ONLINE QUIZ NO.101

કચ્છના અખાતના કાંઠે કયું બંદર સમગ્ર ભારતનું ‘મુકત વ્યાપાર વિસ્તાર’ ધરાવતું બંદર છે ?
કંડલા
ખંભાત
ગુજરાતનું બીજા નંબર નું સૌથી ઊચું શિખર કયું છે ?
હિમાલય
સાપુતારા
સુરખાબનગર કયા જિલ્લામાં આવેલું છે ?
કચ્છ
ડાંગ
નાગમતી અને રંગમતી નદીના સંગમસ્થળ પર કયું શહેર આવેલું છે ?
ચોટીલા
જામનગર
ફાગવેલ શાના માટે જાણીતું છે ?
ભાથીજીનું મંદિર
રણછોડ રાય મંદિર
જાફરાબાદ બંદર કયા જિલ્લામાં આવેલું છે ?
સંજાણ
અમરેલી
બારડોલી કયા ઉદ્યોગનું કેન્દ્ર છે ?
ખાંડ
કાપડ
ગુજરાતમાં ચીપ બોર્ડ બનાવવાનું કારખાનું કયાં આવેલું છે ?
બિલિમોરા (નવસારી જિલ્લો)
વડોદરા
યાત્રાધામ દ્વારકા કયા જિલ્લામાં છે ?
જામનગર
દેવભૂમિ દ્વરકા
તારંગા કયા જિલ્લામાં આવેલુ છે?
સાબરકાંઠા
મહેસાણા
ગુજરાતનો કયો મેળો ગર્દભમેળા તરીકે ઓળખાય છે ?
વૌઠાનો
અગિયારસનો
વૌઠાનો મેળો કયા તાલુકામાં ભરાય છે ?
શહેરા
ધોળકા
બાજરીનો સૌથી વધારે પાક કયા જિલ્લામાં થાય છે ?
બનાસકાંઠા
પંચમહાલ
વિશ્વામિત્રી નદી કયાથી નીકળે છે ?
પાવાગઢના ડુંગરમાંથી
ગિરનારમાંથી
મુક્તેશ્વર બંધ કઈ નદી પર છે ?
 સરસ્વતી
પાનમ
જૈન તીર્થસ્થળ ભદ્રેશ્વર કયા જિલ્લામાં આવેલું છે ?
મહીસાગર
કચ્છ
ગુજરાતમાં જામફળ અને દાડમ માટે કયો જિલ્લો સૌથી વધુ જાણીતો છે ?
ભાવનગર
દાહોદ
ભારતમાં ફ્લોરસ્પારના ઉત્પાદનમાં ગુજરાતનું સ્થાન કયું છે ?
પ્રથમ
તૃતીય
કચ્છના નાના રણમાં અને નળ સરોવર વચ્ચેનો પ્રદેશ કયા નામે ઓળખાય છે ?
ઝાલાવાડ
કાનમ
સિક્કા અને રાણાવાવ કયા ઉદ્યોગ માટે જાણીતાં છે ?
સિમેન્ટ
મીઠાં
શેઢી નદી કયાથી નીકળે છે ?
પાવાગઢ
ધામોદના ડુંગરમાંથી
શામળાજી મંદિરમાં કયા દેવની મૂર્તિ છે ?
વિષ્ણુ
કૃષ્ણ
આરસુરનો ડુંગર ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે ?
સાબરકાંઠા
બનાસકાંઠા
રાજપીપળા પાસેનો કયો ધોધ જાણીતો છે ?
શૂરપાણેશ્વર
નાગરા
ગોપનાથ મહાદેવ નું મંદિર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ?
જુનાગઢ
ભાવનગર
ચરોતર કઈ બે નદીઓ વચ્ચે આવેલો પ્રદેશ છે ?
મહી અને શેઢી
તાપી અને નર્મદા
કયા વૃક્ષના પાનમાંથી પડિયાં પતરાળા તૈયાર કરવામાં આવે છે ?
પીપળા
ખાખરા
સૌરાષ્ટ્રની દક્ષિણે કયો દ્વિપ આવેલો છે ?
દીવ
ગોવા
જૂનાગઢ આસપાસનો પ્રદેશ કયા નામે ઓળખાય છે ?
સોરઠ
સૌરાષ્ટ્ર
ગુજરાતમાં સૌથી મોટો મહેલ કયો છે ?
લક્ષ્મી વિલાસ પેલેસ , વડોદરા
રાજમહેલ
દેવભૂમિ દ્વારકાનું મુખ્ય મથક કયું છે ?
કલ્યાણપૂર
ખંભાળીયા
ગુજરાતની કુંવારિકા નદીઓ કઈ છે ?
બનાસ,સરસ્વતી,રૂપેણ
પાનમ,યમુના,તાપી
રાષ્ટ્રીય મગફળી સંશોધન કેન્દ્ર કયા આવેલ છે ?
દ્વારકા
જૂનાગઢ
પૂર્ણ અભયારણ્ય ગુજરાતના કયા જિલ્લામાં છે ? 
અમદાવાદ
ડાંગ
કચ્છના કયા શહેરમાં ખારેક સંશોધન કેન્દ્ર આવેલું છે ? 
રાપર
મુંદ્રા
જખૌ બંદર કયા જિલ્લામાં આવેલું છે ?
કચ્છ
વડોદરા
રંગ-રસાયણોનું કેન્દ્ર એવું અતુલ કઈ ટેકરીઓમાં આવેલ છે ?
ધામણોદની ટેકરીઓમાં
પારનેરાની ટેકરીઓમાં
સોમનાથ કઈ નદીના કિનારે આવેલું છે ?
હિરણ
ભોગાવો
હાટકેશ્વર મહાદેવનું પ્રસિદ્ધ મંદિર કયા આવેલ છે ?
મોડાસા
વડનગર
અંબિકા અને પૂર્ણા નદી કયા સમુદ્રને મળે છે ?
અરબી સમુદ્રને
ભૂમધ્ય સમુદ્રને
ગુજરાતમાં કયા સ્થળે કાળિયાર હરણ જોવા મળે છે ?
ડાંગ
 વેળાવદર (ભાવનગર)
વણાકબોરી ડેમ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે ?
મહી નદી પર
તાપી
ગુજરાતમાં આયુર્વેદ યુનિવર્સિટી ક્યાં આવેલી છે ?
અમદાવાદ
 જામનગર
ઋતુંભરા વિશ્વ વિદ્યાપીઠ કયા આવેલી છે ?
 સાપુતારા
સુરત
ગુજરાતનો કયો જિલ્લો પહેલા નવાનગર તરીકે ઓળખાતો હતો ?
વડોદરા
જામનગર
ગોલ્ડન બ્રિજ કઈ નદી પર આવેલ છે ?
નર્મદા (ભરૂચ)
તાપી
બરડો ડુંગરના સૌથી ઊંચા ડુંગરનું નામ શું છે ?
પાવાગઢ
આભપરા
ડુમ્મસ કયા જિલ્લામાં આવેલું છે ?
 સુરત
ભરુચ
કઈ ટેકરીઓ વચ્ચે અંબાજીનું યાત્રાધામ આવેલું છે ?
કાકરાપાર
આરાસુરની
0
{"name":"ONLINE QUIZ NO.101", "url":"https://www.quiz-maker.com/QFHX807","txt":"કચ્છના અખાતના કાંઠે કયું બંદર સમગ્ર ભારતનું ‘મુકત વ્યાપાર વિસ્તાર’ ધરાવતું બંદર છે ?, ગુજરાતનું બીજા નંબર નું સૌથી ઊચું શિખર કયું છે ?, સુરખાબનગર કયા જિલ્લામાં આવેલું છે ?","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}
Powered by: Quiz Maker