દક્ષિણ ગોળાર્ધમાં સૌથી ટૂંકો દિવસ ક્યારે હોય છે?
21 જૂન
22 ડિસેમ્બર
23 માર્ચ
22 સપ્ટેમ્બર
ક્યા સ્‍થળે રાત્રિ અને દિવસ એક સમાન હોય છે?
ઉત્તર ધ્રુવ
દક્ષિણ ધ્રુવ
ભુમધ્‍ય રેખા
વિષુવવૃત
કઇ નદી પર વિશ્વનો સૌથી મોટો ‘‘નદી દ્વિપ’’ છે?
નાઇલ
એમેઝોન
બ્રહ્મપુત્ર
સિંધુ
‘‘દેલ બોય’’ શું છે?
પુછડિયો તારો
કાર્ટુન
આંતરરાષ્‍ટ્રીય કંપની
રમકડું
ઉનાળુ પાકને શું કહે છે?
રવી
ખરીફ
જાયદ
ઉપરમાંથી એકેય નહીં
ગુજરાતમાં રેલ્‍વેની શરૂઆત ક્યારે થઇ?
1889
1855
1853
1839
ગુજરાતના ક્યાં મેળામાં ઉંટોનું વેચાણ થાય છે?
કાત્યોક
વૌઠા
ધોરડો
તરણેતર
સિધ્‍ધપુરનું જૂનુ નામ શું હતું?
વલ્‍લભાપુર
શ્રી સ્‍થળી
હસ્‍તિનાપુર
કુસ્‍થલી
ગુજરાતનો મહત્વનો ગણાતો ઇરીગેશન પ્રોજેક્ટ ક્યાં સ્‍થાપવામાં આવ્યો છે?
દમણગંગા
પંચમહાલ
બનાસકાંઠા
હિંમતનગર
નવી પૃથ્વી મળી તેનું નામ જણાવો?
કેપલર 22 C
કેપલર 22 B
કેપલર 23 B
કેપલર 21 C
ભારતમાં ‘કેસરની ખેતી’ ક્યા રાજ્યમાં થાય છે?
રાજસ્‍થાન
જમ્‍મુ કાશ્‍મીર
આંધ્રપ્રદેશ
ઉત્‍તરપ્રદેશ
ભારતમાં પૂર્વથી પશ્ચિમ તરફ માત્ર ૪ નદીઓ વહે છે, તેમાંથી ગુજરાતમાંથી કેટલી નદીઓ વહે છે?
2
1
3
4
ક્યું બંદરની વિશ્વનાં સૌ પ્રથમ બંદર તરીકે ગણના થાય છે?
ધોળાવીરા
કંડલા
લોથલ
પોર્ટ એલિઝાબેથ
ઉત્તરથી દક્ષિણ તરફ ગુજરાતની લંબાઇ કેટલી છે?
5000 કિ.મી.
590 કિ.મી.
600 કિ.મી.
490 કિ.મી.
ગુજરાતમાં રાગીનું ઉત્પાદન નીચેનામાંથી કયાં જિલ્લામાં થાય છે?
ડાંગ
બનાસકાંઠા
કચ્છ
મહેસાણા
સિલિકોન શેમાંથી પ્રચુર માત્રામાં મળી આવે છે?
કોલસો
રેતી
ચૂનાના પથ્થર
મીઠું
એલ્યુમિનિયમ પૃથ્વીના ભૂગર્ભમાં કયાં સવરૂપે રહેલું છે?
ક્રાયોલાઇટ
જીપ્સમ
ઇરીડીયમ
બોક્સાઇટ
અડીકડીની વાવ કયાં આવેલી છે?
જૂનાગઢ
ગાંધીનગર
અમદાવાદ
મોઢેરા
પોંગલ તહેવાર કયાં મહિનામાં આવે છે?
જાન્યુઆરી
ફેબ્રુઆરી
માર્ચ
એપ્રિલ
સોમનાથ કઈ નદીના કાંઠે આવેલું છે?
હિરણ
વિશ્વામિત્રી
ઔરંગા
પુષ્પાવતી
0
{"name":"દક્ષિણ ગોળાર્ધમાં સૌથી ટૂંકો દિવસ ક્યારે હોય છે?", "url":"https://www.quiz-maker.com/QGC1GQ0","txt":"દક્ષિણ ગોળાર્ધમાં સૌથી ટૂંકો દિવસ ક્યારે હોય છે?, ક્યા સ્‍થળે રાત્રિ અને દિવસ એક સમાન હોય છે?, કઇ નદી પર વિશ્વનો સૌથી મોટો ‘‘નદી દ્વિપ’’ છે?","img":"https://cdn.poll-maker.com/10-448478/mock.png?sz=1200-000004100053"}
Powered by: Quiz Maker