Panchayat Talati Cum Mantri,Junior Clerk And Gram Sevak Exam Useful Online Test No.4

વિશ્વ એઈડ્સ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?
1 નવેમ્બર
1 ડિસેમ્બર
30 ઓક્ટોબર
1 જાન્યુઆરી
સિદ્ધરાજ જયસિંહ ને માળવા વિજય પછી ક્યુ બિરુદ મળ્યું હતું?
અવંતીનાથ
દેવનામ પ્રિય
શકારી
શાંતિદૂત
'કદંબ' સંસ્થા સાથે કોનું નામ જોડાયેલું છે?
મૃણાલિની સારાભાઈ
કુમુદીની લખિયા
મલ્લિકા સારાભાઈ
ઝવેરી બહેન
ચાઈના ઓપન 2016નો ખિતાબ કોણે જીત્યો?
સાઇના નહેવાલ
સાનિયા મિર્ઝા
જ્વાલા ગુટ્ટા
પ.વી સિંધુ
LINUX એ નીચે પૈકી શું છે?
વેબસાઇટ
ઓપરેટિંગ સિસ્ટમ
કમપ્યુટર લેન્ગવેજ
આમાંથી એક પણ નહીં
રાજ્યસભાનું વિસર્જન દર કેટલા વર્ષે થાય છે?
3 વર્ષ
5 વર્ષ
ક્યારેય નહીં
6 વર્ષ
દિવ્ય ચક્ષુ કૃતિના લેખક કોણ છે?
સ્વામી સચ્ચિદાનંદ
સ્વામી સુખાનંદ
સ્વામી આનંદ
પ્રેમાનંદ
કવિ નન્હાલાલનો જન્મ ક્યાં થયો હતો?
અમરેલી
અમદાવાદ
સુરત
ભરૂચ
સ્ત્રી પુરુષ શબ્દનો સમાસ ઓળખવો.
કર્મધારય
ઉપપદ
બહુવ્રીહી
દ્વિગુ
માં તે માં કયો અલંકાર છે?
અતિશયોક્તિ
અનન્વય
વ્યાજસ્તુતિ
ઉપમા
એકની એક વાત વારંવાર કરવી-શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો.
પુનરાવર્તન
પુનરોક્તિ
પીષ્ટપેષણ
દ્વિરુક્તિ
_____a bag on the table.
There Are
There
There Is
There Was
We Sat____him.
For
Under
At
Besides
129 અને 301નો ગુ.સા.અ કેટલો થાય?
43
39
7
28
64ના ઘનમૂળનું વર્ગમૂળ જણાવો.
2
8
ના મળે
4
0
{"name":"Panchayat Talati Cum Mantri,Junior Clerk And Gram Sevak Exam Useful Online Test No.4", "url":"https://www.quiz-maker.com/QDRG30J","txt":"વિશ્વ એઈડ્સ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?, સિદ્ધરાજ જયસિંહ ને માળવા વિજય પછી ક્યુ બિરુદ મળ્યું હતું?, 'કદંબ' સંસ્થા સાથે કોનું નામ જોડાયેલું છે?","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}