ONLINE QUIZ NO. 50 GENERAL KNOWLEDGE
કોંગ્રેસની પક્ષની સ્થાપના કોણે કરી હતી ?
ગાંધીજીએ
એ.ઓ.હ્યુમ
જવાહરલાલ નહેરૂએ
સરદાર પટેલે
કોંગ્રેસનું હરિપુરા અધિવેશન કોના પ્રમુખ પદે યોજાયું હતુ ?
ગાંધીજી
સરદાર પટેલ
રવિશંકર મહારાજ
સુભાષચંદ્ર બોઝ
કોંગ્રેસે કઇ ગોળમેજી પરિષદમા ભાગ લીધો હતો ?
પ્રથમ
દ્વિતીય
તૃતીય
ચતુર્થ
કોઇ પણ રાજ્યના રાજ્યપાલ તરીકે ફરજ બજાવનાર પ્રથમ ગુજરાતી કોણ હ્તા ?
મંગળદાસ પકવાસા
કમલા બેનીવાલ
વજુભાઇ વાળા
મહેંદી નવાજ જંગ
કોકીલ કંઠી ગાયીકાનુ બિરૂદ કોને મળેલ છે ?
આશા ભોંસલે
લતા મંગેશકર
કવિતા કૃષ્ણમૂર્તી
સ્નેહલતા
કોણે રાજયમાંથી યાત્રાવેરો બંધ કરાવ્યો હતો ?
મીનળદેવીએ
ઉદયમતીએ
લક્ષ્મીદેવીએ
ભાનુમતીએ
કોના કહેવાથી મલાવ તળાવ અને વિરમગામમાં તળાવ બાંધવામાં આવ્યાં હતાં ?
રાણી દૂર્ગાવતી
રાણી ઉદયમતી
રાણી ભાનુમતી
રાજમાતા મીનળદેવી
કોના પ્રયાસોથી અંગ્રેજ સરકારે વિધવા પુનઃલગ્નનો કાયદો ઘડ્યો હતો ?
રાજા રામમોહનરાય
ઇશ્વર ચંદ્ર વિદ્યાસાગર
ઠક્કરબાપા
સરદાર પટેલ
કોના મતે "રોલેટ એક્ટ" દ્વારા ભારતીયોને દલીલ,અપીલ અને વકીલનો અધિકાર લઇ લેવામા આવ્યો ?
પંડીત મોતીલાલ નેહરૂ
મહાત્મા ગાંધીજી
સરદાર વલ્લભભાઇ પટેલ
જવાહરલાલ નેહરૂ
કોના રાજ્યાભિષેક સમયે પોર્ટુગીઝ ગવર્નરે અલ્બુકર્કે હાજરી આપી હતી ?
કૃષ્ણદેવરાય
બુક્કારાય પ્રથમ
અચ્યુતરાય
હરિહર પ્રથમ
કોના સમયમા મહેસૂલ ઉઘરાવવાનુ કામ કલેક્ટરોને આપવામા આવ્યુ ?
કોર્ન વોલિસના
વેલેસ્લીના
ડેલહાઉસીના
ઉપરના તમામ
કોની અસંમતિને કારણે અંગ્રેજ સરકારે નેહરૂ અહેવાલનો અસ્વીકાર કર્યો ?
મુસ્લીમ લીગ
કોંગ્રેસ મહાસભા
એની બેસન્ટ
પંજાબ યુનીયન
કોની પ્રેરણા થી મહાગુજરાત પરિષદની રચના થઇ ?
મહાત્મા ગાંધીજી
ઇન્દુલાલ યાજ્ઞીક
ભાઇકાકા
વિઠ્ઠ્લભાઇ પટેલ
કોને કેરળમા આયુર્વેદના બ્રાંડ એમ્બેસેડર તરીકે પસંદ કરાયા છે ?
સચીન તેંડુલકર
સ્ટેફી ગ્રાફ
સાઇના નેહવાલ
વિરાટ કોહલી
કોને સાપૂતારાની રાણી કહે છે ?
કુલ્લૂ-મનાલી
પંચોગીની
પંચમઢી
ઉટી
કોયલી રીફાઇનરી કયાં આવેલી છે ?
ભરૂચ
વડોદરા
મથુરા
ખંભાળીયા
કોલસાની ખાણ રાણી ગંજ ક્યા આવેલી છે ?
બિહાર
પ.બંગાળ
કર્ણાટક
આંધ્રપ્રદેશ
ક્કાવારી ના ક્રમ પ્રમાણે ગાંધીનગરમા કેટલા આડા માર્ગો આવેલા છે ?
૮
૧૦
૭
૬
ક્યા અંગ્રેજ અધીકારીએ ખાલસાનીતી અમલમા મૂકી હતી ?
લોર્ડ ડ્લહાઉસીએ
લોર્ડ મેકોલે
લોર્ડ બેટન
આ પૈકી એક પણ નહી
ક્યા અંગ્રેજ અમલદારની ભલામણથી મુંબઇ,મદ્રાસ અને કોલકતામા યુ નિવર્સિટી સ્થપાઇ હ્તી ?
લોર્ડ મેકોલે
ચાર્લ્સ વૂડ
લોર્ડ બેટન
લોર્ડ ડેલહાઉસી
ક્યા અખાતના ભાગને "નેશનલ મરીન પાર્ક" તરીકે જાહેર કરવામા આવ્યો છે?
કચ્છનો અખાત
ખંભાતનો અખાત
બંગાળની ખાડી
મન્નારનો અખાત
ક્યા કારણે ખેત ઉત્પાદનમા ક્ષેત્રમા ઝડપી વધારો થયો છે ?
જમીન ટોચમર્યાદા ધારો
હરિયાળી ક્રાંતી
જમીનનુ એકત્રીકરણ
ગણોતધારો
ક્યા ગવર્નર જનરલે "સહાયકારી યોજના" દાખલ કરી અંગ્રેજ સામ્રાજ્યનો ભારતમા વિસ્તાર કર્યો હતો ?
લોર્ડ ડેલહાઉસી
લોર્ડ વેલેસ્લી
વોરન હેસ્ટીંગ્ઝ
લોર્ડ કોર્નવોલીસ
ક્યા ગવર્નર જનરલે ભારતમા અંગ્રેજી શિક્ષણની હિમાયત કરી હતી ?
લોર્ડ કોર્નવોલીસ
લોર્ડ વેલેસ્લી
વોરન હેસ્ટીંગ્સ
લોર્ડ મેકોલે
ક્યા ગવર્નરે ભારતીયો પ્રત્યે ઉદાર નીતિ અપનાવી હતી ?
વિલિયમ બેંટીકે
લોર્ડૅ ડેલહાઉસી
લોર્ડ ક્લાઇવ
વોરન હેસ્ટીંગ્સ
{"name":"ONLINE QUIZ NO. 50 GENERAL KNOWLEDGE", "url":"https://www.quiz-maker.com/Q2MEZCE","txt":"કોંગ્રેસની પક્ષની સ્થાપના કોણે કરી હતી ?, કોંગ્રેસનું હરિપુરા અધિવેશન કોના પ્રમુખ પદે યોજાયું હતુ ?, કોંગ્રેસે કઇ ગોળમેજી પરિષદમા ભાગ લીધો હતો ?","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}