On Line Quiz : Useful General knowledge Questions

હિરણ્ય કઈ ધાતુનું વૈદિક નામ છે ?
તાંબુ
સોનું
લોખંડ
ચાંદી
ભારતના કયા રાજયમાં માત્ર બે જિલ્લા છે ?
અરુણાચલ પ્રદેશ
ગોવા
સિક્કિમ
જમ્મુ અને કાશ્મીર
પ્રયાગ કયા શહેરનું જૂનું નામ છે ?
અલાહાબાદ
વારાણસી
ઉજજૈન
અયોધ્યા
1936ની ચૂંટણીમાં સંયુતક પ્રાંતમાં કઈ ભારતીય મહિલા મંત્રી બની હતી ?
વિજયલક્ષ્મી પંડિત
સ્વરૂપરાની નહેરુ
ઉમા નહેરુ
હંસા મહેતા
નદીઓનો દેશ કોને કહેવામાં આવે છે ?
શ્રીલંકા
બાંગલાદેશ
ભારત
મ્યાનમાર
અમેરિકાનું કયું રાજ્ય એકવાર રશિયાનો ભાગ હતું ?
અલાસ્કા
લુઇસિયાના
ફલોરિડા
કેલિફોર્નિયા
બાંગલાદેશની સુપ્રિમ કોર્ટના હિંદુ મુખ્ય ન્યાયાધીશ બનનાર કોણ છે ?
સુરેન્દ્રકુમાર સિહા
રાણા ભગવાનદાસ
ગૌરાંગપાલ શાહ
આશિષ રાજોધન
ભારતમાં પહેલી સીઅનેજી આધારિત ટ્રેન કયા રેલવે સ્ટેશનથી શરૂ કરવામાં આવી ?
બિકાનેર
કોટા
રેવાડી
ચેન્નઈ
‘ધ અનાર્કિકલ એન્ડ રિવોલ્યુશનરી ક્રાઈમ એકટ 1919’ ને સામાન્ય ભાષામાં શું કહેવામાં આવતો ?
રોલેટ એકટ
ઈલબર્ટ બીલ
પીટ્સ ઇન્ડિયા એક્ટ
ઇન્ડિયન આર્મ્સ એક્ટ
પાસ્કલ શું છે ?
કમ્પ્યૂટરનું એકમ
કમ્પ્યૂટરની એક ભાષા
કમ્પ્યૂટરનો એક પ્રકાર
કમ્પ્યૂટરની ઓપરેટીંગ સિસ્ટમ
મહાત્મા ગાંધીના સૌથી મોટા પુત્ર કોણ હતા?
મણિલાલ ગાંધી
હરિલાલ ગાંધી
દેવદાસ ગાંધી
ફિરોજ ગાંધી
ભારતના કયા રાજયે પંચાયતની ચૂંટણી માટેના ઉમેદવારો માટે ન્યૂનતમ શૈક્ષણિક લાયકાત નિર્ધારિત કરેલ છે ?
રાજસ્થાન
ઉત્તર પ્રદેશ
ગુજરાત
મહારાષ્ટ્ર
હાઈડ્રોકલોરિક એસિડનું અન્ય નામ શું છે ?
ગૈલિક એસિડ
પિક્રીક એસિડ
મ્યુરિએટીક એસિડ
કલોરિક એસિડ
ભારતનું જીવમંડળ રિઝર્વ નંદાદેવી કયા રાજયમાં આવેલું છે ?
ઉતરાખંડ
સિક્કિમ
મેઘાલય
હિમાચલ પ્રદેશ
ભારતમાં તેલની પ્રથમ રિફાઈનરી ક્યાં સ્થાપવામાં આવી છે ?
વિશાખાપટ્ટનમમાં
દિગ્બોઈમાં
મુંબઈમાં
બરૌનીમાં
{"name":"On Line Quiz : Useful General knowledge Questions", "url":"https://www.quiz-maker.com/Q9290OG","txt":"હિરણ્ય કઈ ધાતુનું વૈદિક નામ છે ?, ભારતના કયા રાજયમાં માત્ર બે જિલ્લા છે ?, પ્રયાગ કયા શહેરનું જૂનું નામ છે ?","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}
Powered by: Quiz Maker