ભારત ની કલા ,ધર્મ,સંસ્કૃતિ અને વારસો

સાકેત નામે કઈ નગરી જાણીતી છે ?
ઉજ્જેન
ગયા
પ્રયાગ
અયોધ્યા
નીચે દર્શાવેલ તહેવારોની જોડીમાં કયો વિકલ્પ સાચો નથી ?
પોંન્ગલ-તમિલનાડુ
બિહુ-આસામ
ઓનમ- કેરળ
ગણગોર-બિહાર
ભારતીય વન્યો જીવ માટે બોર્ડની રચના કરવામાં આવી ?
1953
1962
1956
1955
નીચેના પૈકી કયા મહાનુભાવ ચિત્રકલા સાથે સંકળાયેલા નથી ?
શ્રી જેમિની રોય
શ્રી મનજિત બાવા
શ્રી કે એ સાયગલ
શ્રી રવિશંકર રાવલ
વિક્રમ શેઠ દ્વારા નીચેના પૈકી કયું પુસ્તક લખાયેલ છે ?
માય ગોડ ડાઇડ યંગ
લુક બેક ઈન એંગર
એ સુટેબલ બોય
none
નીચેના પૈકી કયા ગાયક ને 'ભારત રત્ન ' એવોર્ડ આપવામાં આવેલ છે ?
દુર્ગા ખોટે
આશા ભોસલે
કિશોર કુમાર
લતા મંગેશકર
સોના કે રૂપાના તારનો ઉપયોગ જે વસ્ત્ર બનાવવામાં થતો હોય એને કયા નામે ઓળખાય છે ?
તારુતા
પુખ્યાગર
રત્નકુમ્બલ
લોબડી
પાઝહાસી રાજા આર્કિયોલોજીકલ મ્યુઝિયમ નીચે પૈકી ક્યાં આવેલું છે ?
કોઝીકોડ
ભુવનેશ્વર
વિજયવાડા
N one
Gidda નૃત્ય કયા પ્રદેશનું નૃત્ય છે ?
પંજાબ
હરિયાણા
ગુજરાત
ઉત્તર પ્રદેશ
'બનીઠની' કઈ કળાની શૈલી છે ?
નૃત્યકલા
ચિત્રકલા
શિલ્પકલા
None
પ્રથમ જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા મહિલા એટલે ?
શારદાદેવી
કમલાદેવી
આશાપૂર્ણા દેવી
None
મારેથાન ગિરિમથક કયા રાજ્યમાં આવેલું છે ?
રાજસ્થાન
ગુજરાત
મધ્યપ્રદેશ
મહારાષ્ટ્ર
'ઘરાના' શબ્દ કયા ક્ષેત્ર સાથે સંક્ળાયેલ છે ?
સંગીત ગયાં
નૃત્ય
નાટ્ય
ચિત્રકલા
સ્યાદવાદ કયા ધર્મનો સિંદ્ધાત છે ?
હિન્દૂ
જૈન
મુસ્લિમ
શીખ
ઋગ્વેદ માં કઈ નદીનો સૌથી વધુ ઉલ્લેખ જોવા મળે છે ?
ગંગા
સિંધુ
યમુના
નર્મદા
બટુકકમા કયા રાજ્યનો ઉત્સવ છે
તમિલનાડુ
મધ્યપ્રદેશ
ઉત્તરપ્રદેશ
તેલંગાણા
લીલાવતી કઈ બાબતનો ગ્રંથ છે ?
ગણિત
વિજ્ઞાન
સંગીત
વાર્તા
ઝૂમર નૃત્ય કયા રાજ્ય સબંધિત છે ?
ગુજરાત
વેસ્ટ બંગાળ
પંજાબ
અરુણાચલ પ્રદેશ
મક્કા તરફની સાચી દિશા બતાવે છે .ભારતના સંદર્ભમાં મહેરાબ કઈ દિશામાં હોય છે ?
ઉત્તર
દક્ષિણ
પૂર્વ
પશ્ચિમ
મંજુષા ચિત્રકલા કયા રાજ્ય સાથે જોડાયેલ છે ?
ગુજરાત
હરિયાણા
બિહાર
પંજાબ
0
{"name":"ભારત ની કલા ,ધર્મ,સંસ્કૃતિ અને વારસો", "url":"https://www.quiz-maker.com/QKWH0PKJM","txt":"સાકેત નામે કઈ નગરી જાણીતી છે ?, નીચે દર્શાવેલ તહેવારોની જોડીમાં કયો વિકલ્પ સાચો નથી ?, ભારતીય વન્યો જીવ માટે બોર્ડની રચના કરવામાં આવી ?","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}