TET-1,TET-2,HTAT ONLINE QUIZ 02
આદર્શ શિક્ષક એ છે જે ......
વિષયનો નિષ્ણાંત હોય
વિદ્યાર્થી ને પ્રેરણા આપતો હોય
અનુશાસન પ્રિય હોય
સારી વાતો કરતો હોય
ગુજરાત શાળા પાઠ્યપુસ્તક મંડળ અંગે સાચુ શુ છે?
ધો. ૧ થી ૧૨ ના પાઠ્યપુસ્તકોનુ પ્રકાશન કરે છે
બીલ્ડીંગનુ નામ "વિદ્યાયન" છે
પ્રકાશન "બાલશ્રુસ્ટી" છે.
આપેલ તમામ
ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણમાં ક્ષમતાલક્ષી અભ્યાસક્રમનો અમલ કયારથી થયો હતો ?
ઇ.સ. ૧૯૯૪
ઇ.સ. ૨૦૦૫
ઇ.સ. ૨૦૦૧
ઇ.સ.૧૯૯૬
ગુજરાતી માધ્યમની પ્રાથમિક શાળામા હિન્દી શિક્ષણની શરૂઆત ક્યા ધોરણથી થાય છે ?
ધોરણ ૨
ધોરણ ૪
ધોરણ ૩
ધોરણ ૫
આચાર્ય તરીકે તમારી શાળામા નવા નિમાયેલ શિક્ષક સાથે તમે કેવુ વર્તન કરશો ?
માર્ગદર્શક
મિત્રતા
પૂર્ણ સહાયક
કામ પૂરતો સંબંધ
અક્ષયપાત્ર ફાઉંડેશન નીચે પૈકીના કયા પ્રોગ્રામ સાથે સંકળાયેલ છે ?
પછાત વિદ્યાર્થીઓનું શિક્ષણ
કન્યા કેળવણી
મધ્યાહન ભોજન
ગ્રામ સ્વાસ્થ્ય કાર્યક્રમ
ગુજરાત્મા મૂલ્યનિષ્ઠ અને ચારિત્ર્યવાન શિક્ષકો તૈયાર કરવા માટે ઇંડીયન ઇંસ્ટીટ્યુટ ઓફ ટીચર એજ્યુકેશન (IITE) મા કેટલા સેમેસ્ટરનો અભ્યાસ્ક્રમ છે ?
૨ સેમેસ્ટર
૮ સેમેસ્ટર
૧૬ સેમેસ્ટર
૪ સેમેસ્ટર
ADEPTS કાર્યક્રમ માં શિક્ષકોના વલણ ઘડતર માટે કેટલા પરિમાણો છે ?
3
4
6
8
ADEPTS કાર્યક્રમ માં જ્ઞાનાત્મક પરિમાણ અંતર્ગત કેટલા વિધાનો છે ?
૩૭ વિધાનો
૧૯ વિધાનો
૧૬ વિધાનો
૬ વિધાનો
નીચેનામાંથી કઇ પ્રવૃતી ADEPTS કાર્યક્રમ સાથે સંકળાયેલી છે ?
સ્ટુડન્ટ પ્રોફાઇલ
રામહાટ
આજનું ગુલાબ
ઉપરના તમામ
પ્રાથમીક શિક્ષણ ક્ષેત્રે ચાલતી KGBV નું પૂરૂં નામ શું છે ?
કસ્તુરબા ગાંધી બાલીકા વિશ્વ
કસ્તુરબા ગાંધી બાળ વિદ્યાલય
કસ્તુરબા ગાંધી બાલીકા વિદ્યાલય
કેળ વણી ગામ બાલીકા વિદ્યાલય
અભ્યાસક્રમ રચનાના ધ્યેયો સંદર્ભે કયો એક વિકલ્પ અસંગત છે ?
માનસિક ઘડતરનું ધ્યેય
રાજનૈતીક જ્ઞાનનું ધ્યેય
સમાજરચનાનું ધ્યેય
સાંસ્કૃતીક ધ્યેય
ગુજરાત્મા મૂલ્યનિષ્ઠ અને ચારિત્ર્યવાન શિક્ષકો તૈયાર કરવા માટે ઇંડીયન ઇંસ્ટીટ્યુટ ઓફ ટીચર એજ્યુકેશન (IITE) મા કેટલા સેમેસ્ટરનો અભ્યાસ્ક્રમ છે ?
8 સેમેેેેસ્ટર
૬ સેમેેેેસ્ટર
૪ સેમેેેેસ્ટર
૨ સેમેેેેસ્ટર
કસ્તુરબા ગાંધી બાલીકા વિદ્યાલય (KGBV ) યોજના કયારથી અમલમાં આવી ?
ઇ.સ. ૨૦૦૭
ઇ.સ. ૨૦૦૨
ઇ.સ. ૨૦૦૬
ઇ.સ. ૨૦૦૪
જે વિસ્તારમાં કન્યા સાક્ષરતા દર રાષ્ટ્રીય કન્યા સાક્ષરતા દર કરતાં ઓછો હોય ત્યં કઇ શાળા શરૂ કરવામાં આવે છે ?
ખાસ શાળા
કસ્તુરબા ગાંધી બાલીકા વિદ્યાલય
ઉચ્ચ પ્રાથમીક શાળા
બ્રીજ શાળા
કસ્તુરબા ગાંધી બાલીકા વિદ્યાલય (KGBV ) માં કઇ કન્યાઓને શિક્ષણ આપવામાં આવે છે ?
૧૦ થી ૧૪ વર્ષની
૧૧ થી ૧૬ વર્ષની
૬ થી ૧૪ વર્ષની
૧૧ થી ૧૪ વર્ષની
કસ્તુરબા ગાંધી બાલીકા વિદ્યાલય (KGBV ) કેવી શાળા છે ?
અપ ડાઉન કરી શકાય તેવી શાળા
પ્રાથમીક શાળા
ખાસ શાળા
નિવાસી શાળા
RTE-2009 અંતર્ગત બાળકના શિક્ષણ માટે કોની ફરજો નિયત કરવામાં આવી છે ?
સરકારની
માતા પિતાની
શાળાની
ઉપરના તમામની
RTE-2009 અંતર્ગત બાળકના શાળામાં પ્રવેશ માટે ફી લઇ શકાય કે નહી ?
ગમે એટલી ફી લઇ શકાય
ઓછી લઇ શકાય
લઇ શકાય
ન લઇ શકાય
RTE-2009 અંતર્ગત બાળકની પ્રવેશ ફી લેવા બાબતે કેટલા દંડની જોગવાઇ છે ?
રૂ.૧૦૦૦૦
રૂ.૧૦૦૦૦૦
પ્રવેશ ફી ના ૧૦ ગણા
રૂ.૫૦૦૦૦
{"name":"TET-1,TET-2,HTAT ONLINE QUIZ 02", "url":"https://www.quiz-maker.com/QDNGJLJ","txt":"આદર્શ શિક્ષક એ છે જે ......, ગુજરાત શાળા પાઠ્યપુસ્તક મંડળ અંગે સાચુ શુ છે?, ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણમાં ક્ષમતાલક્ષી અભ્યાસક્રમનો અમલ કયારથી થયો હતો ?","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}