મૂળ અધિકાર સંવિધાનના ક્યા ભાગમાં છે?
ભાગ - 2
ભાગ - 3
ભાગ - 4
ભાગ - 4 (ક)
ભારતના સંવિધાનમાં પ્રેસની સ્વતંત્રતા કઈ અનુચ્છેદમાં અંતર્ગત છે?
અનુચ્છેદ 19 (1) અ
અનુચ્છેદ 19 (1) બ
અનુચ્છેદ 19 (1) સી
અનુચ્છેદ 19 (1) ડી
પંચાયતી રાજ પ્રથમ ક્યાં પ્રચારિત કર્યુ હતું?
આંધ્ર પ્રદેશ
ઉત્ત્તર પ્રદેશ
હિમાચલ પ્રદેશ
રાજસ્થાન
જમીન સુધારણાના વિષયો શેના હેઠળ છે?
યુનિયન સૂચી (Union list)
સમવર્તી સૂચી (Concurrent list)
રાજ્ય સૂચી (State list)
આમાંથી એક પણ નહી
ભારતના રાષ્ટ્રપતિ પોતાનું રાજીનામુ કોને આપે છે?
પ્રધાનમંત્રી
ઉપરાષ્ટ્રપતિ
મુખ્ય ન્યાયાધીશ
સંસદ
એક ચોક્કસ દિવસે લોકસભામાં મહત્તમ કેટલા પ્રશ્નો પૂછી શકાય?
15
20
25
કોઈ સીમા નથી
વિધાનસભા તથા વિધાન પરિષદને સંયુક્ત અધિવેશનની અધ્યક્ષતા કોણ કરે છે?
રાજ્યપાલ
મુખ્યમંત્રી
કોઈ નહી
વિધાના સભાના અધ્યક્ષ
જ્યારે ભારતના રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંન્નેનો કાર્યાલય શૂન્ય હોય, તો તેમનું કાર્ય કોણ સંભાળે છે?
પ્રધાનમંત્રી
ગૃહમંત્રી
ભારતના મુખ્ય ન્યાયાધીશ
લોકસભાના અધ્યક્ષ
લોકસભામાં પસાર કરેલ કોઈ નાણાં બિલ કેટલા સમય માટે રાજ્યસભામાં વિલંબિત રાખી શકાય?
14 દિવસ
એક મહિનો
બે મહિના
ત્રણ મહિના
નીચે આપેલ ક્યો સિદ્ધાંત સંવિધાનના અનુચ્છેદ 13 થી સબંધિત નથી?
કવરનો સિદ્ધાંત
સ્યુડોનો સિદ્ધાંત
માફીનો સિદ્ધાંત
વિભાજ્યતાનો સિદ્ધાંત
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે પૂર્ણસ્વરાજનો પ્રસ્તાવ ક્યા અધિવેશનમાં પસાર કર્યો હતો?
સુરત - 1907
કલકત્તા - 1930
લાહોર - 1929
મુંબઈ - 1915
બંધારણના ક્યા સુધારા દ્વારા મતદારની વય 18 વર્ષ કરવામાં આવી?
66 મો સુધારો
64 મો સુધારો
61 મો સુધારો
62 મો સુધારો
બંધારણની કઈ કલમ નીચે રાષ્ટ્રપતિનો હોદ્દો છે?
52
53
55
56
સંઘ સરકારની કારોબારીમાં કોનો સમાવેશ થતો નથી?
મુખ્યમંત્રી
રાષ્ટ્રપ્રમુખ
ઉપરાષ્ટ્રપ્રમુખ
વડાપ્રધાન
સંઘ સરકારનાં વાર્ષિક અંદાજપત્ર લોકસભામાં રજૂ કરવાની પરવાનગી કોણ આપે છે?
ઉપરાષ્ટ્રપતિ
વડાપ્રધાન
નાણાપ્રધાન
રાષ્ટ્રપ્રમુખ
{"name":"મૂળ અધિકાર સંવિધાનના ક્યા ભાગમાં છે?", "url":"https://www.quiz-maker.com/Q3WH6M2","txt":"મૂળ અધિકાર સંવિધાનના ક્યા ભાગમાં છે?, ભારતના સંવિધાનમાં પ્રેસની સ્વતંત્રતા કઈ અનુચ્છેદમાં અંતર્ગત છે?, પંચાયતી રાજ પ્રથમ ક્યાં પ્રચારિત કર્યુ હતું?","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}
Powered by: Quiz Maker