Quiz By www.parixaapp.in

ગુજરાતમાં આત્મલગ્નની પ્રણયભાવના ક્યા કવિએ ગાઈ છે?
કલાપી
કાન્ત
સુંદરમ્‌
ન્હાનાલાલ
ગુજરાતી વિશ્વકોશમાં કોનું વિશિષ્ટ પ્રદાન રહેલું છે?
રઘુવીર ચૌધરી
ધીરુભાઈ ઠાકર
ડૉ. કેશુભાઈ દેસાઈ
યશવંત શુકલ
ગુજરાતીમાં સાગરકથાઓ ક્યા લેખકે લખી છે?
ગુણવંત શાહ
રાધેશયામ શર્મા
ગુણવંત આચાર્ય
સુરેશ જોશી
'માધવ ક્યાંય નથી' નો સાહિત્ય પ્રકાર શું છે?
કાવ્ય
નાટક
નવલકથા
નવલિકા
'ગુજરાતનો નાથ' નવલકથાના લેખક કોણ છે?
પન્નાલાલ પટેલ
પિતામ્બર પટેલ
ક.મા.મુનશી
ધૂમકેતુ
'આલા ખાચર' પાત્રના સર્જક કોણ છે?
રમેશ પારેખ
ઝવેરચંદ મેઘાણી
લાભશંકર ઠાકર
ઈશ્વર પેટલીકર
'ધન્ય ભૂમિ ગુજરાત ધન્ય હે ધન્ય ગિરા ગુજરાતી' ના કવિ કોણ છે?
સુંદરમ્‌
ખબરદાર
ઉમાશંકર જોશી
ન્હાનાલાલ
ગુજરાતી ભાષાનું પ્રથમ કરૂણ પ્રશસ્તિ કાવ્ય 'ફાર્બર વિરહ' ના કવિ કોણ છે?
દલપતરામ
ન્હાનાલાલ
કલાપી
કાન્ત
'અનુભવ બિંદુ' ના સર્જક કોણ છે?
અખો
શામળ
નરસિંહ મહેતા
દયારામ
'ભટ્ટનું ભોપાળું' એ શું છે?
કાવ્ય
નવલકથા
નાટક
ચરિત્રગ્રંથ
'હાસ્યમંદિર' ના લેખક કોણ છે?
જ્યોતીન્દ્ર દવે
રમણભાઈ નીલકંઠ
વિનોદ ભટ્ટ
અશોક દવે
'હિન્દુ ધર્મની બોળપોથી' ના લેખક કોણ છે?
ગાંધીજી
દયાનંદ સરસ્વતી
કિશોરલાલ મશરૂવાળા
આનંદશંકર ધ્રુવ
'બુદ્ધનું ગૃહાગમન' ખંડકાવ્યના કવિ કોણ છે?
દામોદર બોટાદકર
કાન્ત
રા. વિ. પાઠક
કલાપી
'ધરતીનું લૂણ' ના લેખક કોણ છે?
ઝવેરચંદ મેઘાણી
સ્વામી આનંદ
રઘુવીર ચૌધરી
રમણલાલ દેસાઈ
'ઈલા-કાવ્યો' ની રચના કોણે કરી છે?
નરસિંહરાવ દિવેટિયા
બ. ક. ઠાકોર
ચંદ્રવદન મહેતા
ન્હાનાલાલ
'ધ્વનિ' કાવ્યસંગ્રહના કવિ કોણ છે?
મકરંદ દવે
રાજેન્દ્ર શાહ
બાલમુકુંદ દવે
રાજેન્દ્ર શુકલ
'અલ્લાબેલી' નાટકના લેખક કોણ છે?
ગુણવંત આચાર્ય
ચંદ્રવદન મહેતા
લાભશંકર ઠાકર
જયંતિલાલ દલાલ
'મારી આંખે કંકુના સૂરજ આથમ્યા' ના કવિ કોણ છે?
હેમંત દેસાઈ
સુરેશ જોશી
રાવજી પટેલ
રમેશ પારેખ
'અમદાવાદ એટલે અમદાવાદ' કોની કૃતિ છે?
અશોક દવે
વિનોદ ભટ્ટ
રતિલાલ બોરીસાગર
તારક મહેતા
'કાનજી અને જીવી' કઈ નવલકથાનાં પાત્રો છે?
માનવીની ભવાઈ
વાત્રકને કાંઠે
મનખાવતાર
મળેલા જીવ
0
{"name":"Quiz By www.parixaapp.in", "url":"https://www.quiz-maker.com/QH11NDM","txt":"ગુજરાતમાં આત્મલગ્નની પ્રણયભાવના ક્યા કવિએ ગાઈ છે?, ગુજરાતી વિશ્વકોશમાં કોનું વિશિષ્ટ પ્રદાન રહેલું છે?, ગુજરાતીમાં સાગરકથાઓ ક્યા લેખકે લખી છે?","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}