ONLINE QUIZ NO.6 GENERAL KNOWLEDGE

નાગાલેન્ડ રાજ્યની રાજધાની કઇ છે ?
શીલોંગ
રાયપુર
કોહીમા
પટણા
નાઝીવાદનો ઉદભવ ક્યા દેશમા થયો હતો ?
ઇટાલી
જર્મની
ઇંગ્લેંડ
અમેરિકા
નારગોલમા કોનો આશ્રમ આવેલો છે ?
મહર્ષિ અરવિંદ
સ્વામી સચ્ચિદાનંદ
શ્રી વિનોબા ભાવે
રામ્કૃષ્ણ પરમહંશ
નાલંદા વિદ્યાપીઠ ક્યા શહેરમા આવેલી છે ?
અમદાવાદ
પાટણ
કાશી
બિહાર
નાલંદા વિદ્યાપીઠની સ્થાપના કોના સમયમા થઇ ?
કુમારગુપ્ત
સમુદ્રગુપ્ત
સ્કંદગુપ્ત
ચંદ્રગુપ્ત
નીચે પૈકી કઇ વ્યક્તી એ વિધવા પુનઃલગ્ન ની હિમાયત કરી હતી ?
રાજા રામમોહંરાય
ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર
કનૈયાલાલ મુનશી
ગાંધીજી
નીચેના પૈકી કઇ ગુફાઓમા શિવજીનુ પથ્થરનુ ભવ્ય શિલ્પ "ત્રીમૂર્તી" આવેલુ છે ?
ઉદયગીરી ગુફાઓ
અજંતા ગુફાઓ
ઇલારા ગુફાઓ
એલીફેંટા ગુફાઓ
નીચેના પૈકી કઇ જોડ સાચી નથી ?
રાષ્ટ્રીય પક્ષી - મોર
રાષ્ટ્રીય પ્રાણી - સિંહ
રાષ્ટ્રીય ફૂલ - કમળ
રાષ્ટ્રીય ફળ -કેરી
નીચેના પૈકી કઇ રાણીએ શાહબુદીન ઘોરીની સેનાને હાર આપી હતી ?
નાયક્સેવા
ગંગા દેવી
જીજાબાઇ
નાઇકાદેવી
નીચેના પૈકી કયા ઉત્પાદનના સાધન છે ?
જમીન
મૂડી
નિયોજક
ઉપરના તમામ
નીચેના પૈકી કોણ વ્યક્તીગત સત્યાગ્રહી ગણાય છે ?
મંગલ પાંડે
વિનોબા ભાવે
કિશોર કીનારીવાલા
અબાસ તૈયબજી
નીચેના પૈકી કોણે "ગંગાના મેદાનનુ પ્રવેશદ્વાર" કહે છે ?
આગ્રા
દિલ્હી
કાનપુર
અલાહાબાદ
નીચેના પૈકી ક્યો રાષ્ટ્રીય દિવસ છે ?
૨૬ જાન્યુઆરી
૧૫ ઓગસ્ટ
૨ ઓક્ટોબર
ઉપરના તમામ
નીચેના પૈકી લોખંડનુ કારખાનુ ક્યા આવેલુ છે ?
જમશેદપુર
દિગ્બોઇ
ડાલ્ટનગંજ
જામનગર
નીચેના પૈકી સરોવરોની કઇ જોડી દરિયા કિનારે આવેલી(લગૂન ) સરોવરોની છે ?
ચિલ્કા અને પુલીકટ
વુલર અને દલ
સાંભર અને લોણાર
ઢેબર અને કોલેરૂ
નીચેના રાજ્યોને ઉતરથી દક્ષિણના ક્રમમા ગોઠવો. (૧) હિમાચલ પ્રદેસ (૨) કેરાલા (૩) તેલંગણા (૪) મધ્યપ્રદેસ
૧,૪,૩,૨,
૨,૩,૧,૪
૧,૩,૪,૨
૨,૩,૪,૧,
નીચેનામાંથી કયા સ્થળે રેલવેના ડબ્બા બને છે ?
ચેમ્બુર
તુતીકોરીન
પેરામ્બુર
વિશાખાપટ્ટનમ
નીચેનામાંથી ક્યુ હવાખાવાનુ સ્થળ હિમાલયમા આવેલુ નથી ?
સિમલા
ધર્મશાળા
ડેલહાઉસી
પંચમઢી
નીચેનામાથી ઉત્તર ભારતની નદી કઈ છે ?
સતલુજ
ગંગા
સાબરમતી
નર્મદા
નીચેનામાથી કઇ ભારતની વડી બેંક છે ?
CBI
IDBI
SBI
RBI
નીચેનામાથી કઇ ભાષા દ્રવીડ કુળની નથી ?
તમિલ
કન્નડ
મલયાલમ
સંસ્કૃત
નીચેનામાથી કઇ વ્યક્તીનુ નામ થીયોસોફિકલ સોસાયટી સાથે સંકળાયેલુ નથી ?
કર્નલ આલ્કોટ
રામાબાઇ રાનડે
મેડૅમ બેલ્વેસ્કી
ડો.એની બેસંટ
નીચેનામાથી કયા દેશને ભ્રષ્ટાચાર લાગૂ પડતો નથી ?
ડેનમાર્ક
ભારત
સિંગાપુર
અમેરીકા
નીચેનામાથી કયા દેશમાં સમાજવાદી પધ્ધતિ પ્રવર્તે છે ?
ચીન
ભારત
જાપાન
અમેરીકા
નીચેનામાથી કયા સ્થળે લડાયક વીમાનો બને છે ?
કોરાપુટ
ભોપાલ
જમશેદપુર
કોઇમ્બ્તુર
0
{"name":"ONLINE QUIZ NO.6 GENERAL KNOWLEDGE", "url":"https://www.quiz-maker.com/QU5VSYA","txt":"નાગાલેન્ડ રાજ્યની રાજધાની કઇ છે ?, નાઝીવાદનો ઉદભવ ક્યા દેશમા થયો હતો ?, નારગોલમા કોનો આશ્રમ આવેલો છે ?","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}
Powered by: Quiz Maker