કિશોાવસ્થા તરફ

તરુણોમાં પ્રજનન પરિપકવતાની સાથે જ યૌવન આરંભ થાય છે
True
False
છોકરાઓમાં પાતળી દાઢી મુછ ઉગવી એ કિશોર અવસ્થા નું લક્ષણ છે
True
False
જન્મના સમયથી જ વૃદ્ધિની કુદરતી પ્રક્રિયા શરૂ થઈ જાય છે
True
False
ચહેરા પર ખીલ માટે તરુણાવસ્થામાં અને એડ્રીનલ ગ્રંથિની વધારે પડતી ક્રિયાશીલતા જવાબદાર છે
True
False
અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાંથી સ્ત્રાવતાં અંતઃસ્ત્રાવ રાસાયણિક પદાર્થ છે
True
False
જન્યુઓની પરિપક્વતા તેમજ ઉત્પાદનની ક્ષમતા સ્ત્રીઓમાં પુરુષોની સરખામણીમાં વધારે હોય છે
True
False
સ્ત્રીમાં પ્રજનનકાળની આવતી રજોદર્શનથી રજોનિવૃત્તિ સુધીની હોય છે
True
False
ઋતુ સ્ત્રાવ ચક્ર નું નિયંત્રણ અંતઃસ્ત્રાવો દ્વારા થાય છે
True
False
શિશુ નો લિંગ નિશ્ચયન તેના જન્મ સમયે જ નક્કી થાય છે
True
False
સ્વાદુપિંડ ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે
True
False
એડ્રીનલ ગ્રંથિ મગજ સાથે જોડાયેલી છે
True
False
વ્યક્તિની શારીરિક અને માનસિક તંદુરસ્તી તેનું સ્વાસ્થ્યનું કારણ છે
True
False
દૂધ એ સંતુલિત આહાર છે
True
False
નશાકારક દ્રવ્યોનું ઇન્જેક્શન સીરીઝ વડે સેવન કરવાથી વ્યક્તિઓમાં ગોઈટરનું જોખમ રહે છે
True
False
છોકરીઓએ ઋતુ સ્ત્રાવ દરમિયાન સફાઈનું વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે
True
False
0
{"name":"કિશોાવસ્થા તરફ", "url":"https://www.quiz-maker.com/QQVSJOV5H","txt":"તરુણોમાં પ્રજનન પરિપકવતાની સાથે જ યૌવન આરંભ થાય છે, છોકરાઓમાં પાતળી દાઢી મુછ ઉગવી એ કિશોર અવસ્થા નું લક્ષણ છે, જન્મના સમયથી જ વૃદ્ધિની કુદરતી પ્રક્રિયા શરૂ થઈ જાય છે","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}
Powered by: Quiz Maker