ONLINE QUIZ NO.77 BHARAT BANDHARAN
અંદાજપત્ર કે નાણા ખરડાને ક્યા નામથી ઓળખવામા આવે છે ?
નાણાંકીય પ્રસ્તાવ
નાણાંકીય નિવેદન
નાણાકીય આવેદન પત્ર
નાણાંકિય અરજી
અંદાજપત્ર કોના દ્વારા તૈયાર કરવામા આવે છે ?
નાણાં ખાતું
નાણાં પંચ
નાણાં પ્રધાન
અંદાજપત્ર શાખા
અત્યાર સુધીની કઇ લોકસભાની મુદત સૌથી ટૂંકી હતી ?
૧૦ મી
૧૨ મી
૩ જી
૧૩ મી
અદાલતોમા સૌથી નીચલી અદાલત કઇ છે ?
તાલુકા અદાલત
જીલ્લા અદાલત
હાઇ કોર્ટ
લોક સંવાદ
આપણા દેશમા વડી અદાલતના ન્યાયમૂર્તીઓ કોણ નીમે છે ?
રાજ્યપાલ
મુખ્યપ્રધાન
વડાપ્રધાન
રાષ્ટ્રપતી
આપણા બંધારણનુ એક વિશિષ્ટ લક્ષણ ક્યુ છે ?
શોષણ વિરોધી મૂળભૂત હક્ક
સમાનતાનો મૂળભૂત
સ્વતંત્રતાનો મૂળભૂત હક્ક
બધારણીય ઇલાજોનો મૂળભૂત હક્ક
આપણા બંધારણનો અમલ ક્યારથી થયો ?
૨૬ મી ઓગસ્ટ ૧૯૫૦
૨૬ નવેમ્બર ૧૯૪૯
૨૬ જાન્યુઆરી ૧૯૫૦
૧૫ મી ઓગસ્ટ ૧૯૫૦
આપણા રાષ્ટ્રગીત "જન ગણ મન " ના રચયીતા કોણ છે ?
બંકીમચંદ્ર ચટ્ટોપાધ્યાય
ઝવેરચંદ મેઘાણી
રવીન્દ્રનાથ ટાગોર
ડો.રાજેન્દ્ર પ્રસાદ
આપણા રાષ્ટ્રગીત "જન ગણ મન " નો સ્વીકાર ક્યારે કરવામા આવ્યો ?
ડિસેમ્બર ૨૨, ૧૯૧૧
ડિસેમ્બર ૨૨,૧૯૪૫
ડિસેમ્બર ૨૪,૧૯૩૧
જાન્યુઆરી ૨૪ ૧૯૫૦
આયોજન પંચના અધ્યક્ષ કોણ હોય છે ?
રાષ્ટ્રપતિ
ઉપરાષ્ટ્રપતિ
નાણાંપ્રધાન
વડા પ્રધાન
કયો બંધારણીય સુધારો નાનું બંધારણતરીકે ઓળખાય છે ?
૪૪ મો
૪૫ મો
૩૮ મો
૪૨મો
કાનૂન દિવસ,, બંધારણ દિન ક્યારે ઉજવવામા આવે છે ?
૨૬ સપ્ટેમ્બર
૨૬ નવેમ્બર
૨૬ માર્ચ
૨૬ જાનુઆરી
કાયદા -કાનૂનમા ફેરબદલ કરવાની સતા કોને છે ?
રાષ્ટ્રપતિને
રાજ્યપાલને
સંસદને
વડાપ્રધાનને
કેન્દ્રશાસિત પ્રદેશોના વહીવટની જવાબદારી કોની હોય છે ?
રાષ્ટ્રપતિની
ઉપરાષ્ત્રપતિની
વડાપ્રધાનની
રાજ્યપાલની
કેબિનેટ મિશન ભારતમા કઇ સાલમા આવ્યુ હતુ ?
૧૯૪૩ મા
૧૯૪૧ મા
૧૯૪૦ મા
૧૯૪૬ મા
કોઇ પણ રાજ્યમા કટોકટી જાહેર કરવાની જોગવાઇ કઇ કલમ મા છે ?
કલમ ૧૦૮
કલમ ૩૬૦
કલમ ૩૫૬
કલમ ૩૫૨
કોઇ પણ વ્યકતી પોતાના મૂળભૂત અધીકારોના રક્ષણ માતે કઇ અદાલતમાં દાદ માંગી શકે ?
તાલુકા અદાલત
લોક અદાલત
વડી અદાલત
જીલ્લા અદાલત
કોની સહીથી ખરડો કાયદો બને છે ?
નાણાંમંત્રીની
વડાપ્રધાનની
ઉપરાષ્ટ્રપતિની
રાષ્ટ્રપતિની
ક્યા દેશનુ બંધારણ વિશ્વનુ સૌથી લાંબુ સર્વગ્રાહી લિખિત બંધારણ ગણાય છે ?
બ્રીટન
યુ.એસ.એ
રશીયા
ભારત
ક્યા પ્રકારના અંદાજપત્રમા સરકારી ખર્ચાઓને મહેસુલી વડે સરભર કરવામા આવે છે ?
મહેસુલી
ખાધવાળા
પુરાતંવાળા
સમતોલ
ક્યા પ્રકારના અંદાજ્પત્રમા સરકારી ખર્ચાને મહેસૂલી આવક વડે સરભર કરવામા આવે છે ?
પુરાંતવાળા
સમતોલ
મહેસૂલી
ખાધવાળા
ક્યા પ્રકારના આંદોલનો મોટે ભાગે રાજનૈતીક ઘટનાઓ સાથે સંબંધીત હોય છે ?
ક્રાંતિકારી
સુધારાવાદિ
પ્રતિરોધાત્મક
વિરોધાત્મક
ખાસ તપાસ મટે રચાતી "સયુંકત સસદીય સમિતિ" મા કેટલા સભ્યો હોય છે ?
૩૧ કે ૪૦
૨૧ કે ૩૦
૧૧ કે ૨૦
૩૧ કે ૫૧
ગનેશ માવળંકરને પ્રથમ લોકસભામા ક્યુ સ્થાન આપવામા આવ્યુ હતુ ?
સ્પીકર
રાજ્યસભાના સભ્ય
ઉદ્યોગ મંત્રીશ્રી
સંસદીય સચિવ
ઘડેલા કાયદાનો અમલ કરવાનુ કામ જે અંગ દ્વારા થાય તેને શુ કહેવાય ?
કારોબારી
ધારાસભા
ન્યાયતંત્ર
સચિવાલય
{"name":"ONLINE QUIZ NO.77 BHARAT BANDHARAN", "url":"https://www.quiz-maker.com/QSP2VID","txt":"અંદાજપત્ર કે નાણા ખરડાને ક્યા નામથી ઓળખવામા આવે છે ?, અંદાજપત્ર કોના દ્વારા તૈયાર કરવામા આવે છે ?, અત્યાર સુધીની કઇ લોકસભાની મુદત સૌથી ટૂંકી હતી ?","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}