ONLINE QUIZ NO. 11 : NCERT, DIET , HTAT PRINCIPAL KAMGIRI
N.C.E.R.T. ના દરેક રાજયોમાં આવેલા ક્ષેત્રીય કાર્યાલયો કયા નામે ઓળખાય છે ?
G.C.E.R.T.
S.C.E.R.T.
SEB
NUEPA
N.C.E.R.T. ની સ્થાપના કયારે કરવામાં આવી ?
૧ સપ્ટેમ્બર ૧૯૬૧
૧ સપ્ટેમ્બર ૧૯૭૧
૧ સપ્ટેમ્બર ૧૯૯૧
૧ સપ્ટેમ્બર ૧૯૮૧
N.C.E.R.T. ના પ્રમુખ કોણ હોય છે ?
વડાપ્રધાન
ભારત સરકારના શિક્ષણ મંત્રી
રાષ્ટ્રપતિ
ગુજરાતના શિક્ષણ મંત્રી
N.C.E.R.T. ની સમિતિમાં કેટલા શિક્ષકોની નિમણૂંક કરવામાંં આવે છે ?
6
4
2
12
N.C.E.R.T. નું કાર્ય શું છે ?
પાઠ્યપુસ્તકોનું પ્રકાશન
સંશોધન
અભ્યાસક્રમ
ઉપરના તમામ
વિજ્ઞાન પ્રતિભા ખોજની પરીક્ષા કઇ સંસ્થા દ્વારા લેવામાં આવે છે ?
N.C.E.R.T.
રાજય પરીક્ષા બોર્ડ
એસ.એસ.એ.
પાઠયપુસ્તક મંડળ
DIET નું પૂરૂં નામ જણાવો.
બ્લોક રીસોર્સ સેન્ટર
જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન
જૂથ સંસાધન કેન્દ્ર
જીલ્લા વિકાસ એજન્સી
જીલ્લા કક્ષાએ શિક્ષકોની સેવાકાલીન તાલીમ માટેની મહત્વની સંસ્થા કઇ છે ?
DIET
BRC
જીલ્લા શિક્ષણ સમિતિ
SSA
તાલુકા કક્ષાએ શિક્ષકોની સેવાકાલીન તાલીમ માટે અગત્યની સંસ્થા કઇ છે ?
DIET
BRC
ટીપીઈઓ કચેરી
CRC
જૂથ કક્ષાએ શિક્ષકોની સેવાકાલીન તાલીમ માટે અગત્યની સંસ્થા કઇ છે ?
DIET
પે સેંટર શાળાઓ
BRC
CRC
જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ( DIET) માં કેટલી શાખાઓ હોય છે ?
સાત
આઠ
પાંચ
નવ
ઉત્સાહી શિક્ષકોને પ્રોત્સાહન મળે તે માટે ૨૦૧૫-૨૦૧૬ માં કયો એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો ?
ઇનામ વિતરણ
ઉત્સાહી શિક્ષક યોજના
ઇજાફામાં વધારો
ઇનોવેશન પ્રદર્શન
ઇનોવેશન પ્રદર્શન નું આયોજન કઇ સંસ્થાઓ દ્વારા કરવામાં આવ્યું હતું ?
IIM
GCERT
એ અને બી બન્ને
એસ.એસ.એ.
જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ( DIET) ની ૮ મી શાખા તરીકે શેને ઉમેરવામાં આવેલ છે ?
ગણિત-વિજ્ઞાન એકમ
કાર્યાનુભવ શાખા
તાલીમ શાખા
આયોજન શાખા
જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ( DIET) નું કાર્ય શું છે ?
નવનિયુક્ત વિદ્યાસહાયક તાલીમ
પૂરક સાહિત્ય તૈયાર કરવું
અધ્યાપન સામગ્રી તૈયાર કરવી
ઉપરના તમામ
નવનિયુક્ત HTAT આચાર્યને કેટલા દિવસની તાલીમ આપવામાં આવે છે ?
૧૮ દિવસ
૨૧ દિવસ
૧૨ દિવસ
૩૦ દિવસ
નવનિયુક્ત HTAT આચાર્યને તાલીમ કઇ સંસ્થા આપશે ?
DIET
BRC
CRC
S.S.A.
જે શાળામાં HTAT આચાર્ય હોય તે શાળામાં કોમ્પ્યુટર સાથે પ્રાયોગીક ધોરણે ક્યો સોફ્ટવેર આપવામાં આવેલ છે ?
મૂલ્યાંકન સોફ્ટવેર
સ્કૂલ મેનેજમેન્ટ સોફ્ટવેર
કોમ્પ્યુટર સોફ્ટવેર
હાજરી સોફ્ટવેર
સ્કૂલ મેનેજમેન્ટ સોફ્ટવેર માં નીચેનામાંથી કઇ બાબતો ની એન્ટ્રી કરવાની હોય છે ?
પુસ્તકાલય વિગતો
શિક્ષકોની હાજરી
વિદ્યાર્થી હાજરી
ઉપરના તમામ
સ્કૂલ મેનેજમેન્ટ સોફ્ટવેર માં નીચેનામાંથી કઇ બાબતો ની એન્ટ્રી કરવાની હોય છે ?
એસએમસી માહિતિ
શાળાની તમામ માહિતિ
વિદ્યાર્થીની તમામ માહિતિ
ઉપરના તમામ
એક આચાર્ય તરીકે દરેક માસના અંતે તમે શું કાર્ય કરશો ?
માસિક પત્રક
ટ્રાંસ્પોર્ટેશન હિસાબો
કન્ટીજન્સી રોજમેળ
ઉપરના તમામ
શાળાથી દૂર ના વિસ્તારોમાંથી આવતા બાળકો માટે કઇ યોજના અમલમાં છે ?
ભાડું યોજના
ટ્રાન્સપોર્ટેશન યોજના
બચત યોજના
તેડાગર યોજના
ટ્રાન્સપોર્ટેશન યોજના અન્વયે ધો.૧ થી ૫ ના બાળકો માટે શું મર્યાદા નિયત કરવામાંં આવી છે ?
૧.૫ કી.મી.
૩ કી.મી.
૨ કી.મી.
૧ કી.મી.
ટ્રાન્સપોર્ટેશન યોજના અન્વયે ધો.૬ થી ૮ ના બાળકો માટે શું મર્યાદા નિયત કરવામાં આવી છે ?
૧.૫ કી.મી.
૨ કી.મી.
૧ કી.મી.
૩ કી.મી.
ટ્રાન્સપોર્ટેશન યોજના અન્વયે વાહનમા માં વધૂ માં વધૂ કેટલા વિદ્યાર્થી ને બેસાડી શકો ?
સીટીંગ ના 2 ગણા
સીટીંગ જેટલા જ
સીટીંગના 3 ગણા
અનલીમીટેડ
{"name":"ONLINE QUIZ NO. 11 : NCERT, DIET , HTAT PRINCIPAL KAMGIRI", "url":"https://www.quiz-maker.com/Q6U4ITZ","txt":"N.C.E.R.T. ના દરેક રાજયોમાં આવેલા ક્ષેત્રીય કાર્યાલયો કયા નામે ઓળખાય છે ?, N.C.E.R.T. ની સ્થાપના કયારે કરવામાં આવી ?, N.C.E.R.T. ના પ્રમુખ કોણ હોય છે ?","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}