Tet 1, Tet2, Tat, Htat Exam Test (By Vishnu Yogiraj - 9601617100)
સારા શિક્ષક માટેનું અનિવાર્ય લક્ષણ ક્યું છે ?
અસરકારક વ્યક્તિત્વ
પ્રયોગશીલતા
વર્ગમાં શિસ્ત જાળવવાની ક્ષમતા
વિષયવસ્તુની સંગીન જાણકારી
પ્રાથમિક શાળાંઓમાં બાળકોનું મૂલ્યાકન માટે કઈ પદ્ધતિ અપનાવવામા આવી છે ?
સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન
વિદ્યાર્થી કેન્દ્રિત મૂલ્યાંકન
મૌખિક અને પ્રાયોગિક મૂલ્યાંકન
લેખિત પરિક્ષા આધારિત
સર્વ શિક્ષા અભિયાન મિશનનો મુખ્ય હેતુ શું છે ?
6 થી 14 વર્ષની વયજૂથના તમામ બાળકોનું નામાંકન થાય
શાળામાં પ્રવેશ મેળવેલ દરેક બાળકો ધોરણ 1 થી 8 સુધીનું ગુણવત્તાલક્ષી પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરે
શાળા બહારના બાળકો વૈકલ્પિક શિક્ષણના માધ્યમ દ્વારા સામાન્ય શાળામાં દાખલ થાય
આપેલ તમામ
કઈ અવસ્થાને 'જીવનની વસંત' તરીકે ઓળખવામાં આવે છે ?
તરુણાવસ્થા
શિશુઅવસ્થા
બાલ્યાવસ્થા
પૌઢાવસ્થા
સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન પદ્ધતિ અનુસાર બાળકોનું વર્ષ દરમિયાન મૂલ્યાંકન ( ગુણાંકન ) કઇ પદ્ધતિ દ્વારા કરવામાં આવે છે ?
રચનાત્મક મૂલ્યાંકન
ઔપચારિક મૂલ્યાંકન
અનૌપચારિક મૂલ્યાંકન
આપેલ તમામ
વારસો અને વાતાવરણ બાળકોના ક્યા વિકાસને પ્રભાવિત કરે છે?
સામાજિક
સંખ્યાત્મક
સંવેગાત્મક
આપેલ તમામ
"પાઠનો આરંભ મૂર્ત પરથી થવો જોઇએ અને સમાપ્તી અમૂર્તમાં થવી જોઈએ." આ વિધાન કોનું છે?
એલ્વિન ટોફલર
હર્બટ સ્પેન્સર
રૂસો
આપેલ તમામ
અભિક્રમિત અધ્યયનની ખાસ વિશેષતા કઈ છે?
બધા અધ્યેતા ઝડપપથી શીખે
અધ્યેતાઓ સરેરાશ ઝડપે શીખે
અધ્યેતા પોતાની ગતિથી શીખે
બધા અધ્યેતા સરખી ઝડપે શીખે
"તેજસ્વી બાણકોને શીખવવામાં અને શિક્ષણમા નબળા બાણકોને શીખવવા ભિન્ન - ભિન્ન પદ્ધતિઓનો આશ્રય લેવો જોઇએ" અહી ક્યો સિદ્ધાંત સમાયેલો છે?
જીવન સાથેનો અનુબંધ
વ્યક્તિગત તફાવત
વિષયોનો અનુબંધનો
પ્રેરણાનો
કેણવણીને ત્રિધ્રુવી પ્રક્રિયા તરીકે કોણે સ્વીકારી?
જહોન ડ્યૂઈ
રોરશાર્ક
રૂસો
એડમ્સ સ્મિથ
''માનવીની સંપૂર્ણ વ્યક્તિમત્તાનું પ્રગટીકરણ એટલે કેણવણી '' એવું કહેનાર? (IMP)
ગાંધીજી
રવિન્દ્રનાથ ટાગોર
સ્વામી વિવેકનંદ
મહર્ષિ અરવિંદ
નીચેનામાંથી ક્યુ મૂલ્યાંકન સૌથી શ્રેષ્ઠ છે?
લેખિત કસોટી
ક્રિયાત્મક કસોટી
મૌખિક કસોટી
સ્વમૂલ્યાંકન
મૂલ્યાંકનના ક્યા સાધનમાં એક સાથે ઘણા વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન થઈ શકે છે?
મુલાકાત
લેખિત કસોટી
અવલોકન
મૌખિક કસોટી
મૂલ્યાંકનએ કેવી પ્રક્રિયા છે?
અસતત ચાલતી
સિમિત
વ્યાપક
ત્રણમાંથી એકેય નહી
નીચેનામાંથી કઈ બાબતનો મૂલ્યાંકનના લક્ષણોમાં સમાવેશ થતો નથી ?
મૂલ્યાંકન હેતુલક્ષી પ્રક્રિયા છે
મૂલ્યાંકનએ સાધ્ય નથી પણ સાધન છે
મૂલ્યાંકન પ્રમાણમાં વધુ ખર્ચાળ છે
મૂલ્યાંકન હેતુલક્ષી પ્રક્રિયા છે
માપન સંખ્યાત્મક છે જ્યારે મૂલ્યાંકન.....????
ગુણાત્મક
સંખ્યાત્મક અને ગુણાત્મક
ભાવાત્મક
સંખ્યાત્મક
મૂલ્યાંકનના ત્રણ ક્ષેત્રો દર્શાવનાર શિક્ષણશાસ્ત્રી કોણ છે?
બેન્જામીન બ્લૂમ
ગેરેટ
થોર્નડાઈક
સ્કિનર
માપન અને મૂલ્યાંકનમાં વધારે સમય શામાં થાય છે?
મૂલ્યાંકન
ચોક્કસ કહી ન શકાય
માપન
બન્નેમાં
મૂલ્યાંકન એ ___________ ચાલતી પ્રક્રિયા છે.
શરુઆતમાં
અંતમાં
મધ્યમાં
સતત
માપના સંખ્યાત્મક મૂલ્ય પરથી ગુણાત્મક નિર્ણય તારવવાની પ્રક્રિયા એટલે . . .???
અવલોકન
નિરીક્ષણ
સરખામણી
મૂલ્યાંકન
વર્ગીકૃત વર્તનોના સમૂહને શું કહે છે?
અધ્યાપન કૌશલ્ય
અધ્યાપનના સિદ્ધાંતો પરથી
અધ્યાપન સૂત્રો
અધ્યાપન પદ્ધતિ
વર્ગવ્યવહારની નોંઘ તાસમાં ક્યા સમયે કરવી યોગ્ય ગણાય?
વિષયાભિમુખ વખતે
આખા તાસ દરમિયાન
તાસના મધ્યમાં
મૂલ્યાંકન વખતે
વર્ગવ્યવહારમાં ઘટકોની સાંકળ બનાવી નીચેનામંથી શામાં નોંધવામાં આવે છે?
નોટમાં
નોંધપોથીમાં
મેટ્રીક્ષ
માસ્ટર મેટ્રીક્ષ
પ્રોફેસર નેડ ફ્લેન્ડર્સના વર્ગવ્યવહારના વર્ગીકરણના કેટલા ઘટકો છે?
દસ
આઠ
પાંચ
પાંચ
શિક્ષકના અધ્યાપન કાર્ય દરમિયાન શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે જે શાબ્દિક અને અશાબ્દિક વ્યવહારો થાય છે તે...
યોગ્ય અધ્યાપન કહે છે
અધ્યયન પ્રક્રિયા કહે છે
વાતચીત કહે છે
વર્ગવ્યવહાર કહે છે
{"name":"Tet 1, Tet2, Tat, Htat Exam Test (By Vishnu Yogiraj - 9601617100)", "url":"https://www.quiz-maker.com/QRA143N","txt":"ભારતમાં સૌથી વધારે બોલાતી ભાષાઓમાં ગુજરાતી કેટલામાં ક્રમે છે?, ધ ગીર કયા એરપોર્ટ પર સ્થાપિત કરાયુ ?","img":"https://www.poll-maker.com/3012/images/ogquiz.png?sz=1200-00000000001000005300"}