TALATI ONLINE QUIZ -1

રોહતાસનો પ્રસિદ્ધ કિલ્લો ક્યાં રાજ્યમાં આવેલો છે ?
બિહાર
ગુજરાત
રાજસ્થાન
તમિલનાડુ
મહમ્મદ બેગડાએ ચાંપાનેર જીતીને ચાંપાનેર ને કયું નામ આપી રાજધાની સ્થાપી ?
મુરાદાબાદ
જાફરાબાદ
અલીગઢ
મહમ્દાબાદ
પ્રસિદ્ધ ગોલકાંડાનો કિલ્લો ક્યાં રાજ્યમાં આવેલો છે ?
તમિલનાડુ
અસમ
આન્ધ્રપ્રદેશ
મહારાષ્ટ્ર
પોંગલનો તહેવાર કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે ?
ગુજરાત
અસમ
કેરલ
તમિલનાડુ
ચિતોડગઢ અને રણથંભોરના પ્રસિદ્ધ કિલ્લાઓ કયા રાજ્યમાં આવેલા છે ?
પંજાબ
મહારાષ્ટ્ર
રાજસ્થાન
કેરલ
અસમનો મુખ્ય તહેવાર કયો છે ?
બિહુ
નવરાત્રી
ઓણમ
વૈશાખી
પ્રસિદ્ધ મલાવ તળાવ કઈ જગ્યાએ આવેલું છે ?
ધોળકા
પાટણ
સિદ્ધપુર
અમદાવાદ
ખો-ખોના મેદાનની લંબાઈ કેટલી હોય છે ?
૨૦ મીટર
૨૯ મીટર
૨૭ મીટર
૨૬ મીટર
gopal is ....................... M.A student.
an
a
the
no article
mohan shouted ............... at gopal .
angerful
angry
angrily
anger
if you do your work ................... , you will be awarded.
nice
niceful
nicely
nicefully
જય સોમનાથ કૃતિના કર્તા કોણ છે ?
હર્ષ બ્રહ્મભટ્ટ
પન્નાલાલ પટેલ
કનૈયાલાલ મુનશી
જ્યોતીન્દ્ર દવે
ઈર્શાદ તરીકે કોણ ઓળખાય છે ?
ચિનુ મોદી
લલિત મોદી
ચુનીલાલ મડિયા
જયંતી દલાલ
વનમાળી કોનું ઉપનામ છે ?
જ્યોતીન્દ્ર દવે
તારક મહેતા
લાભશંકર ઠાકર
કેશવ હર્ષદ ધ્રુવ
ગુજરાતી ભાષાનો પ્રથમ રાસ કયો હતો ?
શાલીભદ્ર સૂરી
અખો
નરસિહ મહેતા
મીરાં
'હોડી જાણે અરબ ઘોડી ' અલંકાર જણાવો.
યમક
ઉત્પ્રેક્ષા
રૂપક
ઉપમા
'રે અજવાળાં પહેરીને ઉભા શ્વાસ ' પંક્તિમાં કયો અલંકાર જોવા મળે છે ?
ઉપમા
સજીવારોપણ
રૂપક
અનન્વય
'કામિની કોકિલા કેલી કુંજન કરે ' - કયા અલંકારનું ઉદાહરણ છે ?
વર્ણાનુંપ્રાસ
રૂપક
યમક
અનન્વય
ધ ગાઈડ કોની રચના છે ?
આર.કે . નારાયણ
રોહિન્ટન
સરદાર પટેલ
ગાંધીજી
ઉતર રામચરિત કોની કૃતિ છે ?
મહારજમ
માધ
ભવભૂતિ
કાલિદાસ
૧૦૦ ના ૧૨૦% એટલે ?
૧૧૦
૧૨૦
૧૦૨
૧૨૨
નીચેનામાંથી કઈ સંખ્યા અલગ પડે છે ?
૬૪ ના ઘનમૂળ નું વર્ગમૂળ જણાવો ?
૨૦ કડિયા એક મકાન ૨૪ દિવસમાં બાંધી શકે છે તો ૩૦ કડિયા ને મકાન બાંધતા કેટલો સમય લાગે ?
૧૬ દિવસ
૧૨ દિવસ
૨૦ દિવસ
૧૮ દિવસ
બે સંખ્યાનો સરવાળો ૪૦ અને તફાવત ૪ થાય છે તો બંને સંખ્યાનો ગુણોતર શું થશે ?
૧૧:૦૮
૧૧:૦૯
૨૩:૦૯
૨૧:૦૭
{"name":"TALATI ONLINE QUIZ -1", "url":"https://www.quiz-maker.com/Q3CU2Y8","txt":"ગુજરાત ના હાલના મુખ્યમંત્રી કોણ છે ?, 2+2 = ?","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}
Powered by: Quiz Maker