આપણા બંધારણના ઘડવૈયાઓને નાગરિકોના અધિકારોની પ્રેરણા શામાંથી મળી છે?
ચાર્ટર ઑફ ફ્રીડમમાંથી
ચાર્ટર ઑફ રાઇટ્સમાંથી
ચાર્ટર ઑફ ઍટલૅટિકમાંથી
ચાર્ટર ઑફ લૉમાંથી
સંયુકત રાષ્ટ્રોએ ક્યા વર્ષને આંતરરાષ્ટ્રીય વૃદ્ધ વર્ષ તરીકે જાહેર ર્ક્યું છે ?
ઇ.સ. 1981
ઇ.સ.1999
ઇ.સ. 1987
ઇ.સ.1985
ભારતના નાગરિકને સામાજિક,આર્થિક અને રાજનૈતિક ન્યાય આપવાનો સંદેશો કોને આપ્યો છે?
ભારતના રાષ્ટ્ર પ્રમુખ
ભારતના વડાપ્રધાન
ભારતની સર્વોચ્ચ અદાલતે
ભારતનાં બંધારણનું આમુખ
બંધારણની અનુસૂચિ 342માં સમાવિષ્ટ જાતિઓ કઇ જાતિઓ કહેવાય છે?
અનુસૂચિત જાતિઓ
લધુમતી જાતિઓ
અનુસૂચિત જનજાતિઓ
બહુમતી જાતિઓ
નીચેની પૈકીની કોણ રાષ્ટ્રીય સંપતિ ગણાય?
વિકલાંગો
બાળકો
વૃદ્ધો
વયો વૃદ્ધો
ભારતના બંધારણમાં કેટલી ભાષાને સ્થાન આપવામાં આવ્યું છે?
12
15
18
24
કઇ વ્યક્તિને ગ્રાહક સુરક્ષાના જન્મદાતા માનવામાં આવે છે?
એડોલ્ફ નાડાર
રાલ્ફ નાડાર
એડોલો રાલ્ફ
હિમ્બલ નાડાર
સરકારી કર્મચારીઓ વિરુદ્ધ ભ્રષ્ટ્રાચારના આરોપોની તપાસ કોણ કરે છે?
કેન્દ્રીય ભ્રષ્ટ્રાચાર વિરોધી બ્યુરો
કેન્દ્રીય સરકારી ભ્રષ્ટ્રાચાર ખાતું
કેન્દ્રીય બ્યુરો
કેન્દ્રીય લાંચરુશવત વિરોધી બ્યુરો
અધિકાર એ કોનું અનિવાર્ય લક્ષણ છે?
રાજકારણનુ
ચૂટણીઓનુ
નાગરિકતાનુ
વિચારોનું
કેન્દ્રનાં ક્યા સંસદગૃહમાં કોઇ અનામત બેઠકો રાખવામાં આવી નથી?
રાજયસભા
લોકસભા
વિધાનસભા
વિધાન પરિષદ
અનુસૂચિ 341 અને 342 માં જાતિની યાદી કોણ નક્કી કરે છે?
રાજયપાલ
વડાપ્રધાન
રાષ્ટ્રપ્રમુખ
ઉપરાષ્ટ્રપ્રમુખ
ભારત સરકારે વૃદ્ધજનો માટે કઇ નીતિ જાહેર કરી છે ?
વૃદ્ધ સહાયક નીતિ
વૃદ્ધ પેન્શન નીતિ
વૃદ્ધ આર્થિક સહાય નીતિ
રાષ્ટ્રીય નીતિ
વિશ્વની દ્રષ્ટિએ ભારત કેટલામું સૌથી મોટું રાષ્ટ્ર ગણાય છે?
પાંચમું
સાતમુ
છઠ્ઠું 
આઠમું
ભારતનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું?
26 જાન્યુઆરી,1950
15 ઓગષ્ટ, 1949
26 જાન્યુઆરી, 1951
અ‍ અને ક બંન્ને
બંધારણ સભાની મુસદ્દા સમિતિના અધ્યક્ષપદે કોણ હતા?
ડૉ. રાજેન્દ્રપ્રસાદ
જવાહરલાલ નહેરુ 
ડૉ. બી. આર. આંબેડકર
ગાંધીજી
0
{"name":"આપણા બંધારણના ઘડવૈયાઓને નાગરિકોના અધિકારોની પ્રેરણા શામાંથી મળી છે?", "url":"https://www.quiz-maker.com/Q2YAAQE","txt":"આપણા બંધારણના ઘડવૈયાઓને નાગરિકોના અધિકારોની પ્રેરણા શામાંથી મળી છે?, સંયુકત રાષ્ટ્રોએ ક્યા વર્ષને આંતરરાષ્ટ્રીય વૃદ્ધ વર્ષ તરીકે જાહેર ર્ક્યું છે ?, ભારતના નાગરિકને સામાજિક,આર્થિક અને રાજનૈતિક ન્યાય આપવાનો સંદેશો કોને આપ્યો છે?","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}
Powered by: Quiz Maker