Social Science Online Test For 10th [CH-9] (www.e-edugujarat.tk)

કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન ક્યા રાજ્યમાં આવેલું છે?
અસમ
ગુજરાત
મધ્યપ્રદેશ
ઓરિસ્સા
બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન ક્યા રાજ્યમાં આવેલું છે?
ગુજરાત
મધ્યપ્રદેશ
કેરળ
કર્ણાટક
માનસ ક્યા પ્રકારનું ક્ષેત્ર છે?
મરીનપાર્ક
રાષ્ટ્રીય ઉદ્યાન
અભ્યારણ્ય
જૈવ આરક્ષિત ક્ષેત્ર
નીચેનામાંથી ક્યું જોડકું સાચું નથી?
કાન્હા - મધ્યપ્રદેશ
ગીર - ગુજરાત
બાંદીપુર - ઉત્તરપ્રદેશ
રણથંભોર - રાજસ્થાન
કર્ણાટક - બાંદીપુર ; પ. બંગાળ- ???
પેરીયાર
ચંદ્રપ્રભા
ગીર
સુંદરવન
ભારતમાં કુલ કેટલા રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે?
૬૯
૮૯
૭૯
૯૯
'જૈવ વિવિધતા દિવસ' ક્યારે ઊજવાય છે?
૨૯ ડિસેમ્બર
૫ જૂન
૨૧ માર્ચ
૫ ઓક્ટોબર
'વન્ય પ્રાણી દિવસ' ક્યારે ઊજવાય છે?
૫ જૂન
૨૯ ડિસેમ્બર
૨૧ માર્ચ
૪ ઓક્ટોબર
'વન મહોત્સવ' ક્યા મહિનામાં ઊજવાય છે?
માર્ચ
જૂલાઈ
ઓક્ટોબર
જાન્યુઆરી
વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે ઊજવાય છે?
૨૬ ડિસેમ્બર
૫ જૂન
૨૧ માર્ચ
૧૦ જૂન
ક્યો દિવસ વિશ્વ વનદિવસ તરીકે ઊજવાય છે?
૨૧ માર્ચ
૨૨ એપ્રિલ
૫ જૂન
૧૦ નવેમ્બર
ગુજરાતમાં ચિત્તો કઈ કક્ષાનું પ્રાણી છે?
લુપ્ત
વિનાશના આરે
ભયના આરે
વિરલ
એક શિંગી ગૅંડો ભારત્ના ક્યા વિસ્તારમાં જોવા મળે છે?
ઓરિસ્સા
કેરલ
અસમ
આંધ્રપ્રદેશ
ક્યા રાજ્યનો સફેદ વાઘ એ વિશ્વભરમાં આઠ પ્રજાતિઓમાંનો એક છે?
અસમ
પશ્ચિમ બંગાળ
છત્તીસગઢ
ઝારખંડ
ચિપકો આંદોલનનાં પ્રણેતા કોણ હતાં?
સુંદરલાલ બહુગુણા
જવાહરલાલ
ઈન્દિરા ગાંધી
વિજય પ્રસાદ
દેવદારનાણ જંગલોને બચાવવા ક્યા રાજ્યમાં 'ચિપકો આંદોલન' થયું?
મધ્યપ્રદેશ
છત્તીસગઢ
ઉત્તરપ્રદેશ
ઉત્તરાંચલ
ચિપકો આંદોલન ક્યા વૃક્ષના જંગલોને બચાવવા ચલાવવામાં આવ્યુ હતું?
દેવદાર
ચીડ
વાંસ
ચંદન
જંગલોના નાશ માટે સૌથી વધુ દોષિત કોણ છે?
વરસાદ
પવન
નદીઓ
માનવી
રાષ્ટ્રીય વનનીતિ અનુસાર દેશના કુલ ભૂમિભાગના કેટલા ટકા વિસ્તારમાં જંગલો આવશ્યક છે?
૩૦%
૩૩%
૨૩.૩%
૮૦%
ભારતમાં સૌથી ઓછો જંગલ વિસ્તાર કયા આવેલો છે?
હરિયાણા
ગુજરાત
ત્રિપુરા
અંદમાન
ભારતમાં સૌથી વધુ વ્યાપક જંગલ વિસ્તાર કયા આવેલો છે?
રાજસ્થાન
અંદમાન-નિકોબાર
ગુજરાત
કર્ણાટક
ગીચ જંગલોને ક્યા નામે ઓળખવામાં આવે છે?
સઘન
ભરતીનાં
મેનગ્રુવ
સંરક્ષિત
જે જંગલોને લાકડું તેમજ જંગલ પેદાશો મેળવવા માટે કાયમીરૂપે સુરક્ષિત રાખવામાં આવેલાં હોય તેને કેવા જંગલો કહે છે?
આરક્ષિત (અનામત)
સંરક્ષિત
બિનવર્ગીકૃત
સઘન
વહીવટી હેતુસર જંગલોના પ્રકારમાં શાનો સમાવેશ થતો નથી?
આરક્ષિત જંગલો
સંરક્ષિત જંગલો
બિનવર્ગીકૃત જંગલો
મેનગ્રુવ જંગલો
વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઈડનું સંતુલન કરવાનું કામ કોણ કરે છે?
માનવી
પ્રાણી
પાણી
જંગલો
કઈ ઔષધિય વનસ્પતિ એકમાત્ર ભારતમાં થાય છે?
અશ્વગંધા
રજનીગંધા
સર્પગંધા
મત્સ્યગંધા
જંગલોમાંનું ક્યું લાકડું રેલવેના ડબા બનાવવા કામ લાગે છે?
ચીડ
વાંસ
દેવદાર
સાગ
વનસ્પતિની વિવિધતાની દ્રષ્ટિએ સમગ્ર વિશ્વમાં ભારતનું સ્થાન કેટલામું છે?
બીજું
દસમું
પાંચમું
ચોથું
ભારતની આર્ય સંસ્કૃતિને શું કહીને વૃક્ષોનું મહત્વ વધાર્યું છે?
વન્ય સંસ્કૃતિ
અરણ્ય સંસ્કૃતિ
વનસ્પતિ સંસ્કૃતિ
જંગલ સંસ્કૃતિ
ભારતના પ્રાચીન ગ્રંથ 'વિક્રમચરિત' માં વૃક્ષોને શેના સમાન ગણવામાં આવ્યા છે?
સંત પુરુષ
પૂજ્ય પુરુષ
જ્ઞાની પુરુષ
યુગ પુરુષ
{"name":"Social Science Online Test For 10th [CH-9] (www.e-edugujarat.tk)", "url":"https://www.quiz-maker.com/QS2NFID","txt":"ભારતના પ્રાચીન ગ્રંથ 'વિક્રમચરિત' માં વૃક્ષોને શેના સમાન ગણવામાં આવ્યા છે?, ભારતની આર્ય સંસ્કૃતિને શું કહીને વૃક્ષોનું મહત્વ વધાર્યું છે?, વનસ્પતિની વિવિધતાની દ્રષ્ટિએ સમગ્ર વિશ્વમાં ભારતનું સ્થાન કેટલામું છે?","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}
Powered by: Quiz Maker