QUIZ BY PARIXAAPP.IN

કોઈપણ રાજ્યમાં રાષ્ટ્રપ્રમુખનું શાસન કેટલા સમયની મુદ્દત સુધી જ અમલી રહે છે?
3 વર્ષ
2 વર્ષ
1 વર્ષ
5 વર્ષ
બંધારણના આમુખમાં સૌપ્રથમ સુધારો ક્યારે આવ્યો?
ઈ.સ. 1972
ઈ.સ. 1982
ઈ.સ. 1976
ઈ.સ. 1991
સંઘમાં કોના નામે વહીવટ ચાલે છે?
રાજ્યપાલ
વડાપ્રધાન
કેબિનેટ
રાષ્ટ્રપ્રમુખ
બંધારણનું અર્થઘટન કરવાની અંતિમ સત્તા કોના હાથમાં હોય છે?
સર્વોચ્ચ અદાલત
રાષ્ટ્રપ્રમુખ
બંધારણ સમિતિ
વડાપ્રધાન
ગુજરાત વિધાનસભાની પ્રથમ બેઠક ક્યાં મળી હતી?
આંબાવાડી પોલિટેકનિક કોલેજ
સિવિલ હોસ્પિટલ
ડૉ. જીવરાજ મહેતા ભવન
ગુજરાત વિધાનસભા ભવન-ગાંધીનગર
સરપંચનો શાસનકાળ કેટલા વર્ષનો હોય છે?
પાંચ વર્ષ
છ વર્ષ
સાત વર્ષ
આઠ વર્ષ
ભારતમાં સૌપ્રથમ નગરપાલિકાનું નિર્માણ ક્યા શહેરમાં થયું?
મુંબઈ
દિલ્હી
અમદાવાદ
ચેન્નઈ
મહાનગરપાલિકા બનાવવા માટે ઓછામાં ઓછી વસ્તી કેટલી હોવી જોઈએ?
ત્રણ લાખ
ચાર લાખ
પાંચ લાખ
છ લાખ
તાલુકાના વહીવટી અધિકારીને શું કહેવામાં આવે છે?
તાલુકા વિકાસ અધિકારી
જિલ્લા વિકાસ અધિકારી
મામલતદાર
ચીફ ઓફિસર
કેબિનેટ મિશનમાં કુલ કેટલા રાજ્ય હતા?
6
5
3
4
ગુજરાતમાં પંચાયતી રાજનો આરંભ કઇ સાલમાં થયો?
1963
1962
1961
1964
પંચાયતી રાજને દરેક રાજ્યમાં ફરજિયાત બનાવતો 73મો બંધારણીય સુધારો ક્યારથી અમલમાં આવ્યો?
24 માર્ચ, 1993
24 એપ્રિલ, 1993
24 એપ્રિલ, 1992
24 માર્ચ, 1992
પંચાયત ધારા મુજબ પંચાયતી રાજ કેટલા સ્તરોનું બનલું છે?
2
3
4
6
ભારતીય બંધારણની કઇ કલમ પંચાયતી રાજની વ્યાખ્યા આપે છે?
243 B
242
243
242 B
ભારતમાં કોને પંચાયતી રાજના પિતા તરીકે ઓળખવામાં આવે છે?
બળવંતરાય મહેતા
રસિકલાલ મહેતા
મહાત્મા ગાંધી
ડૉ. જીવરાજ મહેતા
0
{"name":"QUIZ BY PARIXAAPP.IN", "url":"https://www.quiz-maker.com/QDRGNTJ","txt":"કોઈપણ રાજ્યમાં રાષ્ટ્રપ્રમુખનું શાસન કેટલા સમયની મુદ્દત સુધી જ અમલી રહે છે?, બંધારણના આમુખમાં સૌપ્રથમ સુધારો ક્યારે આવ્યો?, સંઘમાં કોના નામે વહીવટ ચાલે છે?","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}
Powered by: Quiz Maker