સાચી જોડણી શોધો
એલ્યુમિનિયમ
એલ્યુમીનીયમ
એલ્યુમિનીયમ
એલ્યૂમિનિયમ
'ગવન' નો શિષ્ટ રૂપ આપો.
સાલ્લો
ગરીબી
ગગન
ઘરેણું
'ખલેલ' તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો.
ખાલી
હરકત
ખિસકોલી
ખેલ
'એક નામપદ બીજા નામપદ સાથેનો સંબંધ ધરાવે છે.?
સંબંધાર્થે ષષ્ઠી
કરણાર્થે તૃતીયા
અધિકરણાર્થે સપ્તમી
અપાદાનાર્થે પંચમી
તમે ઈન્દિરાને કહ્યું ખરું? - નિપાત શોધો
તમે
ને
ખરું
કહ્યું
નીચેનામાંથી ક્યો પ્રકાર કૃદંતનો એક પ્રકાર નથી?
વિધિવાચકકૃદંત
વિધ્યર્થકૃદંત
ભૂતકૃદંત
ભવિષ્યકૃદંત
જો વાક્યરચનામાં ક્રિયાનો ભાવ પ્રાધાન્ય ધરાવતો હોય તો તે ક્યા પ્રકારની વાક્યરચના કહેવાય?
કર્મણ
પ્રેરક
કર્તરિ
ભાવે
'દાબડો' શબ્દનું શિષ્ટ રૂપ આપો.
દાબણિયું
ડબ્બો
પૈસા
ધાબળો
'ઊંઘતાને માથે ઓળો મોતનો' - મોતનો શબ્દની વિભક્તિ જણાવો.
ચતુર્થી
પંચમી
પ્રથમા
ષષ્ઠી
'પ્રકૃતિ જ મારી મા રહી છે.' - ક્યુ પદ નિપાત છે?
મા
રહી
છે
'ફાગણમાં વૃક્ષો પરથી સૂરજને ખરતો જોઉં છું' - 'ખરતો' શબ્દ ક્યો કૃદંત છે?
ભૂત કૃદંત
વિધ્યર્થ કૃદંત
ભવિષ્ય કૃદંત
વર્તમાન કૃદંત
'દોથો' શબ્દને શિષ્ટ ભાષામાં શું કહેશો?
ઝઘડો
છોકરો
ભરોસો
ખોબો
'વાક્યમાં કોઈને ઉદ્દેશીને કંઈ કહેવાયૂં હોય તો' તો એ પદ કઈ વિભકિત સૂચવે છે?
કર્તા વિભક્તિ
સંબોધન વિભક્તિ
કર્મ વિભક્તિ
કરણ વિભક્તિ
'પણ આક્કાનાં આ વચન આક્કાને લાગુ પડવાનાં હતા.' - નિપાત શોધો
પણ
નાં
ને
'તે રાતે જમતાં નથી' 'જમતાં' શબ્દ ક્યુ કૃદંત દર્શાવે છે?
ભૂત કૃદંત
વિધ્યર્થ કૃદંત
ભવિષ્ય કૃદંત
વર્તમાન કૃદંત
'વાવડ' શબ્દનું શિષ્ટરૂપ આપો.
પવન
ખાતરી
સમાચાર
પરાક્રમ
'જેમાં વિભક્તિનો પ્રત્યય કર્તાને લાગ્યો હોય' - તે કઈ વિભક્તિ કહેવાય?
તૃતિયા વિભક્તિ
દ્વિટીયા વિભક્તિ
પ્રથમા વિભક્તિ
ષષ્ઠી વિભક્તિ
'દૂઝ્યા કરે છે કેટલાયે ઘા રહી રહી' - નિપાત દર્શાવો.
છે
કેટલા
યે
કરે
'નજીક આંખે નીરખે થનારને' - 'થનાર' શબ્દ ક્યા પ્રકારનું કૃદંત છે?
વર્તમાન કૃદંત
ભવિષ્ય કૃદંત
સામાન્ય કૃદંત
ભૂત કૃદંત
'વડોદરાથી ગાડી ઊપડી' - 'વડોદરાથી' પદની વિભક્તિ શું થાય?
કરણાર્થે તૃતીયા
સંપ્રદાનાર્થે ચતુર્થી
અપાદાનાર્થે પંચમી
કર્તાર્થ પ્રથમા
0
{"name":"સાચી જોડણી શોધો", "url":"https://www.quiz-maker.com/Q4JOLWP","txt":"સાચી જોડણી શોધો, 'ગવન' નો શિષ્ટ રૂપ આપો., 'ખલેલ' તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો.","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}
Powered by: Quiz Maker