Àª—ુજરાતનો ઇતિહાસ

Àª—ુજરાત રાજ્યનું ઉદ્ઘાટન કોના હાથે કરવામાં આવ્યુ હતું?
Àªœવાહરલાલ નેહરુ
Àª°વિશંકર રાવળ
Àª°વિશંકર મહારાજ
Àª¸રદાર પટેલ
Àª²ોથલ અમદાવાદ જિલ્લાના કયા તાલુકામાં આવેલ છે?
Àª§ોળકા
Àª§ોળાવીરા
Àª§વકલ્લનગર
Àª�ક પણ નહી
Àª¸ીદી સૈયદની જાળી કઇ મસ્જિદમાં છે?
Àªœામા મસ્જિદ
Àª°ાણી સીપ્રીની મસ્જિદ
Àª¶ેખ સીદી સૈયદ મસ્જિદ
Àª�ક પણ નહી
Àª®હંમદ બેગડાએ ચાંપાનેર મા બંધાવેલ કિલ્લાનું નામ શું છે?
Àª­દ્રનો કિલ્લો
Àªœહાંપનાહ નો કિલ્લો
Àª¬ાદશાહ્નો કિલ્લો
Àª�ક પણ નહી
Àªœયશિખરી ચાવડાનું નાનું રાજ્ય કયું હતું ?
Àª°ાધનપુર
Àª…ણહિલપુર
Àªªંચાસર
Àª­ીલમાલ
Àª®ાતૃશ્રાધ્ધ માટે કયુ તીર્થ છે?
Àª¹િંમતનગર
Àª¸િધ્ધપુર
Àª²ાંધણજ
MoDheraa
Àª§ોળકાનું મલાવ તળાવ કોણે બંધાવેલુ ?
Àª°ાણી ઉદયમતી
Àª°ાણી રાણીમતી
Àª°ાજમાતા મીનળદેવી
Àª­ીમદેવ સોલંકી
Àª—ુજરાતના કયા ક્રાંતિવીર ને લોકોએ ડુંગળી ચોર નું બીરૂદ આપ્યુ હતું?
Àª—ોપાલ દાસ
Àª®હાત્મા ગાંધી
Àªšંદ્રશેખર આઝાદ
Àª®ોહનલાલ પંડ્યા
Àª¬ારડોલી સત્યાગ્રહ ની આગેવાની કોણે લીધી હતી?
Àª°વિશંકર મહારાજ
Àª¸રદાર પટેલ
Àª—ોપાળ દાસ
Àª®હાત્મા ગાંધી
Àª®હાગુજરાત જનતા પરિષદ ની સ્થાપના કયારે કરવામાં આવી હતી?
À«§૯૫૫
À«§૯૫૬
À«§૯૫૭
À«§૫૫૮
Àª¹રિવંશપ્રુરાણ ના રચયિતા કોણ હતા?
Àª§નેશ્વર
Àª—ોપાલદાસ
Àª•વિ ભટ્ટ
Àªœિનસેન
Àª—ુજરાતના ઉત્તર ભાગોમા શાસન કરનાર ગુર્જર પ્રતિહારો ની રાજધાની કઇ હતી?
Àª¦ેલમાલ
Àª­િન્નમાલ
Àª…મદાવાદ
Àªªાટણ
Àª…મદાવાદમાં શાહીબાગ એ કયા મુધલ શાસકના સમયમાં બનાવવામાં આવ્યો હતો?
Àª…હમદ શાહ
Àª…કબર
Àª¶ાહજહા
Àª¬ીરબલ
Àª—ુજરાતના ક્યા મુખ્યમંત્રીનું અવસાન પાકિસ્તને તોડી પાડેલ વિમાન માં થયુ હતું ?
Àª¬ળવંતરાય મહેતા
Àª§નશ્યામ ઓઝા
Àªšીમનભાઇ
Àªœિવરાજ મહેતા
Àª…મદાવાદમાં સૌપ્રથમ કાપડ બનાવવાની મિલ કોણે સ્થાપી હતી?
Àª®ફતલાલ
Àª…ંબુભાઇ
Àª°ણછોડભાઇ
Àª§ીરુભાઇ
Àª—ુજરાતની સૌપ્રથમ મસ્જિદ કયા શહેરમાં બંધાય હતી?
Àª‰નાવા
Àª¡ીસા
Àª—ાંધાર
Àª…મદાવાદ
Àª—ુજરાત નો છેલ્લો રાજપુત રાજા કોણ હતો?
Àªµિસલ દેવ વાઘેલા
Àª¸ારંગદેવ વાઘેલા
Àª•ર્ણ દેવ વાઘેલા
Àª…જયદેવ વાઘેલા
Àª®હાગુજરાત ચળવળની આગેવાની કોણે લીધી હતી?
Àª°વિશંકર મહારાજ
Àª¬ળવંતરાય મહેતા
Àª‡ન્દુલાલ યાજ્ઞિક
Àª®ોરારજી દેસાઇ
Àª°ાણકીવાવ કોણે બંધાવી હતી?
Àª°ાજમાતા મીનળ દેવી
Àª•ુમારપાળ
Àª°ાણી ઉદયમતી
Àª°ાણી રૂપમતી
Àª¨રનારાયણ નામનું માહાકાવ્ય કોણે લખ્યુ હતું ?
Àª¸્વામી આનંદ
Àª…જય પાળ
Àª¸િધ્ધરાજ
Àªµસ્તુપાળ
{"name":"Àª—ુજરાતનો ઇતિહાસ", "url":"https://www.quiz-maker.com/QPREVIEW","txt":"ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન કોના હાથે કરવામાં આવ્યુ હતું?, લોથલ અમદાવાદ જિલ્લાના કયા તાલુકામાં આવેલ છે?, સીદી સૈયદની જાળી કઇ મસ્જિદમાં છે?","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}