TET ONLINE QUIZ NO.23 GENERAL KNOWLEDGE

તેલંગણા રાજયની હદ નીચેનામાથી ક્યા રાજ્યને મળતી નથી ?
ઓરિસ્સા
મહારાષ્ટ્ર
તામિલનાડુ
કર્ણાટક
તેલંગણા રાજ્યનુ પાટનગર ક્યુ છે ?
ચેન્નઇ
હૈદ્રાબાદ
રાંચી
રાયપુર
ત્રણ બાજુ બાંગ્લાદેશની સરહદથી ઘેરાયેલું ભારતનું રાજય ક્યું છે ?
હિમાચલ પ્રદેશ
અસમ
ત્રીપુરા
નાગાલેન્ડ
ત્રીજા વિશ્વના દેશોને ........ કહેવામા આવે છે ?
પછાત
વિકશિત
વિકાસશીલ
અતિવિકસિત
ત્રીપુરા ભારતના ક્યા ભાગમા આવેલ છે ?
દક્ષિણ
પૂર્વ
ઉતર
પશ્વિમ
થરનુ રણ ક્યા આવેલુ છે ?
ગુજરાત
મોંગોલીયા
રાજસ્થાન
ઝારખંડ
થાણેશ્વર નુ યુધ્ધ ક્યારે થયુ હતુ ?
૧૧૯૨
૧૫૨૬
૧૫૫૬
૧૭૬૧
થાણેશ્વરનુ યુધ્ધ કોની વચ્ચે થયુ હતુ ?
અશોક-કલીંગના રાજા
પ્રુથ્વીરાજ ચૌહાણ - મહમદ ઘોરી
ક્લાઇવ-સીરાજ ઉદ દૌલા
બાબર- ઇબ્રાહીમ લોદી
થાનેશ્વર બાદ હર્ષવર્ધનની નવી રાજધાની કઇ હતી ?
કનોજ
કોટેશ્વર
વૈશાલી
મગધ
દક્ષિણ ભારતના મંદિરો તેના ક્યા ભવ્ય પ્રવેશદ્વાર માટે ખાસ જાણીતા છે ?
ગોપુરમ
ગુપલમ
ગોવર્ધન
ચીલકન
દક્ષીણ આફીકા મા ગાંધીજીએ કયા સ્થળે શિક્ષણ વિષયક પ્રયોગો કર્યા હતા ?
ડર્બન આશ્રમ
ફીનીક્સ આશ્રમ
જહોનીસબર્ગ
આફ્રીકા પેલેસ
દર વર્ષે વિશ્વ એઇડસ દિન કઇ તારીખે મનાવવામા આવે છે ?
૧ જાન્યુઆરી
૧૨ એપ્રીલ
૨ મે
૧ ડીસેમ્બર
દરીયાઇ ભૂકંપ આવવાથી સર્જાતા સુનામી મોજાને રોકવા ક્યા જંગલો ઉપયોગી છે ?
નાળીયેરી
બાવળ
બોરડી
ચેર
દલાઇ લામા એ શુ છે ?
હોદ્દો
ઉપનામ
બૌધ સાધુઓની અટક
નામ
દાદા સાહેબ ફાળકે એવોર્ડ ક્યા ક્ષેત્ર સાથે જોડાયેલ છે ?
સાહીત્ય
ફિલ્મ
કલા
રમત
દાદાસાહેબ ફાળકે એવોર્ડ નું સન્માન મેળવનાર સૌ પ્રથમ મહિલા કોણ હતા ?
દેવીકારાણી
દુર્ગા ખોટે
કાનન દેવી
લતા મંગેશકર
દામોદર ચાફેકરે ક્યા અંગ્રેજ અધિકારીની હત્યા કરી હતી ?
રેન્ડ
લીટન
રીપન
હાર્ડીંગ
દામોદર બહુહેતુક યોજના ક્યા રાજ્યમા આવેલ છે ?
ઉતરપ્રદેશ
મહારાષ્ટ્ર
પંજાબ
પ. બંગાળ
દિલ્હી ની ગાદી ઉપર શાસન કરનાર પ્રથમ મહીલા કોણ હતી ?
રઝીયા બેગમ
રાજશ્રી દેવી
રુમ્માદેવી
રાણી દૂર્ગાવતી
દિલ્હી સિવાય ક્યા કેન્દ્રશાષીત પ્રદેશમા વિધાનસભા અને મુખ્યમંત્રી ની જોગવાઇ છે ?
પોંડીચેરી
દીવ
લક્ષદ્વીપ
આંદામન અને નિકોબાર ટાપુ
દિલ્હીના તખ્ત ઉપર લોદી શાસનની સ્થાપના ક્યા વર્ષમા થઇ હતી ?
૧૪૨૨
૧૪૯૦
૧૪૫૧
૧૫૦૦
દિલ્હીના પ્રથમ સ્ત્રી મેયર અને લેનિન શાંતિ પુરસ્કાર વિજેતા કોણ ?
અરૂણા આસફઅલી
અશોક મૌર્ય
આચાર્ય કૃપલાણી
કામરાજ નાદર
દિલ્હીની ગાદી ઉપર મુઘલ સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી ?
અકબરે
હુમાયુએ
જહંગીરે
બાબરે
દિલ્હીનો લાલ કીલ્લો કોણે બંધાવ્યો હતો ?
અકબરે
હુમાયુએ
શાહજહાં એ
ઔરંગઝેબે
દિલ્હીમા આવેલ વિજયઘાટ કોની સમાધી છે ?
લાલબહાદુર શાસ્ત્રી
જવાહરલાલ નહેરૂ
ઇન્દીરા ગાંધી
મહાત્મ ગાંધી
0
{"name":"TET ONLINE QUIZ NO.23 GENERAL KNOWLEDGE", "url":"https://www.quiz-maker.com/QEDOWFS","txt":"તેલંગણા રાજયની હદ નીચેનામાથી ક્યા રાજ્યને મળતી નથી ?, તેલંગણા રાજ્યનુ પાટનગર ક્યુ છે ?, ત્રણ બાજુ બાંગ્લાદેશની સરહદથી ઘેરાયેલું ભારતનું રાજય ક્યું છે ?","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}
Powered by: Quiz Maker