INDIAN PENAL CODE ONLINE QUIZ NO.3

ગુનાના અન્વેષણની કાર્યવાહી કરવાની કઇ કલમ અંતર્ગત આપવામાં આવી છે ?
કલમ-૧૫૭
કલમ-૧૫૨
કલમ-૧૪૨
કલમ-૧૫૫
સાક્ષીઓની હાજરી માટે હુકમ કરવાની પોલીસ અધિકારીની સતા કઇ કલમ અંતર્ગત આપવામાં આવી છે ?
કલમ-૧૫૪
કલમ-૧૬૦
કલમ-૧૪૦
કલમ-૧૫૮
સાક્ષીઓની પોલીસ તપાસ કરવાની પોલીસ અધિકારીની સતા કઇ કલમ અંતર્ગત આપવામાં આવી છે ?
કલમ-૧૪૮
કલમ-૧૬૨
કલમ-૧૬૧
કલમ-૧૪૪
અન્વેષણ દરમિયાન પોલીસ અધિકારી સમક્ષ વ્યક્તિનું નિવેદન લેવાની જોગવાઇ કઇ કલમમાં કરવામાં આવી છે ?
કલમ-૧૫૪
કલમ-૧૬૨
કલમ-૧૪૦
કલમ-૧૫૨
મેજીસ્ટ્રેટ સમક્ષ વ્યક્તિનું કબુલાતનામું કે નિવેદન લેવાની જોગવાઇ કઇ કલમમાં કરવામાં આવી છે ?
કલમ- ૧૬૪
કલમ-૧૬૦
કલમ-૧૪૨
કલમ-૧૬૧
બળાત્કારનો ભોગ બનેલી વ્યક્તિની તબીબ તપાસ કરવાની જોગવાઇ કઇ કલમમાં કરવામાં આવી છે ?
કલમ-૧૬૪(એ)
કલમ-૧૩૪(એ)
કલમ-૧૩૨(એ)
કલમ-૧૫૨(બી)
પોલીસ અધિકારી દ્વારા જડતી લેવાની સતા કઇ કલમ અંતર્ગત આપવામાં આવી છે ?
કલમ-૧૬૩
કલમ-૧૬૪
કલમ-૧૬૫
કલમ-૧૪૧
ચોવીસ કલાકમાં અન્વેષણ પુરૂ ન થઈ શકે ત્યારે કરવાની કાર્યવાહી, રિમાન્ડની માંગણી ની જોગવાઇ કઇ કલમમાં કરવામાં આવી છે ?
કલમ-૧૬૬
કલમ-૧૬૭
કલમ-૧૩૧
કલમ-૧૪૪
વ્યક્તિ વિરુદ્ધ પુરતો પુરાવો ન હોય તો આરોપીને કસ્ટડીમાંથી મુક્ત કરવા અંગેની જોગવાઈ કઇ કલમમાં કરવામાં આવી છે ?
કલમ-૧૫૮
કલમ-૧૬૯
કલમ-૧૨૧
કલમ-૧૬૬
અન્વેષણમાં કાર્યવાહીની ડાયરી ની જોગવાઇ કઇ કલમમાં કરવામાં આવી છે ?
કલમ-૧૬૯
કલમ-૧૭૦
કલમ-૧૬૬
કલમ-૧૭૨
અન્વેષણ પુરૂ થયા પછી પોલીસ અધિકારીનો અહેવાલ ની જોગવાઇ કઇ કલમમાં કરવામાં આવી છે ?
કલમ-૧૨૪
કલમ-૧૭૦
કલમ-૧૭૦
કલમ-૧૭૩
આત્મહત્યા, ખૂન કે અકસ્માતને મોતના કિસ્સામાં કરવાની કાર્યવાહીની જોગવાઈ કઇ કલમમાં કરવામાં આવી છે ?
કલમ-૧૭૪
કલમ-૧૭૦
કલમ-૧૨૫
કલમ-૧૭૨
લગ્ન વિરુદ્ધના ગુનાઓ માટે ફોજદારી કાર્યવાહી કરવાની જોગવાઇ કઇ કલમમાં કરવામાં આવી છે ?
કલમ-૧૯૮
કલમ-૧૯૦
કલમ-૧૫૪
કલમ-૧૨૧
બદનક્ષી બદલ ફોજદારી કાર્યવાહી કરવાની જોગવાઇ કઇ કલમમાં કરવામાં આવી છે ?
કલમ-૧૨૫
કલમ-૧૫૫
કલમ-178
કલમ-૧૯૯
મેજીસ્ટ્રેટ દ્વારા ફરીયાદીની તપાસ કરવાની જોગવાઇ કઇ કલમમાં કરવામાં આવી છે ?
કલમ-૨૦૦
કલમ-૨૦૧
કલમ-૧૭૦
કલમ-૧૫૫
પોલીસ રીપોર્ટ અને અન્ય દસ્તાવેજો આરોપીને આપવા બાબત ની જોગવાઇ કઇ કલમમાં કરવામાં આવી છે ?
કલમ-૨૦૭
કલમ-૨૦૦
કલમ-૧૭૪
કલમ-૧૫૬
તહોમતનામની વિગતો બાબત કઇ કલમમાં જોગવાઇ કરવામાં આવી છે ?
કલમ-૨૧૧
કલમ-૨૧૦
કલમ-૩૩
કલમ-૧૯૮
તહોમતનામાં ફેરફાર કરવાની અદાલતની સત્તા કઇ કલમ અંતર્ગત નિયત કરવામાં આવી છે ?
કલમ-૨૧૫
કલમ-૨૧૩
કલમ-૨૧૬
કલમ-૧૨૦
સેસન્સ અદાલત દ્રારા તહોમતનામું ઘડવાની જોગવાઇ કઇ કલમમાં કરવામાં આવી છે ?
કલમ-૨૨૦
કલમ-૨૨૫
કલમ-૨૦૨
કલમ-૨૨૮
સન્ક્ષિપ્ત ઇન્સાફી કાર્યવાહી કરવાની મેજીસ્ટ્રેટની સત્તા કઇ કલમમાં આપવામાં આવી છે ?
કલમ-૨૩૦
કલમ-૨૬૦
કલમ-૨૦૨
કલમ-૨૫૯
0
{"name":"INDIAN PENAL CODE ONLINE QUIZ NO.3", "url":"https://www.quiz-maker.com/QAADECU","txt":"ગુનાના અન્વેષણની કાર્યવાહી કરવાની કઇ કલમ અંતર્ગત આપવામાં આવી છે ?, સાક્ષીઓની હાજરી માટે હુકમ કરવાની પોલીસ અધિકારીની સતા કઇ કલમ અંતર્ગત આપવામાં આવી છે ?, સાક્ષીઓની પોલીસ તપાસ કરવાની પોલીસ અધિકારીની સતા કઇ કલમ અંતર્ગત આપવામાં આવી છે ?","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}
Powered by: Quiz Maker