Make your own Quiz
ફોજદારી કાર્યવાહીના કાયદામાં હાલ કેટલી કલમો છે?
484
565
511
494
ગુનાના કેટલા પ્રકારો પાડાવામાં આવ્યા છે?
ત્રણ
બે
ચાર
પાંચ
આચરણ સાથે કથન જોડાયેલ છે?
હા
ના
સુસંગત હોય તો
ઉપરના બધા જ
1947 ના લાંચ રુશ્વતના કાયદામાં કઈ કમીટીના અહેવાલ અનુસાર જરૂરી સુધારા કરવામાં આવેલ?
સાચર કમિટી
સંથાનમ કમિટી
વ્યાસ કમિટી
ભગવતી કમિટી
પકડાયેલ વ્યક્તિને પોલીસ વધુમાં વધુ કેટલા સુધી અટકાયતમાં રાખી શકે?
24 કલાક
48 કલાક
12 કલાક
22 કલાક
ફરારીની મિલ્કતની જપ્તી કઈ કલમ હેઠળ થાય છે?
સી.આર.પી.સી.ક. 82
સી.આર.પી.સી.ક. 70
સી.આર.પી.સી.ક. 83
સી.આર.પી.સી.ક. 80
શંકાસ્પદ વ્યક્તિઓ પાસેથી સારા વર્તન માટેની જામીનગીરી સી.આર.પી.સી. માં કઈ કલમ હેઠળ લેવાય છે?
કલમ 106
કલમ 107
કલમ 108
કલમ 109
સી.આર.પી.સી. કલમ 125 હેઠળ ભરણ પોષણ માટેનો હુકમ?
ફક્ત પત્ની માટે થઈ શકે.
ફક્ત માતા - પિતા માટે થઈ શકે
ફક્ત સંતાનો માટે થઈ શકે.
તમામ માટે થઈ શકે.
કલમ 176 હેઠળ મૃત્યુના કારણની તપાસ કોણ કરી શકે?
પોલીસ અધિકારી
મામલતદાર
કલેક્ટર
મેજીસ્ટ્રેટ
ઓળખ પરેડ ક્યા કાયદા હેઠળ થાય છે?
એવિડન્સ એક્ટ
આઈ.પી.સી.
સી.આર.પી.સી.
બોમ્બે પોલીસ એક્ટ
પુરાવો અપૂરતો હોય ત્યારે આરોપીને સી.આર.પી.સી. ની કઈ કલમ હેઠળ છોડી શકાય?
161
166
169
170
ગુનેગારોને પકડવાની સત્તા ફક્ત કોની પાસે છે?
પોલીસને છે.
જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટને છે.
એક્જીક્યુટીવ મેજીસ્ટ્રેટને છે.
તમામને છે.
F.I.R. સી.આર.પી.સી. ની કઈ કલમ હેઠળ નોંધાય છે?
કલમ 154
કલમ 156
કલમ 155
કલમ 173
વગર વોરંટ ધરપકડ કરવાનો પોલીસનો અધિકાર સી.આર.પી.સી. ની કઈ કલમ હેઠળ નિર્દિષ્ટ છે?
કલમ 41
કલમ 42
કલમ 43
કલમ 44
ફોજદારી કાર્યરીતી અધિનિયમ 1973 ક્યારથી અમલમાં આવ્યો?
1 એપ્રિલ 1973 1
એપ્રિલ 1974
1 જૂન 1973
1 જૂન 1974
0
{"name":"ફોજદારી કાર્યવાહીના કાયદામાં હાલ કેટલી કલમો છે?", "url":"https://www.quiz-maker.com/QWZOLWP","txt":"ફોજદારી કાર્યવાહીના કાયદામાં હાલ કેટલી કલમો છે?, ગુનાના કેટલા પ્રકારો પાડાવામાં આવ્યા છે?, આચરણ સાથે કથન જોડાયેલ છે?","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}
Powered by:
Quiz Maker