On Line Quiz : Gujarati grammer (ગુજરાતી વ્યાકરણ) : For All Competitive Exam In Gujarat

નીચેનામાંથી ‘પરિ+અટન’ નો સંધિવિગ્રહ જોડતો કયો શબ્દ સાચો છે ?
પર્યટન
પરીયેટન
પરીટન
પરિએટન
નીચે આપેલા શબ્દોમાંથી સાચી જોડણીવાળો શબ્દ કયો છે ?
શિક્ષીકા
શિક્ષિકા
શીક્ષીકા
શીક્ષિકા
નીચે આપેલા શબ્દોમાંથી ‘ખુશ્કી’ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે ?
સફર
તરી
જયમાર્ગી
પહાડી
આપેલા શબ્દના સમાસનો પ્રકાર કયો છે ? ‘ત્રિપદ’
મધ્યમપદલોપી
કર્મધારય
દ્વિગુ
તત્પુરુષ
ઉપેન્દ્રવજ્રા છંદના બંધારણનો સાચો વિકલ્પ કયો છે ?
11 અક્ષર
21 અક્ષર
15 અક્ષર
16 અક્ષર
આપેલ રૂપ્રઢિયોગનો સાચો અર્થ કયો છે ? “આખા ગામનો ઉતારો હોવું”
ગામનો ખ્યાતનામ ભૂવો
ગામનો ઉકરડો હોવો
ગામલોકોની યાદી બનાવવી
સૌથી ખરાબ વ્યક્તિ
આપેલા શબ્દસમૂહ માટે કયો શબ્દ સાચો છે ? ‘વસ્તુ ભરવાની લાકડા કે ધાતુની મોટી પેટી’
બકસો
ખટારો
કોફિન
પટારો
નીચે આપેલા શબ્દોમાંથી ‘તસ્કર’ શબ્દનો સમાનર્થી શબ્દ કયો છે ?
શાહુકાર
સ્વાર્થી
ચોર
ચંદ્ર
આપેલી કહેવતનો સાચો અર્થ કયો છે. ‘છાણના દેવ અને કપાસિયાની આંખ’
બરાબર થવું
જેવી લાયકાત તેવા સત્કાર
ઓછી રકમ મળવી
સામા થવું
નીચેનામાંથી કયા છંદનું બંધારણ ‘મસજસતતગા’ છે ?
શાર્દૂલવિક્રીડિત
મંદાક્રાન્તા
શીખરીણી
રત્રગ્ધરા
‘સત્યનો માર્ગ ખાંડાની ધારે ચાલવા જેવો છે’ અલંકાર ઓળખાવો.
રૂપક
શ્લેશ
ઉપમા
ઉત્પ્રેક્ષા
નીચેનામાંથી ‘પરીક્ષા’ શબ્દની સંધિ છૂટી પાડેલો કયો શબ્દ સાચો છે ?
પ + રીક્ષા
પઈ + ક્ષા
પરઈ + ઈક્ષા
પરિ + ઈક્ષા
નીચે આપેલા શબ્દોમાંથી સાચી જોડણીવાળો શબ્દ કયો છે ?
વાલ્મિકિ
વાલ્મીકી
વાલમિકી
વાલ્મીકિ
નીચે આપેલા શબ્દોમાંથી ‘સરળ’ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે ?
કુટિલ
નમ્ર
ભલું
ઉદાર
આપેલા શબ્દના સમાસનો પ્રકાર કયો છે ? ‘ઘોડાગાડી’
મધ્યમપદલોપી
કર્મધારય
દ્વિગુ
તત્પુરુષ
{"name":"On Line Quiz : Gujarati grammer (ગુજરાતી વ્યાકરણ) : For All Competitive Exam In Gujarat", "url":"https://www.quiz-maker.com/Q7S75NL","txt":"નીચેનામાંથી ‘પરિ+અટન’ નો સંધિવિગ્રહ જોડતો કયો શબ્દ સાચો છે ?, નીચે આપેલા શબ્દોમાંથી સાચી જોડણીવાળો શબ્દ કયો છે ?, નીચે આપેલા શબ્દોમાંથી ‘ખુશ્કી’ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે ?","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}
Powered by: Quiz Maker