19/7

શ્રાવણ સુદ એકાદશી નું નામ
કામદા
પુત્રદા
નિમ
શ્રાવણી
શુક્ર વાર ના પ્રદોષ છે . પ્રદોષ કથા કયી પુરાણ માં છે?
સ્કંદ પુરાણ
શિવ પુરાણ
ગરુડ પુરાણ
દેવી ભાગવત
શ્રાવણ માસ વિશેષ જોડકા કયું વિકલ્પ ખોટું છે
જીવંતિકા વ્રત - પીળા કપડાં ના પહેરાય
કોયલ વ્રત - કાળા કપડાં ના પહેરાય
બ્રાહસ્પતિ વ્રત - ધોળું મોળું ખવાય
નોમ ના દૂધી ખવાય
ગુજરાત ના કયા મંદિર ma શિવલિંગ પાણી ની અંદર છે
નિષ્કલંક મહાદેવ નકળંગ
સ્તંભેશ્વર મહાદેવ
આપેલ બંને
આમાંથી એકે નહિ
સાચી જોડ
રેવા ખંડ - સત્યનારાયણ કથા
પવિત્રા બારસ -ફૂલ કાનજદી - વિનાયક ચોથ આશા દશમી - વરદ લક્ષ્મી વ્રત - શ્રાવણ માસ
વીર પસલી - નારિયેળ પૂર્ણિમા -નાગ પંચમી - શીતળા સાતમ -રક્ષાબંધન - શ્રાવણ માસ
આપેલ તમામ
{"name":"19\/7", "url":"https://www.quiz-maker.com/Q690RWQ5F","txt":"શ્રાવણ સુદ એકાદશી નું નામ, શુક્ર વાર ના પ્રદોષ છે . પ્રદોષ કથા કયી પુરાણ માં છે?, શ્રાવણ માસ વિશેષ જોડકા કયું વિકલ્પ ખોટું છે","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}
Powered by: Quiz Maker