Unava Bal/Balika Mandal Quiz

ભગવાન સ્વામિનારાયણ ક્યાં પ્રગટ્યા હતા ?
છપૈયા
અયો ધ્યા
મથુરા
દ્વારકા
ઉનાવા માં ભગવાન સ્વામિનારાયણ આવતા તો ક્યાં ભક્તના ઘેર રોકાતા ?
રામબાપા
દાસબાપા
કલાબાપા
રામદાસબાપા
આપણા સ્વામિનારાયણ મંદિરમાં હરિ મંદિર કોને બનાવ્યું છે ?
મહાનુભાવાનંદ સ્વામી
મુકુંદાનંદ સ્વામી
મુકતાનંદ સ્વામી
ગોપાળાનંદ સ્વામી
ભગવાન સ્વામિનારાયણના ચરણો માં કેટલા ચિહ્નો છે ?
8
12
16
10
ભગવાન સ્વામિનારાયણ એ શાકોતસવ કયા ગામએ કરાવ્યો હતો ?
લોયા
ભુજ
મૂળી
સારંગપુર
આપણી પૂજામાં ભગવાનએ ક્યા દેવ રાખવા ની આજ્ઞા કરેલી છે ?
રાધા-રમણ દેવ
નરનારાયણ દેવ
મુરલી-મનોહર દેવ
ઇન્દ્રદેવ
મહારાજ એ સમાધિ પ્રકરણ ક્યાં ચલાવ્યું ?
મૂળી
ગઢપુર
માંગરોળ
ઉનાવા
વચનામૃત ની સંખ્યા 272 છે ?
સાચું
ખોટુ
જય સદગુરુ સ્વામી આરતી ની રચના કોને કરી ?
મુકતાનંદ સ્વામી
દેવાનંદ સ્વામી
બ્રહ્માનંદ સ્વામી
શુકાનંદ સ્વામી
પંચાળામાં મહારાજ એ કઈ લીલા કરી ?
ફૂલદોલોત્સવ
રાશોત્સવ
શાકોત્સવ
ચોરાશી
ભગવાન સ્વામિનારાયણ નો જન્મ ક્યારે થયો હતો ?
ચૈત્ર સુદ 9, સંવત 1838
ચૈત્ર સુદ 9, સંવત 1837
ચૈત્ર સુદ 9, સંવત 1836
ચૈત્ર સુદ 9, સંવત 1839
સ્વામિનારાયણ ભગવાન એ વાંદરા ને માળા ફેરવાવી ?
સાચું
ખોટુ
ભગવાન કહેતા : ______ મારુ ને, હું _______ નો
છપૈયા
ઉનાવા
ગઢડા
ભુજ
ભગવાને શિક્ષાપત્રી મહા સુદ પાંચમ, વિક્રમ સંવત 1882 ના રોજ ગઢડામાં લખી હતી ?
સાચું
ખોટુ
આપણા દસ-ગામ ગોળ ની સ્થાપના (રચના) કોણે કરી હતી ?
દેવાનંદ સ્વામી
ગોપાળાનંદ સ્વામી
નિત્યાનંદ સ્વામી
મહાનુભાવાનંદ સ્વામી
0
{"name":"Unava Bal\/Balika Mandal Quiz", "url":"https://www.quiz-maker.com/QKHBPWJ5F","txt":"ભગવાન સ્વામિનારાયણ ક્યાં પ્રગટ્યા હતા ?, ઉનાવા માં ભગવાન સ્વામિનારાયણ આવતા તો ક્યાં ભક્તના ઘેર રોકાતા ?, આપણા સ્વામિનારાયણ મંદિરમાં હરિ મંદિર કોને બનાવ્યું છે ?","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}
Powered by: Quiz Maker