GK Quiz No.109 By www.shikshanjagat.in

એલિફન્ટાની ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે ?
રાજસ્થાન
મહારાષ્ટ્ર
મધ્યપ્રદેશ
ગુજરાત
ઈલોરાની ગુફાઓ ક્યા આવેલી છે ?
રાજસ્થાન
મહારાષ્ટ્ર
મધ્યપ્રદેશ
ગુજરાત
અજંતાની ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે ?
રાજસ્થાન
મહારાષ્ટ્ર
મધ્યપ્રદેશ
ગુજરાત
છત્રપતિ શિવાજી ટર્મિનલ કયા રાજ્યમાં આવેલું છે ?
રાજસ્થાન
મહારાષ્ટ્ર
મધ્યપ્રદેશ
ગુજરાત
પ્રસિદ્ધ સાઈબાબાનું શિરડીનું મંદિર કયા રાજ્યમાં આવેલું છે ?
રાજસ્થાન
મહારાષ્ટ્ર
મધ્યપ્રદેશ
ગુજરાત
પ્રસિદ્ધ સંચીનો સ્તૂપ કયા રાજ્યમાં આવેલો છે ?
રાજસ્થાન
મહારાષ્ટ્ર
મધ્યપ્રદેશ
ગુજરાત
પ્રસિદ્ધ ખજુરાહોનું મંદિર કયા રાજ્યમાં આવેલું છે ?
રાજસ્થાન
મહારાષ્ટ્ર
મધ્યપ્રદેશ
ગુજરાત
પ્રસિદ્ધ ભીમ બેટકાની ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે ?
રાજસ્થાન
મહારાષ્ટ્ર
મધ્યપ્રદેશ
ગુજરાત
કોણાર્કનું સૂર્યમંદિર કયા રાજ્યમાં આવેલું છે ?
ઓરિસ્સા
મહારાષ્ટ્ર
મધ્યપ્રદેશ
ગુજરાત
કાઝીરંગાનું પ્રસિદ્ધ અભયારણ્ય કયા રાજ્ય માં આવેલું છે ?
મહારાષ્ટ્ર
મધ્યપ્રદેશ
ગુજરાત
અસમ
હુમાયુનો મકબરો કયા સ્થળે આવેલો છે ?
દિલ્લી
અમદાવાદ
હૈદરાબાદ
લખનૌ
પ્રસિદ્ધ લાલ કિલ્લો કયા શહેરમાં આવેલો છે ?
દિલ્લી
અમદાવાદ
હૈદરાબાદ
લખનૌ
પ્રસિદ્ધ કુતુબમિનાર કયા શહેરમાં આવેલ છે ?
દિલ્લી
અમદાવાદ
હૈદરાબાદ
લખનૌ
પ્રસિદ્ધ મહાબોધિ મંદિર કયા રાજ્યમાં આવેલું છે ?
રાજસ્થાન
બિહાર
મધ્યપ્રદેશ
ગુજરાત
મુઘલ સીટી કયા રાજ્યમાં આવેલી છે ?
ઓરિસ્સા
મહારાષ્ટ્ર
ઉત્તર પ્રદેશ
ગુજરાત
આગરાનો કિલ્લો કયા રાજ્યમાં આવેલો છે ?
રાજસ્થાન
બિહાર
ઉત્તર પ્રદેશ
ગુજરાત
નંદાદેવી રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે ?
ઓરિસ્સા
ઉત્તરાખંડ
મધ્યપ્રદેશ
ગુજરાત
સુંદરવન રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે ?
રાજસ્થાન
બિહાર
મધ્યપ્રદેશ
પશ્વિમ બંગાળ
હમ્પી સ્મારક સમૂહ કયા રાજ્યમાં આવેલું છે ?
રાજસ્થાન
બિહાર
મધ્યપ્રદેશ
કર્ણાટક
કેવાલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલુ છે ?
રાજસ્થાન
મહારાષ્ટ્ર
મધ્યપ્રદેશ
ગુજરાત
0
{"name":"GK Quiz No.109 By www.shikshanjagat.in", "url":"https://www.quiz-maker.com/QMXIX03","txt":"એલિફન્ટાની ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે ?, ઈલોરાની ગુફાઓ ક્યા આવેલી છે ?, અજંતાની ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે ?","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}
Powered by: Quiz Maker