GK Quiz No.108 by www.shikshanjagat.in

'નીચેના પૈકી કુંચી શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો.
ચાવી
કબજો
મોહલ્લો
તાળું
' 'નારી' શબ્દનો સમાનર્થી શબ્દ જણાવો.
વસુધા
વનિતા
લલિત
સરિતા
' આબરૂ' શબ્દનો સામાનાર્થી શબ્દ લખો.
અભિમાન
પ્રતિષ્ઠા
પદ
હોશિયાર
' 'અખિલ' નો સમાનાર્થી શબ્દ જણાવો.
અનલ
સ્થિર
અખંડ
અલિપ્ત
' 'અસૂયા' શબ્દનો અર્થ શું થાય ?
અદેખાઈ
રાક્ષસ
અહંકાર
બુદ્ધિ
' 'સમીર' નો સમાનાર્થી શબ્દ નીચેના પૈકી નથી.
હવા
અનીલ
પવન
વાવાઝોડું
' 'પ્રકાશ' શબ્દ માટે કયો સમાનર્થી શબ્દ નથી.
દ્યુતિ
અજવાળું
અંધકાર
તેજ
' 'મુસાફરી' શબ્દનો સમાનાર્થી શબ્દ શોધો.
મહલ
મજલ
અલ્પ
ઉપજ
'નીચેનામાંથી આંખનો સમાનાર્થી શબ્દ નથી ?
ભાલ
ચક્ષુ
નયન
લોચન
'નીચેનામાંથી 'સબરસ' શબ્દનો સમાનાર્થી શબ્દ લખો.
મધુરસ
લવણ
અધર
સ્વાદિષ્ટ
' 'અવનિ' શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો.
શર્વરી
સુધા
વસુંધરા
યામિની
' 'ઘોડા' માટેનો સમાનાર્થી શબ્દ જણાવો.
ચતુર
તરંગ
ગજ
તુરંગ
'આળસુ' શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો.
કેડી
માણસ
એદી
અળસિયું
'કુલ' શબ્દનો સમાનર્થી શબદ જણાવો.
એકંદર
કિનારો
તટ
વધઘટ
' 'શાર્દૂલ' શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો.
સિંહ
વાઘ
બકરી
હાથી
' 'આમ્ર' શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો.
આંબો
વજ્ર
સામાન્ય
આમજનતા
'નીચેના પૈકી કયો શબ્દ 'બ્રાહ્મણ' શબ્દનો સમાનાર્થી શબ્દ નથી.
વણિક
બામણ
દ્વિજ
ભૂદેવ
' 'કમળ' શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો.
પંકજ
હાય
મૃગ
ફૂલ
' 'શૂળ' શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો.
સજા
ફાંસો
કંટક
વેલ
' 'મોકળું' શબ્દનો વિરોધી શબ્દ આપો.
વિશાળ
છૂટોદોર
સાંકડું
મોડું
0
{"name":"GK Quiz No.108 by www.shikshanjagat.in", "url":"https://www.poll-maker.com/Q2YOZJE","txt":"'નીચેના પૈકી કુંચી શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો., ' 'નારી' શબ્દનો સમાનર્થી શબ્દ જણાવો., ' આબરૂ' શબ્દનો સામાનાર્થી શબ્દ લખો.","img":"https://www.poll-maker.com/3012/images/ogquiz.png"}
Powered by: Quiz Maker