તેજાબી વરસાદની ઘટના માટે ક્યો વાયુ કારણભૂત હોય છે?
કાર્બન ડાયોક્સાઈડ
સલ્ફર ડાયોક્સાઈડ
કાર્બન મોનોક્સાઈડ
હાઈડ્રોજન
વૃક્ષનું આયુષ્ય શેના પરથી માપવામાં આવે છે?
વૃક્ષની ઉંચાઈથી
વૃક્ષની જાડાઈથી
વૃક્ષના થડમાં પડેલ વર્તૂળાકાર વલયોથી
થડના માવાના પૃથ્થકરણથી
હવામાં નાઈટ્રોજનનું પ્રમાણ કેટલા ટકા છે?
76%
78%
80%
82%
વિટામીન A ની ઉણપથી ક્યો રોગ થાય છે?
અપચો, નબળાઈ
દ્રષ્ટિ નબળી પડે
પેઢા
બાળકોના પગ કમાન આકારમાં વળી જાય છે.
વિટામીન D ની ઉઅણપથી ક્યો રોગ થાય છે?
સુક્તાન
સ્કર્વી
રતઆંધણાપણું
બેરી-બેરી
શરદી અને ઓરી ક્યાં સૂક્ષ્મજીવને લીધે થાય છે?
પ્રજીવ
વાઈરસ
ફુગ
બેક્ટેરીયા
સ્ટેથોસ્કોપનો ઉપયોગ શેની માટે થાય છે?
વરસાદ માપવા માટે
હ્યદયના ધબકારા માપવા માટે
ધરતીકંપ માપ માટે
જમીનની ફળદ્રુપતા માપવા માટે
રક્તકણો શરીરના ક્યા ભાગમાં બને છે?
સ્વાદુપિંડ
ફેફસા
હ્યદય
અસ્થિમજ્જા
કરોડ રજ્જુમાં કેટલા મણકા હોય છે?
33
34
35
36
વિદ્યુત પ્રવાહને માપવા આંતરરાષ્ટ્રીય એકમ ક્યો છે?
કેન્ડલ
મોલ
કેલ્વીન
એમ્પિયર
જન્મ સમયે શરીરનો ક્યો ભાગ સૌથી વધારે વિકસિત હોય છે?
માથુ
છાતી
શરીરનો ભાગ
જનનાંગ
રક્તના અભ્યાસને શું કહેવાય છે?
એલોપથી
હિમેટોલોજી
હર્પોટોલોજી
હાઈજીન
અધિક વિકિરણના સંપર્કથી ક્યો રોગ થવાની સંભાવના છે?
રિર્કેટ
સ્કર્વી
ટી.બી.
કેન્સર
ડાયાલિસીસની સારવાર ક્યા રોગમાં અપાય છે?
કિડની
ડાયાબીટીસ
હ્યદયરોગ
અસ્થમા
0
{"name":"SCIENCE QUESTION ONLINE QUIZ NO 8", "url":"https://www.quiz-maker.com/Q8QUX78","txt":"એપોજી એવી સ્થિતિ છે કે ...., ક્યુ સાધન વરસાદ માપવા વપરાય છે?, સબસોનિક અને સુપરસોનિક શબ્દો શેના માટે વપરાય છે?","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}