Tatai Mantri,Junior Clerk And Gram Sevak Exam Useful Online Test No.1

વાસુકી ઉપનામ કોનું છે?
ઉમાશંકર જોશી
દલપત રામ
નર્મદ
પ્રેમાનંદ
ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા ક્યુ સામયિક બહાર પાડવામાં આવે છે?
શબ્દ સૃષ્ટિ
પરબ
બુદ્ધિ પ્રકાશ
ગુજરાત ગૌરવ
હેતવાભાસ શબ્દની સંધિ છુટી પાડો?
હેત્+આભાસ
હેતુ + આભાસ
હેતવ + આભાસ
હેત્વ + ભાસ
આમાંથી મધ્યમપદ લોપી સમાસ કયો નથી?
રેવાશંકર
ભજન મંડળી
અધમૂઓ
સિંહાસન
જ્ઞાનપીઠ એવોર્ડ ક્યાં ફાઉન્ડેશન દ્વારા અપાય છે?
સાહું જૈન પરિવાર
જ્ઞાનચંદ જૈન પરિવાર
અભ્યંકર જૈન પરિવાર
જ્ઞાનદત્ત બુદ્ધ પરિવાર
ડોસો જાણે નરસિંહનો અવતાર હતો-આ વાક્ય માં કયો અલંકાર છે?
ઉતપ્રેક્ષા
સજીવારોપણ
વ્યતિરેક
ઉપમા
રંગ તરંગ ભાગ 1 થી 6 ના લેખક કોણ છે?
જ્યોતીન્દ્ર વ્યાસ
જ્યોતિન્દ્ર દવે
નન્હાલાલ
સતીષ દવે
ગુજરાતી ભાષાનો સૌ પ્રથમ શબ્દકોષ કોના દ્વારા પ્રકાશીત કરવામાં આવ્યો હતો
હેમચંદ્રાચાર્ય
પ્રેમાનંદ
નર્મદ
કલાપી
રઘુવીર ચૌધરીને કઇ કૃતિ માટે જ્ઞાનપીઠ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.
પૂર્વરાગ
સરસ્વતી ચંદ્ર
અમૃતા
આમાંથી એક પણ નહીં
શ્રુતિ - શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો.
વેદ
શ્રમ
શ્વેત
વિલાસી
0
{"name":"Tatai Mantri,Junior Clerk And Gram Sevak Exam Useful Online Test No.1", "url":"https://www.quiz-maker.com/QJAG30R","txt":"વાસુકી ઉપનામ કોનું છે?, ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા ક્યુ સામયિક બહાર પાડવામાં આવે છે?, હેતવાભાસ શબ્દની સંધિ છુટી પાડો?","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}
Powered by: Quiz Maker