
ચક્રવાત
સુપર કોમ્પ્યુટર
જેમ્સ ગાર્નર ક્યા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા?
સંગીત
ચિત્રકળા
અભિનય
પત્રકારત્વ
'મારકેશ' સંધી ગ્રહણ કરનાર પ્રથમ દેશ ક્યો છે?
ચાઇના
બ્રીટન
ભારત
રશિયા
'રુબેલા' શું છે?
સુપર કોમ્પ્યુટર
કોમ્પ્યુટર વાયરસ
જૈવિક વાયરસ
અંતરિક્ષયાન
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયામા વધુમા વધુ કેટલા ડેપ્યુટી ગવર્નર નિમવાની જોગવાઇ છે?
ચાર
સાત
આઠ
કમળો રોગ શરીરના ક્યા અંગને અસર કરે છે?
બરોડ
સ્વાદુપિંડ
આંતરડા
યકૃત
ભારતમા આર્મી ચીફનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે?
30 મહીના
2 વર્ષ
3 વર્ષ
40 મહીના
ઇરાકના રાષ્ટ્રપતિ કોણ છે?
જલાલ તાલાબાની
ફોદ માસુમ
ગઝની મસલ
ઉપરોક્તમાંથી એકપણ નહી
0
{"name":"ONLINE QUIZ 9 - CURRENT AFFAIRS", "url":"https://www.quiz-maker.com/Q0ZIJVH","txt":"United National Security Council (UNSC)માં કેટલા સભ્ય દેશો છે?, કિલીનોચ્ચી શહેર ક્યાં દેશમા આવેલું છે?, મધ્યાહન ભોજન યોજના અંતર્ગત પ્રતિ વિદ્યાર્થી થતા ખર્ચને ક્યાં શબ્દથી ઓળખવામાં આવે છે?","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}