Police Exam Quiz No.114 By www.shikshanjagat.in(IPC 1860)

સ્ત્રીની સંમતી સિવાય ગર્ભપાત કરાવવો આ બાબતની સજાની જોગવાઈ કઈ કલમમાં કરેલ છે?
કલમ ૨૧૩
કલમ ૧૨૩
કલમ ૩૧૩
કલમ ૪૧૫
આત્મહત્યાની કોશિશ કરવા બાબતે સજાની જોગવાઈ કઈ કલમમાં દર્શાવેલ છે?
કલમ ૩૨૦
કલમ ૩૦૯
કલમ ૩૪૫
કલમ ૨૩૨
ખુલ્લામાં બાળકને ત્યજી દેવા બાબતે કઈ કલમમાં સજાની વિગત આપેલ છે?
કલમ ૩૧૨
કલમ ૩૧૪
કલમ ૩૧૭
કલમ ૩૩૪
સામુહિક બળાત્કારની વ્યાખ્યા કઈ કલમમાં દર્શાવેલ છે?
કલમ ૩૭૬(D)
કલમ ૩૫૬(D)
કલમ ૩૭૦(D)
કલમ ૩૫૬(D)
ઠગ હોવાની શિક્ષા કઈ કલમમાં દર્શાવેલ છે?
કલમ ૩૧૨
કલમ ૩૧૫
કલમ ૩૧૭
કલમ ૩૧૧
બાળકના જન્મને નિકાલ કરી છુપાવવા માટે સજા કઈ કલમમાં દર્શાવેલ છે?
કલમ ૩૧૨
કલમ ૨૧૩
કલમ ૩૧૮
કલમ ૮૭
'ગેરકાયદે ફરજીયાત વેઠની વ્યાખ્યા કઈ કલમમાં આપેલી છે?
કલમ ૩૪૫
કલમ ૨૩૪
કલમ ૩૭૪
કલમ ૩૦૦
કલમ ૨૯૭ માં કઈ બાબતની વિગત આપેલી છે?
બળાત્કાર
ખૂન
ઠગ
સ્મશાનમાં દુષ્પ્રવેશ
કલમ ૩૦૭ માં કઈ બાબતનો ઉલ્લેખ છે?
બળાત્કાર
ખૂન કરવાનો પ્રયાસ
આત્મહત્યા કરવાનો પ્રયાસ
આ પૈકી કોઈ નહિ
ગુનો કરવાના ઈરાદે ઝેર વગેરેથી વ્યથા નીપજાવવા બાબત નો ઉલ્લેખ કઈ કલમમાં કરેલ છે?
કલમ ૩૨૮
કલમ ૨૩૪
કલમ ૪૩૫
કલમ ૩૨૭
આત્મહત્યામાં મદદગારી માટે કઈ કલમમાં સજાની માહિતી આપેલ છે?
કલમ ૩૦૯
કલમ ૩૦૮
કલમ ૩૦૭
કલમ ૩૦૬
આત્મહત્યામાં મદદગારી માટે કેટલા વર્ષની કેદની સજા થઇ શકે છે?
૧૨ વર્ષ
૧૦ વર્ષ
૧૧ વર્ષ
૯ વર્ષ
કલમ - ૩૫૧ માં શેની વ્યાખ્યા આપવામાં આવેલી છે?
વ્યથા
અપહરણ
હુમલો
ખૂન
'ગુનાહિત બળની વ્યાખ્યા કઈ કલમમાં આપેલી છે?
કલમ ૩૨૩
કલમ ૩૫૦
કલમ ૩૪૫
કલમ ૨૩૪
છુપી રીતે ખરાબ દ્રષ્ટિથી જોવું- આ બાબતે સજાની જોગવાઈ કઈ કલમમાં છે?
કલમ ૩૫૪(C)
`કલમ ૩૫૭
કલમ ૩૫૮
કલમ ૩૫
જાતીય સતામણી અને તેની શિક્ષા ની વ્યાખ્યા કઈ કલમમાં અઆપેલી છે?
કલમ ૩૫૪(A)
કલમ ૩૫૭
કલમ ૩૫૦
કલમ ૩૭૮
ભારતમાંથી મનુષ્યહરણની વ્યાખ્યા કઈ કલમમાં આપેલી છે?
કલમ ૩૪૫
કલમ ૩૭૮
કલમ ૩૬૦
કલમ ૪૫૬
કલમ - ૩૫૪ (D) માં નીચેના પૈકી કઈ બાબતો ઉલ્લેખ છે?
વ્યથા
પીછો કરવો
છેડતી કરવી
માર મારવો
ન્યુ એન્ટી રેપ બીલ તરીકે જાણીતો ક્રિમીનલ લો કઈ તારીખે અમલમાં આવ્યો?
૩ ફેબ્રુઆરી ૨૦૧૩
૩ ફેબ્રુઆરી ૨૦૧૦
૩ ફેબ્રુઆરી ૨૦૧૪
૩ ફેબ્રુઆરી ૨૦૦૯
0
{"name":"Police Exam Quiz No.114 By www.shikshanjagat.in(IPC 1860)", "url":"https://www.quiz-maker.com/Q2YIA3E","txt":"સ્ત્રીની સંમતી સિવાય ગર્ભપાત કરાવવો આ બાબતની સજાની જોગવાઈ કઈ કલમમાં કરેલ છે?, આત્મહત્યાની કોશિશ કરવા બાબતે સજાની જોગવાઈ કઈ કલમમાં દર્શાવેલ છે?, ખુલ્લામાં બાળકને ત્યજી દેવા બાબતે કઈ કલમમાં સજાની વિગત આપેલ છે?","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}