ONLINE QUIZ NO.59 GUJARAT QUIZ PART-3

ગુજરાતની વીધાનસભાની હાલની સભ્યસંખ્યા કેટલી છે ?
૧૨૦
૫૪૫
૧૮૨
૨૮૨
ગુજરાતની સર્વ પ્રથમ બોલતી ફિલ્મ કઇ ?
નરસિંહ મહેતા
લીલુડી ધરતી
શેઠ સગાળશા
શ્રી કૃષ્ણ સુદામા
ગુજરાતની સૌથી મોટી ઔદ્યોગીક વસાહત કયા જીલ્લામાં આવેલી છે ?
સુરત
રાજકોટ
ભરૂચ(અંકલેશ્વર)
વડોદરા
ગુજરાતની સૌથી મોટી ડેરી કઇ છે ?
પંચામૃત ડેરી
દૂધસાગર ડેરી
સુદામા ડેરી
અમુલ ડેરી
ગુજરાતની સૌથી મોટી નદી કઇ છે ?
નર્મદા
સાબરમતિ
તાપી
મહી
ગુજરાતની સૌથી મોટી પ્રકાશન સંસ્થા કઇ છે ?
નવનીત પબ્લીકેશન
ગુર્જર ગ્રંથ રત્ન
લિબર્ટી પ્રકાશન
અક્ષર પબ્લીકેશન
ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટી કઇ છે ?
ગુજરાત યુનિવર્સિટી
સયાજીરાવ યુનિવર્સિટી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી
જી.ટી.યુ.
ગુજરાતની સૌથી મોટી સીંચાઇ યોજના કઇ છે ?
સરદાર સરોવર
દાંતીવાડા
ધરોઇ
ભાદર યોજના
ગુજરાતની સ્થાપના સમયે કુલ કેટલા જીલ્લા હતા?
૧૭
૧૫
૧૨
૧૬
ગુજરાતનુ એકમાત્ર મહાબંદર ક્યુ છે ?
જખૌ
ઓખા
વેરાવળ
કંડલા
ગુજરાતનુ ક્યુ શહેર મક્કાનુ પ્રવેશદ્વાર ગણાતુ ?
કાવી
ઘોઘા
સુરત
ખંભાત
ગુજરાતનુ ક્યુ શહેર અકીકના વેપાર નુ મહત્વનુ કેન્દ્ર છે ?
ડીસા
સુરત
ખંભાત
નવસારી
ગુજરાતનુ ક્યુ શહેર મહેલોના શહેર તરેકે જાણીતુ છે ?
રાજપીપળા
જામનગર
વડોદરા
ભાવનગર
ગુજરાતનુ ક્યુ શહેર સાક્ષર ભૂમિ તરીકે ઓળખાયેલુ છે ?
આણંદ
ખેડા
વડોદરા
નડિયાદ
ગુજરાતનુ રાજ્ય ગીત ક્યુ છે ?
જન ગણ મન
જય જય ગરવી ગુજરાત
સત્યમ શીવમ સુંદરમ
યશ ગાથા ગુજરાતની
ગુજરાતનુ રાજ્ય નૃત્ય ક્યુ છે ?
ભવાઇ
લોકગીત
ગરબા
ઉપરના તમામ
ગુજરાતનુ રાજ્ય પ્રાણી ક્યુ છે ?
ફ્લેમિંગો
વાઘ
સિંહ
સુરખાબ
ગુજરાતનુ રાજ્ય ફૂલ ક્યુ છે ?
ગુલાબ
કમળ
ગલગોટો
સૂર્યમૂખી
ગુજરાતનુ રાજ્ય વૃક્ષ ક્યુ છે ?
વડલો
લીમડો
આંબો
આસોપાલવ
ગુજરાતનુ સૌ પ્રથમ કૃષી વિદ્યાલય ક્યા આવેલ છે ?
આણંદ
દાંતીવાડા
જુનાગઢ
જામનગર
ગુજરાતનુ સૌ પ્રથમ મ્યુઝીયમ ક્યા આવેલુ છે ?
જામ્નગર
અમરેલી
વડોદરા
અમદાવાદ
ગુજરાતનુ સૌથી ઊંચુ શીખર ગોરખનાથ ક્યા જીલ્લામા આવેલુ છે ?
રાજકોટ
પંચમહાલ
જૂનાગઢ
જામનગર
ગુજરાતનુ સૌથી મોટુ ખેત ઉત્પાદન બજાર(માર્કેટ યાર્ડ) ક્યા આવેલુ છે ?
પોરબંદર
ગોંડલ
ઊંઝા
રાજકોટ
ગુજરાતનુ સૌથી મોટુ તેલક્ષેત્ર ક્યા આવેલુ છે ?
અંકલેશ્વર
કડી
કલોલ
લૂણેજ
ગુજરાતનુ સૌથી મોટુ બંદર કંડલા ક્યા જીલ્લામા આવેલુ છે ?
જૂનાગઢ
ભરૂચ
કચ્છ
ડાંગ
0
{"name":"ONLINE QUIZ NO.59 GUJARAT QUIZ PART-3", "url":"https://www.quiz-maker.com/QQSVQT4","txt":"ગુજરાતની વીધાનસભાની હાલની સભ્યસંખ્યા કેટલી છે ?, ગુજરાતની સર્વ પ્રથમ બોલતી ફિલ્મ કઇ ?, ગુજરાતની સૌથી મોટી ઔદ્યોગીક વસાહત કયા જીલ્લામાં આવેલી છે ?","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}
Powered by: Quiz Maker