RRB Mock Test Part-3

જો BOOK શબ્દનો સંજ્ઞા કોડ 43 થાય તો HATE શબ્દનો સંજ્ઞા કોડ કયો થાય ?
34
37
32
38
જો PEN શબ્દનો કોડ ODM થાય તો WET શબ્દનો કોડ કયો થાય ?
SHP
TFQ
UFR
VDS
જો WORLD શબ્દનો સંજ્ઞા કોડ 13456 હોય તો ROW શબ્દનો સંજ્ઞા કોડ કયો થાય ?
3445
134
431
123
PAINTINGના અંગ્રેજી મૂળાક્ષરો પરથી કયો શબ્દ બની ન શકે ?
GAIN
PANT
PAIN
NIGHT
COMPASATION પરથી કયો શબ્દ બની શકે ?
NAME
MATE
SENATION
STATION
SMART શબ્દની સંજ્ઞા 24678 હોય તો RAT ની કઈ થાય ?
768
624
468
886
એક વ્યક્તિ પાસે રૂ.1, 5 તથા 10ની નોટ સરખા પ્રમાણમાં છે. તો નોટોની કુલ કિંમત રૂ. 192 થાય તો તે વ્યક્તિની પાસે કુલ કેટલી નોટ છે ?
36
12
18
16
શ્રેણી પૂર્ણ કરો. 37, 43, 40, 46, 43, ?
47
59
49
69
શ્રેણી પૂર્ણ કરો. 1, 2, 5, 10, 17, 26, ?
35
34
37
36
મુંબઈ કરતાં લંડનનો સમય પાંચ કલાક પાછળ છે. લંડનથી રાત્રે બાર વાગે ઉપડેલું વિમાન દસ કલાક બાદ મુંબઈ પહોંચે ત્યારે મુંબઈનો સ્થાનિક સમય શું હશે ?
બપોરના ત્રણ
રાત્રે આઠ
સાંજના છ
બપોરના બે
સૌથી અસુરક્ષિત દેશોમાં સાઈબર સિક્યુરિટી ક્ષેત્રે ભારત કેટલામાં રેન્ક પર છે ?
ચોથા
પાંચમાં
છઠ્ઠા
ત્રીજા
ડિઝીટલ ઇન્ડિયાના સપનાને સાકાર કરવા કોના દ્વારા વાઈ – ફાઈ સુવિધાની યોજના અમલમાં આવશે ?
TATA
BCCI
TRAI
POST
હાલમાં ગ્લોબલ લોજિસ્ટિક સંમેલન ક્યાં યોજાયું ?
દિલ્હી
રાજસ્થાન
બેંગલુરૂ
ચેન્નાઈ
નેશનલ મેરીટાઈમ ડે કયા દિવસે મનાવવામાં આવે છે ?
6 એપ્રિલ
7 એપ્રિલ
5 એપ્રિલ
9 એપ્રિલ
6 એપ્રિલ 2018ના રોજ ભાજપે કેટલામો સ્થાપના દિવસ ઉજવ્યો ?
38મો
39મો
37મો
36મો
આધુનિક યુગની પહેલી ઓલમ્પિક ગેમ્સ કયા દેશમાં યોજાઈ હતી ?
એથેન્સ, ગ્રીસ
રિયો, બ્રાઝિલ
લંડન, ઈંગ્લેંડ
ટોક્યો, જાપાન
વિકાસ અને શાંતિ માટેનો આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ દિવસ ક્યારે ઉજવાય છે ?
6 એપ્રિલ
4 એપ્રિલ
5 એપ્રિલ
7 એપ્રિલ
હાલમાં કયા રાજ્યમાં બીજા મેગા ફૂડ પાર્કનું આયોજન કરવામાં આવ્યું ?
ઉત્તરાખંડ
મહારાષ્ટ્ર
દિલ્હી
તમિલનાડુ
CWG – 2018માં બેડમિન્ટનમાં ગોલ્ડ મેડલ મેળવીને ભારતે કોને હરાવ્યું ?
ન્યૂઝીલેન્ડ
મલેશિયા
જાપાન
બ્રાઝિલ
માર્કેટ રેગ્યુલર સેબીના સંપૂર્ણ સમયના સભ્ય તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે ?
સંજીવ કૌશિક
પી.કે.બટુઆ
એસ.કે.મોહતી
અનંત નાગપાલ
તાજેતરમાં જ અવસાન પામેલા રાજ કિશોર કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે ?
ફિલ્મ ઉદ્યોગ
કાયદો
રમતો
રાજકારણ
2017માં માનવ અંગોના ભાગો ડોનેટ કરવામાં કયું શહેર પ્રથમ નંબરે હતું ?
સુરત
બેંગલુરુ
દિલ્હી
ચેન્નાઈ
ભારતની શ્રેષ્ઠ ગ્રામ પંચાયતનો એવોર્ડ મેળવનાર દરામલી ગામ કયા તાલુકામાં આવેલું છે ?
મહેસાણા
હિંમતનગર
ઇડર
વિરમગામ
RTE એક્ટ હેઠળ આવક મર્યાદા 68,000 થી વધારીને કેટલી કરવામાં આવી ?
1.50 લાખ
1 લાખ
2 લાખ
1.75 લાખ
હાલમાં માતૃત્વ નવજાત શિશુમાં આરોગ્ય બાબતે પ્રધાનમંત્રી સાથે કઈ અભિનેત્રીએ ચર્ચા કરી ?
માધુરી દિક્ષિત
પ્રિયંકા ચોપડા
કરીના કપૂર
અનુષ્કા શર્મા
0
{"name":"RRB Mock Test Part-3", "url":"https://www.quiz-maker.com/QTBGY5J","txt":"જો BOOK શબ્દનો સંજ્ઞા કોડ 43 થાય તો HATE શબ્દનો સંજ્ઞા કોડ કયો થાય ?, જો PEN શબ્દનો કોડ ODM થાય તો WET શબ્દનો કોડ કયો થાય ?, જો WORLD શબ્દનો સંજ્ઞા કોડ 13456 હોય તો ROW શબ્દનો સંજ્ઞા કોડ કયો થાય ?","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}
Powered by: Quiz Maker