POLICE BHARATI QUIZ NO 6 : LAW

ઈજા શબ્દમાં શેનો સમાવેશ થાય છે?
શારીરિક ઈજાનો
માનસિક ઈજાનો
મિલકત કે પ્રતિષ્ઠાને પહોંચાડેલ હાનિ
ઉપરના ત્રણેય
સુરત જિલ્લામાં મદદનીશ પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીની કચેરી ક્યા તાલુકામાં આવેલ છે?
વ્યારા
બારડોલી
સોનગઢ
મહુવા
એક વ્યક્તિ બીજી વ્યક્તિને આઘાતજનક સમાચાર આપે, જેને કારણે બીજી વ્યક્તિ ભાન ગુમાવે તો તેને શુ કહેવાય?
વ્યથા
મહાવ્યથા
વ્યથા ન કહેવાય
ઉપરમાંથી એક પણ નહિ
ભારતીય દંડ સંહિતાની કલમ-10 માં કોની વ્યાખ્યા નક્કી કરવામાં આવી છે?
વ્યક્તિ
લિંગ
પુરુષ, સ્ત્રી
વચન
શુદ્ધ બુદ્ધિપૂર્વક ક્યા હેતુ માટે કેફી પદાર્થ વાપરવાની છૂટ / પરવાનો પ્રાપ્ત થાય છે?
વૈદકીય
વૈજ્ઞાનિક ઔદ્યોગિક
શૈક્ષણિક
ઉપરના ત્રણેય
સ્વીકૃત તથ્યોને સાબિત કરવુ......
વિવેકાધીન છે
જરૂરી છે
જરૂરી નથી
સ્વૈચ્છિક છે
ક્યા કાયદો ઉદેશ્ય સાથે સંબંધ ધરાવે છે?
વિધેયાત્મક કાયદો
અધિકાર સૂચક કાયદો
ફોજદારી કાયદો
ઉપરના ત્રણેય
પુરાવાના કાયદામાં નિષ્ણાત વ્યક્તિમાં કોનો સમાવેશ થતો નથી?
વિદેશી કાયદાનો નિષ્ણાત
હસ્તાક્ષર નિષ્ણાત
ફિંગર્ પ્રિન્ટ નિષ્ણાંત
એડવોકેટ જનરલ
મોટર વિહિકલ એક્ટ અન્વયે લાલ લાઈટનો નિર્દેશ વાહક ચાલક માટે શું થાય છે?
વાહન હંકારવુ
વાહનને ઊભું રાખવું
વાહનને ડાબી બાજુ લેવું
ઉપરમાંથી એક પણ નહિ
રજિસ્ટ્રેશન પ્રમાણપત્ર ક્યા આશયનું પ્રમાણપત્ર છે?
વાહન સારી પરિસ્થિતિમાં છે
વાહનનો વીમો કરાવેલ છે
વાહનનું રજિસ્ટ્રેશન કરેલ છે
વાહન નવું કે જૂનું છે
18 વર્ષથી નીચેની વયની વ્યક્તિને ગીયર વગરનું વ્હીકલ ચલાવવા માટે લર્નર લાયસન્સ મળી શકે છે.
વાલીની સંમતિની જરૂર નથી
વાલીની લેખિત સંમતિથી
આવી કોઈ જોગવાઈ નથી
એકેય નહિ
પુરાવાનો કાયદો એટલે શેનો કાયદો છે?
વાદી રહેતો હોય તે
પ્રતિવાદી રહેતો હોય
તકરારના સ્થળ
કરારના સ્થળ
કોઈ વ્યક્તિના હસ્તક રહેલાં દસ્તાવેજની યર્થાથતા નક્કી કરવાની જવાબદારી કોની છે?
વાદી પક્ષના વકીલની
અદાલતની
દસ્તાવેજનો કબજો ધરાવનાર પક્ષકારની
પ્રતિવાદી પક્ષના વકીલની
કોઈ મુદ્દાનું વિધેયાત્મક પ્રતિપાદન કરવા માટે તે બોજા કોના શિરે હોય છે?
વાદી પ્રતિવાદી
1 અને 2 પર
1 અને 2 માંથી
કોઈ નહિ
અત્યાચાર નિવારણ કાયદામાં દર્શાવેલ 'દસ્તાવેજ' શબ્દમાં નીચેમાંથી કઈ બાબતનો સમાવેશ કરી શકાય?
વર્ણનાત્મક અક્ષરો
વર્ણાનાત્મક અંકો
અશાબ્દિક સંજ્ઞાઓ, નિશાનીઓ
ઉપરના ત્રણેય
ચીફ જ્યુડીશિયલ મેજિસ્ટ્રેટ અને એડિ. ચીફ જ્યુડિશીયલ મેજિસ્ટ્રેટની નિમણૂંક કોણ કરે છે?
વડી અદાલત
કેન્દ્ર સરકાર
રાજ્ય સરકાર
સર્વોચ્ચ અદાલત
મૂંગા સાક્ષીએ આપેલ પુરાવો ક્યા પ્રકારનો પુરાવો બનશે?
લેખિત પુરાવો
મૌખિક પુરાવા
ઈશાયુક્ત પુરાવો
અશાબ્દિક પુરાવો
ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો સાબિત કરવા શું સૌથી મહત્વનું છે?
લાંચની માંગણીનો સ્વીકાર
લાંચની રકમનો સ્વીકાર
સાહેદો
1 અને 2
ભ્રષ્ટાચાર નિવારણ કાયદા મુજબ ગુનો સાબિત કરવા માટે સૌથી અગત્યની બાબત છે?
લાંચ લેતા પકડાયેલ સ્થળ
લાંચ મેળવવાનો સમય
લાંચ સ્વીકારનારનો હોદ્દો
લાંચની રકમનો સ્વીકાર
કબૂલાત ક્યારે અપ્રસ્તુત ગણાય છે?
લાલચથી
ધમકીથી
વચનથી
ઉપરના ત્રણેય
0
{"name":"POLICE BHARATI QUIZ NO 6 : LAW", "url":"https://www.quiz-maker.com/Q6P9YLT","txt":"ઈજા શબ્દમાં શેનો સમાવેશ થાય છે?, સુરત જિલ્લામાં મદદનીશ પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીની કચેરી ક્યા તાલુકામાં આવેલ છે?, એક વ્યક્તિ બીજી વ્યક્તિને આઘાતજનક સમાચાર આપે, જેને કારણે બીજી વ્યક્તિ ભાન ગુમાવે તો તેને શુ કહેવાય?","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}