ONLINE QUIZ NO.104

વણઝારી વાવ ક્યાં આવેલી છે ?
 મોડાસામાં
હિમ્મતનગર
સિપ્રુ નદી કયા જિલ્લ્માંથી પસાર થાય છે?
સાબરકાંઠા
બનાસકાંઠા
ગુજરાતનું ચેરાપુંજી કોને કહે છે ?
કપરાડા ( વલસાડ)
ભરુચ
દાહોદ જિલ્લાની સરહદ કયા બે રાજ્યો સાથે જોડાયેલ છે ?
મધ્યપ્રદેશ અને રાજસ્થાન
ગુજરાત અને રાજસ્થાન
ગુજરાતની પ્રથમ રિફાઇનરી કઈ છે?
અંકલેશ્વર
કોયલી ( વડોદરા જિલ્લો )
નવા રચાયેલા કયા જિલ્લાઓને સમુદ્ર્કિનારો સ્પર્શે છે ?
  મોરબી , દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથ
મહીસાગર,અરવલ્લી
તાપી નદી ગુજરાતમાંથી ક્યાંથી પ્રવેશે છે ?
સુરત
 હરણફાળ પાસેથી
ગુજરાતની કઈ નદી સૂર્યપુત્રી તરીકે ઓળખાય છે ?
તાપી નદી
મહી
પયોશીણી નદી કઈ નદીને કહેવાય છે ?
 પૂર્ણા નદી
પાનમ
રૂદ્રમાતા બંધ કઈ નદી પર આવેલો છે ?
નર્મદા
ખારી
ઇકબાલગઢ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ?
 બનાસકાંઠા જિલ્લામાં
સાબરકાંઠા
હિરણ, સરસ્વતી અને કપિલનું ત્રિવેણી સંગમ કયા આવેલું છે ?
 પ્રભાસ પાટણ
વડનગર
વલભીપુર કઈ નદીના કિનારે આવેલું છે ?
મહી
ઘેલી
ગુજરાતનું રાજ્યપ્રાણી કયું છે ?
રીંછ
સિંહ
ગુજરાતની સૌથી લાંબી નદી કઈ ?
 સાબરમતી
મહીસાગર
સાબરકાંઠા જિલ્લાની મુખ્ય નદી કઈ છે ?
સાબરમતી
હાથમતી
ભૂકંપના કારણે કચ્છમાં થઈને વહેતી સિંધુ નદીનો પ્રવાહ કયા વર્ષથી બદલાઈ ગયો ?
ઈ.સ. થી 1819થી
ઈ.સ. થી 1817થી
ગુજરાતના કયા શહેરમાં શાહ આલમ સાહેબનો ઉર્સ ભરાય છે ?
અમદાવાદ
વડોદરા
મીઠાપુરમાં શેનું કારખાનું છે ?
ખાંડનું
 ટાટા કેમિકલ્સ (દેવભૂમિ દ્વારકા જિલ્લો)
ગુજરાતનું સૌથી મોટું કુદરતી સરોવર કયું છે ?
 નળ સરોવર
સરદાર સરોવર
ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટના લોગોમાં શું જોવા મળે છે ?
અજંતા-ઇલોરાની ગુફાઓ
સીદી સૈયદની જાળી
જેસોરનું અભયારણ્ય કયા પ્રાણી માટે પ્રખ્યાત છે ? (બનાસકાંઠા)
ઘૂડખર
રીંછ
કડાણા ડેમ ગુજરાતની કઈ નદી પર છે ?
મહી
પાનમ
ગુજરાતમાં સૌપ્રથમ ટી.વી. કેન્દ્ર ક્યાં શરૂ થયું હતું ?
ગોધરા
  પીજ
છોટુભાઈ પુરાણી વ્યાયામ વિદ્યાલય કયા આવેલી છે ?
 રાજપીપળા (નર્મદા જિલ્લો)
ભરુચ
ગુજરાતમાં સીનેગોગ કયા શહેરમાં છે ?
વડોદરા
અમદાવાદ
સૌરાષ્ટ્રમાં કેટલા જિલ્લાઓ છે ?
11
9
ગુજરાતનો કયો જિલ્લો વિશ્વની સૌથી મોટી ફ્લેમિંગો વસાહત માટે જાણીતો છે ?
અમદાવાદ
કચ્છ
સિદ્ધપુરના કયા સરોવર પાસે માતૃશ્રાદ્ધ કરવામાં આવે છે ?
 બિંદુ સરોવર (પાટણ જિલ્લો)
નળ સરોવર
રૂકમાવતી નદીના કિનારે કયું શહેર છે ?
ભૂજ
માંડવી (કચ્છ જિલ્લો)
પનીયા અભયારણ્ય કયા જિલ્લામાં છે ?
અમરેલી
જામનગર
ગુજરાતના કયા શહેરમાં સૌથી વધારે મંદિરો છે ?
પાલીતાણા (ભાવનગર જિલ્લો)
રાજકોટ
ગુજરાતમાં કેટલી મહાનગરપાલિકાઓ છે ?
7
8 (અમદાવાદ,વડોદરા,સુરત,રાજકોટ,ભાવનગર,જામનગર,જૂનાગઢ,અને ગાંધીનગર.)
લકુલીશ મદિર કયા જિલ્લામાં છે ?
વડોદરા
દાહોદ
મોઢેરા કઈ નદીના કિનારે આવેલું છે ? (મહેસાણા જિલ્લો )
સાબરમતી
પુષ્પાવતી
ગુજરાતમાં કેટલા જિલ્લાઓની સરહદ સમુદ્ર સાથે સંકળાયેલ છે ?
14
15
વલસાડની કઈ કેરી વખણાય છે ?
 હાફૂસ
કેસર
જૂનાગઢની કઈ કેરી વખણાય છે ?
હાફૂસ
 કેસર
ગબ્બર ડુંગર કયા આવેલો છે ?
અંબાજી
હાલોલ
તમાકુના ઉત્પાદનમાં ગુજરાતનું સ્થાન ભારતમાં કેટલામું છે ?
બીજું – 2
પ્રથમ
પતઈ રાવળનો મહેલ ક્યાં આવેલો છે ?
ચાંપાનેર (પંચમહાલ જિલ્લો)
દાહોદ
ખરાદીકામ માટે ગુજરાતનું કયું નગર પ્રખ્યાત છે ?
વડોદરા
 સંખેડા (છોટા ઉદેપુર જિલ્લો)
દાઉદી વોરાઓનું ઉત્તર ગુજરાતમાં આવેલું તીર્થ સ્થળ કયું છે ?
દેતમાલ
રતોમાલ
વોટસન મ્યુઝિયમ ક્યાં આવેલું છે ?
જામનગર
રાજકોટ
મત્સ્ય ઉદ્યોગ તાલીમ શાળા કયા આવેલી છે ?
જુનાગઢ
વેરાવળ (ગીર સોમનાથ)
ગુજરાતમાં કેટલા જિલ્લા અને તાલુકાઓ છે ?
33 જિલ્લાઓ અને 249 તાલુકાઓ
34 જિલ્લાઓ અને 246 તાલુકાઓ
ટંકારા કયા જિલ્લામાં આવેલું છે ?
રાજકોટ
 મોરબી
દાતારની ટૂક કયા પર્વત પર આવેલ છે ?
ગિરનાર
પાવાગઢ
ખોડિયાર બંધ કઈ નદી પર આવેલ છે ?
 શેત્રુંજી
ભાદર
મીઠું પાકવામાં ભારતના રાજ્યોમાં ગુજરાતનું સ્થાન કેટલામું છે ?
તૃતીય
 પ્રથમ
0
{"name":"ONLINE QUIZ NO.104", "url":"https://www.quiz-maker.com/QI3MASI","txt":"વણઝારી વાવ ક્યાં આવેલી છે ?, સિપ્રુ નદી કયા જિલ્લ્માંથી પસાર થાય છે?, ગુજરાતનું ચેરાપુંજી કોને કહે છે ?","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}
Powered by: Quiz Maker