Police Bharati Online Quiz - 4 - Indian History

ઓલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન કોંગ્રેસની સ્થાપના કોણે કરી હતી?
વી.પી.વાડિયા
બાળ ગંગાધર તિલક
એમ.એન.જોષી
ગોપાલ કૃષ્ણ ગોખલે
ઇન્ડિયા લીગ"ની સ્થાપના કોણે કરી હતી?"
રામગોપાલ ઘોષ
કૃષ્ણમોહન બેનરજી
શિશિર કુમાર ઘોષ
સુરેન્દ્રનાથ બેનરજી
સ્વાધીનતા અમારું લક્ષ્ય છે અને હિન્દુત્વ જ આપડી આશા પૂરી કરી શકે છે - વિધાન કોનું છે?
અરવિંદુ ઘોષ
લોકમાન્ય તિલક
દેવેન્દ્રનાથ ટાગોર
રામગોપાલ ઘોષ
ઉદન્ત માર્તંડ" સમાચાર પત્રનું પ્રકાશન ક્યાંથી થતું હતું?"
કલકત્તા
પુણે
બિહાર
ઓરિસ્સા
કોંગ્રેસના લોકો સત્તાના ભૂખ્યા છે - કથન કોનું છે?
ગોપાલ કૃષ્ણ ગોખલે
લોકમાન્ય તિલક
બીપીનચંદ્ર પાલ
બંકિમચંદ્ર ચેટરજી
કઈ જોડી સાચી નથી?
1920 - અસહયોગ આંદોલન
1923 - સ્વરાજ દળનો કાઉન્સિલમાં પ્રવેશ
1929 - પૂર્ણ સ્વરાજ્યની માંગ
1931 - દાંડી યાત્રા
સાચી જોડી શોધો.
1930 - દાંડી યાત્રા
1940 - પાકિસ્તાન પ્રસ્તાવ પારિત
1942 - ભારત છોડો આંદોલન
1938 - વ્યકતિગત સત્યાગ્રહ
કઈ જોડી સાચી નથી?
બેલગાવ અધિવેશન - 1924 - એમ.કે.ગાંધી
કલકત્તા અધિવેશન - 1928 - સરોજીની નાયડુ
હરીપુરા અધિવેશન - 1938 - સુભાષ ચંદ્ર બોસ
મેરઠ અધિવેશન - 1946 - આચાર્ય કૃપલાણી
કાકોરી ટ્રેન લુંટવાનાં કેસમાં નીચેનામાંથી કોને ફાંસીની સજા આપવામાં આવી નથી?
રામપ્રસાદ બિસ્મિલ
અશફાક ઉલ્લા ખાન
રાજેન્દ્રનાથ લાહરી
મન્મથનાથ ગુપ્તા
ભૂદાન આંદોલનના પ્રણેતા?
એમ.કે ગાંધી
વિનોબા ભાવે
જયપ્રકાશ નારાયણ
જે.બી.કૃપલાણી
ભૂખ હડતાળના કારણે જેલમાં શહીદ થનાર દેશપ્રેમી કોણ?
એસ.સી.બોસ
ભગતસિંહ
જતીન દાસ
બીપીનચંદ્ર પાલ
1939 ના ત્રિપુરી કોંગ્રેસ સંમેલનમાં સુભાષચંદ્ર બોઝની અધ્યક્ષ તરીકે વરની કરવામાં આવી આ ત્રિપુરી" ક્યાં છે?"
કલકતા
પુણે
જબલપુર
અમદાવાદ
હિન્દ સ્વરાજ" પુસ્તક કોના દ્વારા લખવામાં આવ્યું?"
બાળ ગંગાધર તિલક
વિનોબા ભાવે
ચંદ્રશેખર આઝાદ
મહાત્મા ગાંધી
ટીપું સુલ્તાન અંગ્રેજોના સાથે કયા યુદ્ધમાં મૃત્યુ પામ્યો?
1857
1799
1793
1769
બીજક" ના રચિયતા કોણ છે?"
સુરદાસ
કબીર
રવિદાસ
પીપાજી
પાયાગત શિક્ષા" નો મુખ્ય રીપોર્ટ કોના દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો?"
એમ.કે.ગાંધી
વર્ધા શિક્ષા સંમેલન
ઝાકીર હુસેન સમિતિ
રાધાકૃષ્ણન આયોગ
લોર્ડ મેકાલેનું નામ કયા સુધારાઓ માટે જાણીતું છે?
આર્થિક સુધાર
વહીવટી સુધાર
શૈક્ષણિક સુધાર
ધાર્મિક સુધાર
1)ગાંધી ઈરવિન કરાર 2) પુના કરાર 3) બીજી ગોળમેજ પરિષદ 4)સાંપ્રદાયિક - ઘટિત ક્રમમાં ગોઠવો.
1, 3, 2, 4
3, 1, 4, 2
1, 3, 4, 2
1, 2, 3, 4
1861 ના કાયદા દ્વારા કઈ હાઈકોર્ટન સ્થાપના થઇ ?- 1)બોમ્બે 2) મદ્રાસ 3) આગ્રા 4) કલકત્તા
1 અને 4
1 અને 3
1, 2, 3
1, 2, 4
મહાગોવિંદ રાનડે દ્વારા નીચેનામાંથી કયા સંગઠનની સ્થાપના કરવામાં આવી?
પ્રાર્થના સમાજ વિધવા
પુનર્વિવાહ એસોસિએશન
દલિતજાતિ મંડળ
ભારત સેવક સમાજ
0
{"name":"Police Bharati Online Quiz - 4 - Indian History", "url":"https://www.quiz-maker.com/QJR31F9","txt":"ઓલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન કોંગ્રેસની સ્થાપના કોણે કરી હતી?, ઇન્ડિયા લીગ\"ની સ્થાપના કોણે કરી હતી?\", સ્વાધીનતા અમારું લક્ષ્ય છે અને હિન્દુત્વ જ આપડી આશા પૂરી કરી શકે છે - વિધાન કોનું છે?","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}
Powered by: Quiz Maker