POLICE EXAM SPECIAL QUIZ NO.2 INDIAN PENAL CODE

ભરણપોષણ કરવાને અસમર્થ તેવી પત્નીઓ, બાળકો અને માં-બાપને ભરણપોષણ માટેની જોગવાઈ જોગવાઇ કઇ કલમમાં છે ?
કલમ-૧૨૫
કલમ-૧૨૭
કલમ-૧૧૦
કલમ-૧૦૧
પોલીસ અધિકારીની ચોક્કસ મિલકત જપ્ત કરવાની સતા કઇ કલમ અંતર્ગત આપવામાં આવી છે ?
કલમ-૧૦૨
કલમ-૧૦૪
કલમ-૧૦૩
કલમ-૧૦૧
ગુનો સાબિત થયે સુલેહ જાળવવા માટેની જામીનગીરી આપવાની જોગવાઇ કઇ કલમમાં છે ?
કલમ-૧૦૪
કલમ-૧૦૯
કલમ-૧૦૬
કલમ-૧૦૮
સુલેહ જાળવવા અંગે જામીનગીરી લેવા અંગે એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટની સતા બાબત કઇ કલમ છે ?
કલમ-૧૦૧
કલમ-૧૦૭
કલમ-૧૦૮
કલમ-૧૦૧
રાજદ્રોહી બાબતોનો પ્રચાર કરનાર વ્યક્તિઓ પાસેથી સારા વર્તન માટેની જામીનગીરી લેવાની જોગવાઇ કઇ કલમમાં છે ?
કલમ-૧૦૯
કલમ-૧૦૨
કલમ-૧૦૩
કલમ-૧૦૮
શકમંદ વ્યક્તિઓ પાસેથી સારી ચલ ચલગત માટે જામીનગીરી લેવા અંગે એક્જીક્યુટીવ મેજીસ્ટ્રેટની સતાની જોગવાઇ કઇ કલમમાં છે ?
કલમ-૧૦૯
કલમ-૧૧૨
કલમ-૧૦૨
કલમ-૧૧૦
રીઢા ગુનેગારો પાસેથી સારી ચાલ ચલગત માટે જામીનગીરી લેવા અંગે એક્જીક્યુટીવ મેજીસ્ટ્રેટની સતા જોગવાઇ કઇ કલમમાં છે ?
કલમ-૧૦૦
કલમ-૧૧૨
કલમ-૧૧૦
કલમ-૧૦૨
ભરણપોષણ કરવાને અસમર્થ તેવી પત્નીઓ, બાળકો અને માં-બાપને ભરણપોષણ માટેની જોગવાઈ જોગવાઇ કઇ કલમમાં છે ?
કલમ-૧૨૫
કલમ-૧૧૦
કલમ-૧૨૭
કલમ-૧૦૧
ભરણપોષણના ભથ્થામાં ફેરફાર બાબતની જોગવાઇ કઇ કલમમાં છે ?
કલમ-૧૨૫
કલમ-૧૨૮
કલમ-૧૨૬
કલમ-૧૨૭
ભરણપોષણના હુકમનો અમલ કરવા બાબતની જોગવાઇ કઇ કલમમાં છે ?
કલમ-૧૨૮
કલમ-૧૨૬
કલમ-૧૨૦
કલમ-૧૨૫
મુલકી દળનો ઉપયોગ કરીને મંડળીઓ વિખેરવા બાબતની બાબતની જોગવાઇ કઇ કલમમાં છે ?
કલમ-૧૨૯
કલમ-૧૨૦
કલમ-૧૨૩
કલમ-૧૨૨
મંડળી વિખેરવા માટે સશસ્ત્ર દળોનો ઉપયોગ કરવા બાબતની જોગવાઇ કઇ કલમમાં છે ?
કલમ-૧૩૦
કલમ-૧૨૯
કલમ-૧૨૮
કલમ-૧૨૫
મંડળીને વિખેરી નાખવાની સશત્ર દળના કેટલાક અધિકારીઓની સતાની બાબતની જોગવાઇ કઇ કલમમાં છે ?
કલમ-૧૨૫
કલમ-૧૩૦
કલમ-૧૨૯
કલમ-૧૩૧
ત્રાસદાયક બાબત કે ભયના અંદેશાના તાકીદના પ્રસંગોમાં હુકમ કરવાની સતા (Most IMP) .કઇ કલમ અંતર્ગત આપવામાં આવે છે ?
કલમ-૧૪૦
કલમ- ૧૪૪
કલમ-૧૪૫
કલમ-૧૪૮
કોગ્નીઝેબલ ગુનો થતો અટકાવવા પોલીસની કામગીરી ક ઇ કલમ અંતર્ગત નિયત કરવામાં આવી છે ?
. કલમ-૧૪૫
કલમ-૧૨૦
કલમ-૧૩૦
કલમ-૧૪૯
કોગ્નીઝેબલ ગુનો થતો અટકાવવા પોલીસ દ્વારા ધરપકડ કરવાની જોગવાઇ કઇ કલમ અંતર્ગત નિયત કરવામાં આવી છે ?
કલમ-૧૫૧
કલમ-૧૫૨
કલમ-૧૨૫
કલમ-૧૫૦
જાહેર મિલકતને નુકશાન થતું અટકાવવા બાબતની જોગવાઇ કઇ કલમ અંતર્ગત નિયત કરવામાં આવી છે ?
કલમ-૧૫૦
કલમ-૧૫૦
કલમ-૧૪૯
કલમ-૧૫૨
તોલમાપની તપાસણી કરવાની જોગવાઇ કલમમાં છે ?
કલમ-૧૫૩
કલમ-૧૨૯
કલમ-૧૫૨
કલમ-૧૨૫
પ્રથમ માહિતી અહેવાલ(most IMP ) બાબત કઇ કલમમાં જોગવાઇ કરવામાં આવી છે ?
કલમ-૧૫૨
કલમ-૧૫૩
કલમ-૧૩૦
કલમ-૧૫૪
કોગ્નીઝીબલકેસનું અન્વેષણ કરવાની પોલીસ અધિકારીની સતા કઇ કલમ અંતર્ગત આપવામાં આવી છે ?
કલમ-૧૫૬
કલમ-૧૪૪
કલમ-૧૪૮
કલમ-૧૨૦
0
{"name":"POLICE EXAM SPECIAL QUIZ NO.2 INDIAN PENAL CODE", "url":"https://www.quiz-maker.com/Q8HXAR7","txt":"ભરણપોષણ કરવાને અસમર્થ તેવી પત્નીઓ, બાળકો અને માં-બાપને ભરણપોષણ માટેની જોગવાઈ જોગવાઇ કઇ કલમમાં છે ?, પોલીસ અધિકારીની ચોક્કસ મિલકત જપ્ત કરવાની સતા કઇ કલમ અંતર્ગત આપવામાં આવી છે ?, ગુનો સાબિત થયે સુલેહ જાળવવા માટેની જામીનગીરી આપવાની જોગવાઇ કઇ કલમમાં છે ?","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}
Powered by: Quiz Maker