Make your own Quiz
ONLINE QUIZ NO.57 GUJARATI GRAMMAR
કઇ જોડણી સાચી છે ?
મ્યુનિસિપાલિટી
મ્યુનીસિપાલિટી
મ્યુનિસિપાલિટિ
મ્યુનીસીપાલીટી
કઇ જોડણી સાચી છે ?
આર્શીવાદ
આશીવાર્દ
આશીરવાદ
આશીર્વાદ
કઇ જોડી ખોટી છે તે શોધો.
કસ્તૂરી-સ્ત્રીલીંગ
પૂંજી-પુલ્લિંગ
વસાણું-નપુંસકલીંગ
ઓવરો-પુલ્લીંગ
કઠણ શબ્દનો વિરોધી શબ્દ આપો.
કરાલ
કર્કશ
કોમલ
કાષ્ઠ
કનક શબ્દનો સમાનાર્થી શબ્દ આપો.
હેમ
સુમન
પંકજ
દેહ
કમળ શબ્દનો સમાનાર્થી શબ્દ આપો.
સુધાકર
જગત
નિશા
સરોજ
કમળની વેલ
કમલી
પદ્મિનિ
પંકજ
પંકવેલ
કવિ + ઇશ્વર --- શબ્દની સંધિ જોડો.
કવેશ્વર
કવૈશ્વર
કવીશ્વર
કવિશ્વર
કામદેવ શબ્દનો સમાનાર્થી શબ્દ આપો.
પંકજ
ચક્ષુ
મદન
નયન
કુસ્તી કરવાની જગ્યા
રમતનુ મેદાન
ભાગોળ
મેદાન
અખાડો
કૃતજ્ઞ શબ્દનો વિરોધી શબ્દ આપો.
માયાળુ
લુચ્ચો
કૃતઘ્ન
કીર્તિ
કૃદંત ના કેટલા પ્રકાર છે ?
ચાર
પાંચ
છ
સાત
કૃષ્ણ શબ્દનો સમાનાર્થી શબ્દ આપો.
મદન
સફેદ
કાળું
ગગન
કોઇ પણ વાક્યમા વિચાર પરિવર્તન દર્શાવવા કઇ રેખા વપરાય છે ?
ગુરુરેખા
લઘુરેખા
ગુરુવિરામ
અર્ધવિરામ
કૌસનો ઉપયોગ ક્યા થાય છે ?
પદરચનામા
વાક્ય રચનામા
વર્ણ રચનામા
સમાસમા
ક્કાવારી ના ક્રમ પ્રમાણે ત્રીજા ક્રમે ક્યો શબ્દ આવશે ?
કમળ
જ્ઞાન
ટેરવું
ક્ષિતિજ
ક્યા અલંકારમા એકનો એક વર્ણ વારંવાર આવે છે ?
ઉપમા
શબ્દાનુપ્રાસ
વર્ણાનુપ્રાસ
રૂપક
ક્યુ જોડકુ સમાનાર્થી છે ?
સુધાકર-દિવાકર
વલોપાત-આક્રંદ
મરણ-મેરામણ
નજર-નયન
ક્યુ જોડકુ સાચુ છે?
જૂનુ પિયરઘર - ગરબી
અતિજ્ઞાન - આખ્યાન
યક્ષ=સોનેટ
તપાસીએ - ઉર્મીકાવ્ય
ક્યું લિંગપરિવર્તન સાચું નથી ?
ધૂળ - ધૂળીયુ
ગધેડો -- ગધેડી
જીભડી - જીભડો
મૂંગો - મૂંગી
ક્રિયાનુ સાધન કઇ વિભક્તિ દર્શાવે છે ?
કર્મ
કરણ
સંપ્રદાન
અપાદાન
ક્રિયાપદને "કોને" વડે પ્રશ્ન પૂછવાથી કઇ વિભક્તિ મળે છે ?
કર્મ
કરણ
સંપ્રદાન
અપાદાન
ખોટી જોડણી શોધો
ઉણપ
ઉપેક્ષિત
ઓશિયાળા
વૈદેહિ
ગદ્યાર્થગ્રહણની સંધી છૂટી પાડો
ગદ્ય + અર્થ + ગ્રહણ
ગદ્યા + આર્થ + ગ્રાહણ
ગધિ + અર્થ + ગ્રહણ
સધ્યા + અર્હ્ત + ગ્રહણ
ગામની વચ્ચે બેસવાની જગ્યા
ઓટલો
ચોક
ચોરો
ગરબી
0
{"name":"ONLINE QUIZ NO.57 GUJARATI GRAMMAR", "url":"https://www.quiz-maker.com/Q4ZTX03","txt":"કઇ જોડણી સાચી છે ?, કઇ જોડણી સાચી છે ?, કઇ જોડી ખોટી છે તે શોધો.","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}
Powered by:
Quiz Maker