TALATI ONLINE QUIZ-6

હિમાલય પ્રદેશમાં શરૂ થયેલી મહિલા હેલ્પલાઇનનું નામ જણાવો
નિર્ભયા
ગુડીયા
શક્તિ
કેચ રોમિયો
પાંચ આંકડાની સૌથી મોટી સંખ્યામાંથી પાંચ આંકડાની સૌથી નાની સંખ્યા બાદ કરવાથી કઈ સંખ્યા આવે ?
88888
89999
90000
99990
મેગસ્થનીસે ભારતીય સમાજને કેટલા વિભાગમાં વર્ગીકૃત કર્યા ?
"સંગીત પારિજાત" ની રચના કોણે કરી ?
નારદ
અહોબલ
સારંગદેવ
બ્રમ્હા
સંરક્ષણ દળોના સર્વોચ્ચ વડા કોણ છે ?
ગૃહપ્રધાન
રાષ્ટ્રપતિ
સેના પ્રમુખ
વડાપ્રધાન
He was ............ Napoleon of his age.
a
the
an
none
જામનગર જીલ્લામાં આવેલા ગોપ મંદિરો નીચેના પૈકી કઈ સ્થાપત્ય શૈલીના છે ?
રોમન
મુઘલ
ચાલુક્ય
ઈન્ડો-આર્યન
સમુદ્ર પાણીથી રચાતા સરોવરને ક્યાં નામથી ઓળખવામાં આવે છે ?
તળાવ
બંધારા
લગુન
અખાત
કોઈપણ સંસ્થાના પ્રારંભિક વેબ પેઈજને શું કહે છે ?
પોર્ટલ
ફ્રન્ટ પેજ
હોમપેજ
વેબ સાઈટ
"સાંઢ નાથ્યો" પ્રકરણ કઈ નવલકથામાંથી લેવામાં આવ્યું છે ?
ભવસાગર
જનમટીપ
મારી હૈયા સાગડી
દીપ નિર્વાણ
RAWમાં ત્રાસવાદ વિરોધી એકમના જનક કોને ગણવામાં આવે છે ?
એ.પી.માથુર
સુદીપસિંહ
રાજિન્દર ખન્ના
સન્ની વર્ગીસ
5,6,10,19,.........
23
35
25
16
અખંડ ભારતની બે ભાગલા કરવાની આખરી યોજના કોણે રજુ કરી હતી ?
સી.રાજગોપાલાચાર્ય
સરદાર વલ્લભભાઈ પટેલ
ડો.ભીમરાવ આંબેડકર
માઉન્ટ બેટન
કયું પક્ષી ગુજરાતમાં "રોયલ બર્ડ" તરીકે પણ ઓળખાય છે ?
મોર
ફ્લેમિંગો
ગ્રેટ ઈન્ડીયન બસ્ટાર્ડ
પોપટ
The moon has hid ........ face behind a cloud.
his
her
its
my
નીચેનામાંથી કઈ ધાતુ પ્રવાહી સ્વરૂપે મળે છે ?
સોડીયમ
ગેલીયમ
ટીન
યુરેનિયમ
બાબરા તાલુકો ગુજરાત રાજયના ક્યાં જીલ્લામાં આવેલ છે ?
મહેસાણા
પાટણ
ભરૂચ
અમરેલી
નીચે પૈકી કયું સરોવર જ્વાળામુખી સરોવરનું દૃષ્ટાંત છે ?
પોન્ગોંગ ત્સો
વુલર
લોનાર
ત્સો-મોરારી
ગુજરાતમાં સામાજિક અને શૈક્ષણિક રીતે વિમુક્ત જાતિઓ કેટલી છે ?
10
12
15
17
બર્માનું નવું નામ શું છે ?
કામ્પુચિયા
મ્યાનમાર
લાઓસ
અક્યાબ
"ઘડતર અને ચણતર" કોની આત્મકથા છે ?
નાનાભાઈ ભટ્ટ
મનુભાઈ પંચોળી
જુગતરામ દવે
અમૃતલાલ ઠક્કર
લોકસભામાં ખાત્રી સમિતિ કોણે જવાબદાર છે ?
રાષ્ટ્રપ્રમુખ
વડાપ્રધાન
અધ્યક્ષ
વિરોધપક્ષના નેતા
ભારતમાં સૌ પ્રથમ મ્યુચ્યુઅલ ફંડ કોણે શરૂ કર્યું ?
જી.આઈ.સી.
યુ.ટી.આઈ.
એસ.બી.આઈ.
એલ.આઈ.સી.
God ........... those who love the poor people.
loves
love
loving
loved
કોઈ એક રકમનું 12% લેખે 5 વર્ષનું સાદું વ્યાજ રૂ.4320 થાય છે તો તે રકમ .......... રૂપિયા હશે.
2700
8200
6000
7200
0
{"name":"TALATI ONLINE QUIZ-6", "url":"https://www.quiz-maker.com/QB72ZUO","txt":"હિમાલય પ્રદેશમાં શરૂ થયેલી મહિલા હેલ્પલાઇનનું નામ જણાવો, પાંચ આંકડાની સૌથી મોટી સંખ્યામાંથી પાંચ આંકડાની સૌથી નાની સંખ્યા બાદ કરવાથી કઈ સંખ્યા આવે ?, મેગસ્થનીસે ભારતીય સમાજને કેટલા વિભાગમાં વર્ગીકૃત કર્યા ?","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}
Powered by: Quiz Maker