HTAT ONLINE QUIZ 91

હાલમાં કયા અભિનેતાને દાદા સાહેબ ફાળકે એવાર્ડથી સમ્માનિત કરાયા છે ?
મનોજ કુમાર
અમિતાભ બચ્ચન
શમ્મી કપૂર
રિશી કપૂર
ગુજરાતી ભાષાની પ્રથમ આત્મકથા નીચેના પૈકી કઈ છે ?
સત્યના પ્રયોગો
મારી હકીકત
મારી જીવન કથા
યુરોપનો પ્રવાસ
ગુજરાત રાજયમાં ધોરણ 1 થી 2 માં પ્રજ્ઞા અભિગમ કયા વર્ષથી અમલી બન્યો છે ?
જૂન-2009
જૂન-2010
જૂન-2011
જૂન-2008
ગુજરાતી ભાષાની પ્રથમ ટૂંકી વાર્તા કઈ છે ?
દાંડિયો
ભણકાર
લક્ષ્મી
ગોવાલણી
નીચે પૈકી કયું બાલ સામાયિક નથી ?
બાલચિત્ર
બાલશૃષ્ટિ
ચંપક
આવો રમીએ
"વિજયી વિશ્વ તિરંગા પ્યારા,ઝંડા ઊંચા રહે હમારા"ગીતના કવિ કોણ છે?
શ્યામલાલ ગુપ્તા
રવિન્દ્ર નાથ ટાગોર
બંકિમચંદ્ર ચેટરજી
ઇકબાલ
આંધળી માનો કાગળ કાવ્યના રચીયતા કોણ છે ?
પ્રેમ શંકર ભટ્ટ
બિંદુ ભટ્ટ
ઇંદુલાલ ગાંધી
જયંતિ દલાલ
સ્વામિ દયાનંદ સરસ્વતીની જન્મ જયંતિ નીચેના પૈકી કઈ તારીખે ઉજવવામાં આવે છે ?
12 જાન્યુઆરી
31 માર્ચ
25 જુલાઈ
12 ફેબ્રુઆરી
કયા ગુજરાતી હાસ્ય લેખકને પદ્મશ્રી એવાર્ડ 2014 થી નવાજવામાં આવ્યા છે ?
અશોક દવે
જગદીશ ત્રિવેદી
તારક મહેતા
આ પૈકી કોઈ નહીં
પ્રાચીન ભારતનું સૌથી મોટું મંદિર કયું છે ?
અક્ષર ધામ
સૂર્યમંદિર
બૃહદેશ્વર
મહાબલી પૂરમ
મમ્મી મને રે....મામાને ઘરે જાવા દે...આ ગીતનો ઉપયોગ શું શીખવા માટે કરશો ?
સાતવારના નામ
વાહન વ્યવહારના સાધનો
ક્રમ સૂચક સંખ્યાઓ
ઘડિયાળ
આંતરરાષ્ટ્રીય સ્તરે બાળકોના કુલ કેટલા હકો સ્વીકાર્ય છે ?
14
13
11
12
RTE મુજબ ધોરણ 6 થી 8 માટે શૈક્ષણિક વર્ષ દીઠ શિક્ષણના કેટલા કલાક નક્કી કરેલા છે ?
220
800
600
1000
નીચે પૈકી કયા સાહિત્યકારને યુગમુર્તિ વાર્તાકાર તરીકે પણ ઓળખવામાં આવેછે ?
અખો
નર્મદ
ઝવેરચંદ મેઘાણી
રમણલાલ વ.દેસાઇ
રાષ્ટ્રીય પ્રતિભા શોધની પરીક્ષા N.T.S.નીચેના પૈકી કયા ધોરણનો વિધાર્થી આપી શકે ?
ધોરણ-8
ધોરણ-10
ધોરણ-5
ધોરણ-7
પ્રજ્ઞા અભિગમમાં સપ્તરંગી પ્રવુત્તિઓમાં "વા"શબ્દનો શું અર્થ થાય છે ?
વાદ-વિવાદ
વાલી
વાદ
વાળ
લેડર,છાબડી,રેક આ બધા શબ્દો કયા અભિગમ સાથે સંકલિત છે ?
પ્રજ્ઞા
પ્રખર
એડેપ્સ
બાલા
પ્રજ્ઞાઅભિગમમાં ગુજરાતી વિષયમાં સિમ્બોલ તરીકે શાનો ઉપયોગ થાય છે ?
પક્ષીઓ
પ્રાણીઑ
વાહનો
ફળો
એક માઈલ એટ્લે કેટલા ફ્લોગ ?
4 ફ્લોગ
5 ફ્લોગ
6 ફ્લોગ
8 ફ્લોગ
પ્રસિધ્ધ મીનાક્ષી મંદિર ક્યાં આવેલૂ છે ?
મદુરાઇમાં
દિલ્લી
મોઢેરા
બીકાનેર
ભારતમાં પ્રથમ સ્ત્રી રાજદૂત કોણ હતા ?
વિજયાલક્ષ્મી પંડિત
સુચેતા કૃપલાની
સરોજિની નાયડુ
ઇન્દિરા ગાંધી
ભાઈઓ માટે કબડ્ડીના મેદાનની લંબાઈ કેટલા મિટર હોય છે ?
12 મીટર
13 મીટર
10 મીટર
11 મીટર
જૂનિયર ભાઈઓ માટે ગોળાનું વજનકેટલું હોય છે ?
6 કિ.ગ્રા.
5 કિ.ગ્રા.
7 કિ.ગ્રા.
6.5 કિ.ગ્રા.
વિદેશી મુદ્રાની સ્વિસ બેન્કની યાદીમાં ભારત કયા સ્થાન પર પાછું ગયું ?
22 માં
21 માં
61 માં
71 માં
પહેલા આંતર રાષ્ટ્રીય યોગ દિવસમાં અધિકારીરૂપથી કેટલા દેશોએ ભાગ લીધો ?
193
198
192
194
0
{"name":"HTAT ONLINE QUIZ 91", "url":"https://www.quiz-maker.com/QFL4QT4","txt":"હાલમાં કયા અભિનેતાને દાદા સાહેબ ફાળકે એવાર્ડથી સમ્માનિત કરાયા છે ?, ગુજરાતી ભાષાની પ્રથમ આત્મકથા નીચેના પૈકી કઈ છે ?, ગુજરાત રાજયમાં ધોરણ 1 થી 2 માં પ્રજ્ઞા અભિગમ કયા વર્ષથી અમલી બન્યો છે ?","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}