ONLINE QUIZ NO.58 GENERAL KNOWLEDGE
ગુલાબી ક્રાંતીનો સંબંધ ક્યા ક્ષેત્ર સાથે છે ?
ઝીંગા માછલી
દૂધ
ફૂલ
ફળ
ગેટ વે ઓફ ઇન્ડીયા કયાં આવેલો છે ?
દિલ્હી
મુંબઇ
જયપુર
કોલકતા
ગોપાલ્કૃષ્ણ ગોખલે ના ગુરૂ કોણ હતા ?
વિવેકાનંદ
રામ્કૃષ્ણ પરમહંશ
સોક્રેટીશ
ન્યાયમૂર્તી રાનડે
ગોળમેજી પરિષદો ક્યા સ્થળે યોજાઇ હતી ?
દિલ્હી
મુંબઇ
લંડન
લાહોર
ગોવા નુ પાટનગર ક્યુ છે ?
પટણા
રાયપુર
પણજી
દીસપુર
ગોવાને મુકત કરવા માટે ક્યા મિશનની શરૂઆત થઇ હતી ?
ઓપરેશન વિજય
ઓપરેશન લડાઇ
ઓપરેશન મુક્તિ
ઓપરેશન ઓલ આઉટ
ગૌતમ બુદ્ધના ઘોડાનુ નામ શુ હતુ ?
ચેતક
કથક
મિથુન
ભબન
ગ્યાસુદ્દીન તુઘલકના સમયમા ટપાલીને શુ કહેવામા આવ્તુ ?
ડચકારો
હલકારો
શાહુકારો
ટપાલી
ગ્રાહક સુરક્ષાની સૌથી મોટી અદાલત કઇ છે ?
રાષ્ટ્રીય ઉપભોકતા આયોગ
રાષ્ટ્રીય સુપ્રીમ અદાલત
રાષ્ટ્રીય અદાલત
રાષ્ટ્રીય ગ્રાહક અદાલત
ગ્રીનીચ સમયરેખા કયા શહેરમાંથી પસાર થાય છે ?
રોમ
અલાહાબાદ
ડર્બન
લંડન
ગ્રીસ દેશમા વરસાદ અને હવામાન ના દેવ ઇન્દ્ર તરીકે કોણ ઓળખાય છે ?
ઝીયસ
ક્યુપીડ
એપોલો
હાદીસ
ગ્રીસના ઇતિહાસમા ક્યા મહાનુભાવને "સત્યવીર" કહેવામા આવે છે ?
પ્લેટો
એરીસ્ટોટલ
સોક્રેટીસ
ઉપરના તમામ
ગ્રેન્ડ એનીકટ નહેરનું નિર્માણ કઇ નદી પર થયું છે ?
ગોદાવરી
કાવેરી
કૃષ્ણા
સતલુજ
ઘઉં પાકને શેનાથી ફાયદો થાય ?
પવન
ઠંડી
ઝાકળ
હિમવર્ષા
ચંદીગઢ ક્યા રાજ્યનુ પાટનગર છે ?
પંજાબ
હરિયાણા
ત્રીપુરા
અ અને બ બન્ને
ચંદ્રગુપ્ત મૌર્ય નુ ઉપનામ શુ હતુ ?
અન્નદાતા
ન્યાય દાતા
મુક્તિદાતા
શરણાગત
ચંદ્રગુપ્ત મૌર્યએ જૈન દીક્ષા ગ્રહણ કરીને ક્યા જૈન મુની સાથે જીવન વ્યતીત કર્યુ હતુ ?
વિજયસૂરી
સ્થૂલભદ્ર
ભદ્રબાહુ
જયચંદ
ચંદ્રગુપ્ત મૌર્યના ગુરૂનું નામ શુ હતું ?
વરાહમિહીર
ચાણકય
સ્વામી દયાનંદ
રાધાગુપ્ત
ચંદ્રશેખર આઝાદનુ મૃત્યુ ક્યા થયુ હતુ ?
મુંબઇ
અલાહાબાદ
દીલ્હી
ગેંગટોક
ચા નું સૌથી મોટું ઉત્પાદક રાજય આસામ પછી ક્યું રાજય છે ?
આંધ્રપ્રદેશ
પશ્વિમ બંગાળ
બિહાર
ગુજરાત
ચાઇનીઝ વર્ઝન ઓફ ભગવદ ગીતા ક્યા દિવસે લોંચ થઇ હતી ?
૨૬ જૂન ૨૦૧૨
૨૧ જૂન ૨૦૧૪
૧૭ જૂન ૨૦૧૫
૧૨ એપ્રિલ ૨૦૧૨
ચાણકયનું બીજુ નામ શુ હતુ ?
વરાહમિહિર
રાધાગુપ્ત
વિષ્ણુગુપ્ત
રાધાસ્વામી
ચાર મિનારાની પ્રખ્યાત ઇમારત કયા શહેરમાં આવેલી છે ?
સુરત
દિલ્હી
રાધનપુર
હૈદ્રાબાદ
ચાર સિંહની રાષ્ટ્રીય મુદ્રા નીચે દેવનાગરી લિપિમા લખાયેલ સૂત્ર "સત્યમેવ જયતે " શેમાથી લેવામા આવેલ છે ?
માંડૂક્ય ઉપનીષદ
સામવેદ
ઋગવેદ
બ્રહ્માંડપુરાણ
ચારધામોમા ક્યા ધામ નો સમાવેશ થતો નથી ?
બદ્રીનારાયણ
જગન્નાથપુરી
દ્વારકા
અયોધ્યા
{"name":"ONLINE QUIZ NO.58 GENERAL KNOWLEDGE", "url":"https://www.quiz-maker.com/Q3BYSC2","txt":"ગુલાબી ક્રાંતીનો સંબંધ ક્યા ક્ષેત્ર સાથે છે ?, ગેટ વે ઓફ ઇન્ડીયા કયાં આવેલો છે ?, ગોપાલ્કૃષ્ણ ગોખલે ના ગુરૂ કોણ હતા ?","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}