Panchayat Talati Mantri, Junior Clerk And Gram Sevak Exam Useful Online Test No.2

ગુજરાતનો પ્રમણિત ઇતિહાસ કોના સમયથી શરૂ થાય છે.
સમુદ્ર ગુપ્ત
ચંદ્રગુપ્ત મૌર્ય
અશોક
સ્કંદ ગુપ્ત
નીચેનામાંથી સશસ્ત્ર ક્રાંતિના પ્રણેતા કોણ હતા?
છોટુભાઈ પુરાણી
મદનલાલ પંડયા
અરવિંદ ઘોષ
સરદાર પટેલ
ભારતનો પ્રમાણિત સમય ક્યાં રેખાંશ પરથી નક્કી થાય છે ?
82.5 પૂર્વ રેખાંશ
24.7 ઉત્તર અક્ષાંશ
68.4 પૂર્વ રેખાંશ
આમાંથી એક પણ નહીં
સરહદના ગાંધી તરીકે કોણ ઓળખાય છે?
મહાત્મા ગાંધી
મહમંદ અલી ઝીણાં
ખાન અબ્દુલ ગફાર ખાન
ગોપાલકૃષ્ણ ગોખલે
ચકોર ઉપનામ કોનું છે?
રસિકલાલ પરીખ
બંસીલાલ વર્મા
રાયજી
પિરાજી સાગરા
શિખરીણી છંદનું બંધારણ જણાવો?
જસજસયલગા
મભનતતગાગા
યમનસભલગા
મસજસતતગા
ભણકારા ભાગ 1-2 કૉની કૃતિ છે?
મણિલાલ દ્વિવેદી
દયારામ
દલપત રામ
બ.ક ઠાકોર
ચર્ચા એ લોકશાહીનો પ્રાણ છે-આ ક્યાં અલંકારનું ઉદાહરણ છે?
ઉપમા
વ્યતિરેક
રૂપક
વ્યાજસ્તુતિ
કલાપી નો જન્મ ક્યાં થયો હતો?
અમદાવાદ
સુરત
નવસારી
અમરેલી
બંધારણમાં કેટલી ભાષાઓને માન્યતા આપવામાં આવી છે?
22
8
16
23
The cat jumped_____the table.
Above
On
Upon
Over
A banana was____by raju.
Eatan
Eat
Ate
Eats
____our team played that we got victory.
Such
Even though
Since
Such
5 સેન્ટિમીટર અને 3 મિટરનો ગુણોતર શોધો?
1:60
3:5
5:3
50:300
₹40 માં ખરીદેલી પેન ₹45માં વેચીએ તો કેટલા ટકા નફો થાય?
15%
12%
12.5%
16%
0
{"name":"Panchayat Talati Mantri, Junior Clerk And Gram Sevak Exam Useful Online Test No.2", "url":"https://www.quiz-maker.com/Q6PQZJB","txt":"ગુજરાતનો પ્રમણિત ઇતિહાસ કોના સમયથી શરૂ થાય છે., નીચેનામાંથી સશસ્ત્ર ક્રાંતિના પ્રણેતા કોણ હતા?, ભારતનો પ્રમાણિત સમય ક્યાં રેખાંશ પરથી નક્કી થાય છે ?","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}
Powered by: Quiz Maker