Police Constable Quiz By www.shikshanjagat.in

ભારત બહાર કરેલા પણ ભારતમાં જેની કાર્યવાહી કરી શકાય તે ગુનાની સજા કેવી રીતે કરાય છે?
તે ભારતમાં થયો હોય તેમ
વિદેશી કાયદા મુજબ
આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ
સજા કરી શકાય નહિ
જંગમ મિલકતમાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી?
મોટર
સ્કૂટર
કારખાનાનું યંત્ર
ઘર
ગુના માટે સૌથી વધુ કેદની સજા કેટલા વર્ષની થઇ શકે છે?
૨૦
૨૫
૩૦
૩૫
નીચેના પૈકી કયું વસીયતી દસ્તાવેજનો નિર્દેશ કરે છે?
વિલ
મિલકત નામું
ગેરકાયેદસર લાભ
પેઢી
બદનક્ષીની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવી છે?
૫૦૦
૪૯૯
૨૩૦
૫૨૪
એકાંત કેદની વધુમાં વધુ મુદત કેટલી છે?
ત્રણ માસની
ચાર માસની
પાંચ માસની
છ માસની
જે કૃત્યથી હાની થવા સંભવ હોય પરંતુ ગુનાહિત ઈરાદા વિના કરેલું કૃત્ય એ .......... છે.
ગુનો નથી
ગુનો છે
નક્કી ના કરી શકાય
ખૂન કહેવાય
'પતિ અથવા પતિના સગાએ સ્ત્રીને માનસિક યાતના આપે તો કઈ કલમ હેઠળ દોષિત ઠરે છે?
૪૯૯
૪૯૮-અ
૪૦૦
૪૯૫
ઠગાઈની વ્યાખ્યા કઈ કલમમાં આપેલી છે?
૪૨૨
૪૨૦
૪૧૫
૪૧૨
બે કે તેથી વધુ વ્યક્તિઓ ગેરકાયદેસર કૃત્ય કરે કે કરાવવા સહમત થાય ટો તે શું કહેવાય?
ચોરી
લૂટ
ગુનાઈત કાવતરું
ધાડ
એક ડોક્ટર મૃત્યુ થવા સંભવ છે તેમ જાણવા છતાં ઓપરેશન ગુનાઈત ઈરાદા વિના કરતા મૃત્યુ કે વ્યથા થાય તો...
ગુનો છે
ગુનો નથી
સંજોગ છે
ગુનાઈત કાવતરું
ખૂન સાથે ધાડના ગુનામાં કઈ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે?
૩૯૬
૩૬૯
૩૫૬
૩૨૧
પાંચ કે તેથી વધુ વ્યક્તિઓ ભેગા થઇ ગુનાઈત કૃત્ય કરે કીરાડો ધરાવે તેને શું કહે છે?
ગેંગ
કાયદા વિરુદ્ધની મંડળી
કાયદા ની મંડળી
ફોજ
આજીવન કેદની શિક્ષા નીચેના પૈકી શેના બરાબર ગણવામાં આવે છે?
વીસ વર્ષની કેદ
બાવીસ વર્ષની કેદ
૨૫ વર્ષની કેદ
૪૦ વર્ષની કેદ
'કાયદા વિરુદ્ધની મંડળી કે તેનો કોઈ સભ્ય બળ અથવા હિંસાનો પ્રયોગ કરે ત્યારે શું કર્યું કહેવાય?
હુલ્લડ
બખેડો
લુટ
ધાડ
સાત વર્ષથી વધુ અને બાર વર્ષથી ઓછી વય ધરાવતા બાળકે કરેલું કૃત્ય નીચેના પૈકી શું છે?
ગુનો છે
ગુનો નથી
સંજોગ છે
કાયદાની જોગવાઈમાં નથી
લુંટની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવી છે?
૩૬૫
૩૮૯
૩૯૦
૩૪૫
વીજળી એ કયા પ્રકારની મિલકત કહેવાય?
સ્થાવર
જંગમ
જ્યુડીશીયલ
નોન ક્રીમીલેયર
કેટલા દિવસની સતત શારીરિક પીડા મહાવ્યથા ગણાય છે?
૨૫
૨૦
૪૫
૮૯
કોર્ટની વ્યાખ્યા કઈ કલમમા છે?
૨૩
૨૦
૨૫
૩૨
0
{"name":"Police Constable Quiz By www.shikshanjagat.in", "url":"https://www.quiz-maker.com/QP4ILWP","txt":"ભારત બહાર કરેલા પણ ભારતમાં જેની કાર્યવાહી કરી શકાય તે ગુનાની સજા કેવી રીતે કરાય છે?, જંગમ મિલકતમાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી?, ગુના માટે સૌથી વધુ કેદની સજા કેટલા વર્ષની થઇ શકે છે?","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}